Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

ગુજરાતના નવા ડીજીપી પસંદ કરવા સરકારની કવાયત શરૂ : આ નામ છે ચર્ચામાં,300 અધિકારીની બદલીની પણ ચર્ચા

Tue, November 11 2025

રાજ્ય સરકારે નવા ડીજીપીની પસંદગી માટે કવાયત શરુ કરી છે. હાલના ડીજીપી વિકાસ સહાયને જે છ માસનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે તે આવતા મહિને પૂરું થાય છે એટલે સરકારે નવા ડીજીપી માટે તૈયારી શરુ કરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, જે રીતે 1989 બેચના આઈ.એ.એસ. અધિકારી સુનયના તોમર મુખ્ય સચિવ માટેની રેસમાં પાછળ રહી ગયા તે જ રીતે પોલીસ વિભાગમાં પણ કેટલાક અધિકારી આ પ્રકારની ચર્ચા કરી રહ્યા છે. સિનીયોરીટીની દ્રષ્ટીએ જોઈએ તો 1991ની બેચના આઈ.પી.એસ. અધિકારી શમશેરસિદ્ધ સૌથી મોટા દાવેદાર છે.

હાલમાં તેઓ બોર્ડર સિક્યુરીટી ફોર્સમાં એડીશનલ ડીજીના પદ ઉપર છે. પરંતુ તેઓ માર્ચ-2026માં નિવૃત થવાના છે. આ સંજોગોમાં તેમનીપસંદગી થવી મુશ્કેલ જણાય છે. રાજ્યમાં ડીજીપીના પાંચ પદ છે અને મુખ્ય પોસ્ટ માટે ડૉ. કે.એલ.એન. રાવનું નામ ચર્ચામાં છે. તેઓ ઓક્ટોબર 2027માં નિવૃત થવાના છે એટલે સરકાર માટે તેમની દાવેદારી સુરક્ષિત વિકલ્પ હોઈ શકે છે.આ સિવાય 1993 બેચના જી.એસ.મલિક અને ડો.નીરજા ગોટરૂના નામ પણ રેસમાં છે.

આ પણ વાંચો :દિલ્હી બ્લાસ્ટમાં મૃત્યુઆંક વધીને 12 ઉપર પહોંચ્યો : લાલ કિલ્લો બંધ,ગુજરાત સહિત અનેક રાજ્યોમાં હાઇ એલર્ટ,ઠેર-ઠેર નાકાબંધી

જી.એસ.મલિક નવેમ્બર 2028માં અને ગોટરૂ 2029માં નિવૃત થવાના છે. આ બાબત પણ તેમની ફેવરમાં જઈ શકે છે. હવે જોવાનું એ રહે છે કે, રાજ્ય સરકાર પોલીસ ખાતાની કમાન કોને સોંપે છે. દરમિયાન પોલીસ ખાતામાં બદલીનો ઘાણવો પણ ગમે ત્યારે નીકળી શકે છે. ખાસ કરીને એસ.પી., ડીવાય.એસ.પી. અને ઇન્સ્પેક્ટરોની બદલી તોળાઈ રહી છે. સુત્રો અનુસાર, ઓછામાં ઓછા 300 અધિકારીની બદલી થવાની છે. કેટલાક અધિકારી તો પ્રમોશનની પણ લાંબા સમયથી રાહ જોવે છે અને હવે નવું વર્ષ તેમના માટે સારા સમાચાર લઈને આવી શકે છે.

Share Article

Other Articles

Previous

દિલ્હી બ્લાસ્ટ કેસ: આરોપી ડોક્ટર ઉમરના મિત્ર સજજાદની ધરપકડ બાદ પૂછપરછ,ગૃહ મંત્રાલય દ્વારા તપાસ NIAને સોંપાઈ

Next

દિલ્હી બ્લાસ્ટમાં મૃત્યુઆંક વધીને 12 ઉપર પહોંચ્યો : લાલ કિલ્લો બંધ,ગુજરાત સહિત અનેક રાજ્યોમાં હાઇ એલર્ટ,ઠેર-ઠેર નાકાબંધી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
7 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અરવિંદ કેજરીવાલ રાજકોટના પ્રવાસે: ત્રણ દિવસ જુદા જુદા કાર્યક્રમોમાં આપશે હાજરી, બોટાદ જેલમાં નેતાઓને મળશે
1 દિવસ પહેલા
સાવધાન:મેલેરિયા પાછો આવ્યો! જો દેશો તાત્કાલિક પગલાં નહીં લે તો…વિશ્વ મેલેરિયા અહેવાલ 2025માં WHOએ આપી ચેતવણી
2 દિવસ પહેલા
સાઉથ આફ્રિકા 270 રનમાં ઓલઆઉટ: કુલદીપ-ક્રિષ્નાએ 4-4 વિકેટ ઝડપી, વિકેટ લીધા બાદ કુલદીપ-કોહલીનો ડાન્સ વાયરલ
2 દિવસ પહેલા
ફ્લાઇટ સંકટ વચ્ચે બેફામ લૂંટ ચલાવતી એરલાઈનના ભાડા પર રોક, ડોમેસ્ટિક ફ્લાઈટ માટે સરકારે ભાડા બાંધણુ કર્યું
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2718 Posts

Related Posts

મોહન ભાગવત અને યોગી વચ્ચે શું ચર્ચા થઈ ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મોસમની કરવટ, વધુ એક તોફાન આવી રહ્યું છે, શું કહ્યું હવામાન ખાતાએ ?
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મલેશિયાથી રાજકોટ પરત ફરેલા બે લોકો સહિત 10ને કોરોના : બે દર્દી ઑક્સિજન પર        
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
લગ્નના પાંચ માસમાં પત્ની રિસામણે જતી રહેતા યુવકે આપઘાત કર્યો
ક્રાઇમ
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર