Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

વિસાવદરની બેઠક ઉપર ગોપાલ ઈટાલીયા આપના ઉમેદવાર જાહેર

Sun, March 23 2025

આગામી સમયમાં યોજાનારી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલીયાને ઉમેદવાર બનાવ્યા છે. ચૂંટણી પંચે હજુ સુધી મતદાનની તારીખ જાહેર કરી નથી પરંતુ આમ આદમી પાર્ટી અત્યારથી આ બેઠક ઉપર નજર રાખી રહી છે અને જીતનો વિશ્વાસ ધરાવે છે. ૨૦૨૨ની ચૂંટણીમાં આપના ઉમેદવાર ભૂપત ભાયાણીની જીત થઇ હતી પણ તેની આ જીત સામે ભાજપના ઉમેદવાર હર્ષદ રિબડીયાએ 2022ના પીટિશન કરી હતી જેને તેમણે ગત સપ્તાહે પાછી ખેંચી લીધી હતી.હવે કાનૂની ગૂંચ ઉકેલાતા વિસાવદરમાં પેટાચૂંટણી યોજાઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 182 બેઠકવાળી પણ ખંડિત થતી રહેલી વિધાનસભામાં હાલ વિસાવદર અને કડી બે બેઠક ખાલી છે. બંને સીટ માટે જુલાઈમાં પેટાચૂંટણી યોજાઈ શકે છે.

2022માં આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી જીતનારા ભૂપત ભાયાણીએ વિસાવદર બેઠકથી રાજીનામું આપ્યું હતું, હવે આ બેઠક પર પેટાચૂંટણીનો માર્ગ હવે મોકળો થયો છે.

Share Article

Other Articles

Previous

ઓનલાઈન ગેમિંગ સામે સરકારે શું કરી કાર્યવાહી ? જુઓ

Next

દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્માના ઘરમાં બળી ગયેલી ચલણી નોટોની સુપ્રીમ કોર્ટે જ તસવીરો અને વિડિયો જાહેર કર્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
18 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
1 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
1 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

વિદેશી રોકાણકારોનો શેર બજારમાં ઉત્સાહ કેવો રહ્યો ? વાંચો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
સંસદમાં ધક્કાકાંડ મામલે રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો : ભાજપના 3 સાંસદ પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યા
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કોંગ્રેસનો વાયદો, સત્તામાં આવશે તો લઘુત્તમ દૈનિક મજુરી વધારીને ₹400 કરી દેશે
Breaking
2 વર્ષ પહેલા
રાજકોટમાં બિલ્ડરોની લડત : બાંધકામ ઉદ્યોગ સોમવારે સજ્જડ બંધ, સવારે 10:30 કલાકે બહુમાળી ભવનથી મૌન રેલી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર