Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે સારા સમાચાર : GPSC દ્વારા 67 વિભાગોમાં 378 જગ્યાઓ માટે ભરતી જાહેર

Fri, November 28 2025

સરકારી ભરતી માટે તૈયારી કરતા યુવાનો માટે  GPSC દ્વારા ભરતી માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારના વિવિધ 67 વિભાગો માટે GPSCએ મેગા ભરતી જાહેર કરી છે. જેના માટે શનીવારથી ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરી શકશે.

GPSC 67 વિભાગોની 378 જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. આગામી 13 ડિસેમ્બર ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે. GPSC દ્વારા ટ્વિટરના માધ્યમથી જણાવાયું કે, કુલ 67 જાહેરાતો માટે  તારીખ 29-11-2025 બપોરે 01:00 વાગ્યાથી https://gpsc-ojas.gujarat.gov.in પર ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની મેડીકલ સોશિયલ વર્કર, વર્ગ-3 માટે નવી ભરતી જાહેર કરી છે. ઓજસ ગુજરાત ભરતી 2025 અંતર્ગત આ પદો માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. ગુજરાતમાં સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે આ ભરતી એક ઉત્તમ તક માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો :રાજકોટ-અમદાવાદ સિક્સ લેનનું કામ ભૂલાયુ! મુખ્યમંત્રીએ ગડકરી પાસે રાજકોટ-જેતપુર,અમદાવાદ-મુંબઈના બાકી કામ અંગે કરી રજૂઆત

ઉમેદવારો 5 ડિસેમ્બર 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. જાહેર થયેલી કુલ 46 જગ્યામાં બિન અનામત 20, આર્થિક રીતે નબળા વર્ગ 4, અનુ. જાતિ 3, અનુ. જન જાતિ 7 અને સા.શૈ.પ.વર્ગ હેઠળ 12 જગ્યાનો સમાવેશ થાય છે. મેડીકલ સોશિયલ વર્કર પદ માટે માન્ય યુનિવર્સિટીમાંથી MSW (મનોચિકિત્સા), MSW અથવા MA Social Work જેવી ડિગ્રી જરૂરી છે.

Share Article

Other Articles

Previous

ધ્રાંગધ્રામાં દુષ્કર્મના આરોપીને મદદ કરવાના નામે કોન્સ્ટેબલને 30 હજારની લાંચ લેતા ACB ટીમે ઝડપી પાડ્યો

Next

રાજકોટ-અમદાવાદ સિક્સ લેનનું કામ ભૂલાયુ! મુખ્યમંત્રીએ ગડકરી પાસે રાજકોટ-જેતપુર,અમદાવાદ-મુંબઈના બાકી કામ અંગે કરી રજૂઆત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
યુદ્ધની અસર સમુદ્ર સુધી પહોંચી: જહાજો પર થયેલા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત, સરકારે કરી પુષ્ટિ
21 કલાક પહેલા
અમદાવાદમાં નશાકારક દવાના કાળા કારોબારનો પર્દાફાશ: ક્રાઈમ બ્રાન્ચથી 800 મીટર દૂર 12 લાખની 3,000 ગોળીઓ જપ્ત, 3 આરોપી ઝડપાયા
21 કલાક પહેલા
મધ્ય પૂર્વમાં તણાવ: કાચા તેલની સપ્લાય 86% ઘટી,’હોર્મુઝ’માં 700 ટેન્કરો અટવાયા! ઇંધણની અછતના સંકેત,ભારત પર પણ સંકટની છાયા
21 કલાક પહેલા
દિલ્હીથી લંડનની ફ્લાઇટની ટિકિટના 10 લાખ રૂપિયા…મધ્ય પૂર્વ યુદ્ધની અસરથી હવાઈ ભાડામાં ઉછાળો, મુસાફરોનું બજેટ ખોરવાયું
22 કલાક પહેલા
Categories

નેશનલ

2949 Posts

Related Posts

ઈરાને ભારતીયો માટે વિઝા ફ્રી પ્રવાસ સુવિધાની જાહેરાત કરી, ચાર મુખ્ય શરતો રાખી, 15 દિવસના રોકાણની છૂટ મળશે
Breaking
2 વર્ષ પહેલા
આજે એશિયા કપમાં ભારત સામે UAEની અગ્નિપરીક્ષા : કોને મળશે પ્લેઇંગ 11માં સ્થાન, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકાશે મેચ?
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
મમ્મી, પપ્પા સોરી, આઇ લવ યુ… વડોદરામાં ધો.12 સાયન્સના વિદ્યાર્થીએ કર્યો આપઘાત, પોલીસે સ્યુસાઇડ નોટ કબજે કરી
ગુજરાત
1 વર્ષ પહેલા
ગોઝારો શુક્રવાર !! મોડાસા અને હાંસોટ પાસે બે ગમખ્વાર કાર અકસ્માતમાં 7 લોકોના નિપજ્યાં મોત
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર