Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

ગણપતિ બાપ્પા મોરયા…બાપ્પાના આગમન સાથે રાજકોટની બજારમાં રિદ્ધિ-સિદ્ધિ: ઉત્સવમાં 75 કરોડનો વેપાર

Sat, August 23 2025

ગણપતિ બાપ્પા મોરયા, મંગલમૂર્તિ મોરયા….રાજકોટમાં ગણપતિ દાદાની સવારી રિદ્ધિ અને સિદ્ધિ સાથે આવશે. શહેરમાં દર વર્ષે ગણપતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. મહારાષ્ટ્રની જેમ આખું શહેર ગણપતિમય બની જાય છે. એક અંદાજ મુજબ રાજકોટમાં સાડા ત્રણસોથી પણ ગણપતિ મહોત્સવના આયોજનો થાય છે. આ મહોત્સવ મંડપ ડેકોરેશન થી લઈને મીઠાઈના વેપારીઓ માટે રિદ્ધિ-સિદ્ધિ સમાન છે. 5 દિવસથી 11 દિવસ સુધીની ઉજવણી દરમિયાન મંડપ ડેકોરેશન થી લઈને મીઠાઈના વેપાર સુધીમાં 75કરોડથી ટર્નઓવર થાય છે.

ગણપતિ ઉત્સવ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. એડવાન્સ ગણપતિજીની મૂર્તિ માટેના ઓર્ડરો અપાઈ ગયા છે. આ વખતે રાજકોટમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ દાદા ની મૂર્તિ સાથે ત્રિશુલ સાથે ગજાનન મહારાજ જોવા મળશે. એક ફૂટ થી લઈને આઠ  ફુટ સુધીની ગણપતિ બાપાની મૂર્તિ બનાવાય છે. રાજકોટમાં છેલ્લા 30 વર્ષથી ગણેશ મહોત્સવ પૂર્વે બાલભવન ખાતે મૂર્તિ તૈયાર કરતા દીપકભાઈ એ જણાવ્યું હતું કે, જૂન મહિનાથી ગણપતિ બાપાની મૂર્તિ બનાવવાનું કામ શરૂ થઈ જાય છે જેમાં બંગાળમાંથી કારીગરોને બોલાવવામાં આવે છે. ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી સોસાયટીઓમાં અને અલગ અલગ વિસ્તારોમાં ગણપતિ મહોત્સવનું આયોજન થયું હોવાથી તેઓ એડવાન્સ ગણપતિ બાપાની મૂર્તિ માટેના ઓર્ડરો આપે છે.

આ પણ વાંચો : દર ત્રણ મહિને રિવ્યુ, મારા નહીં સારા હશે એ ક્રાઈમ બ્રાન્ચમાં રહેશે : નવનિયુક્ત DCP ક્રાઈમ જગદીશ બાંગરવા

આ વર્ષે સિંહાસન પર ગણપતિ બાપા, શિવજીના સ્વરૂપમાં, મોરપીંછ આસન પર,શેષનાગ પર, લાલ બાગ કા રાજા, બાલ સ્વરૂપ ગણેશજી સહિત અનેક મુદ્રાઓ પર ગણપતિબાપાનાં અલગ અલગ સ્વરૂપમાં દર્શન થશે. 1500 રૂપિયાથી શરૂ કરીને 50000 રૂપિયા સુધીની ગણપતિ બાપાની મૂર્તિ મળે છે. હવે તો ભાવિકો અને આયોજકો પોતાની રીતે કસ્ટમાઈઝ ગણપતિ બાપાની મૂર્તિ બનાવડાવે છે.

સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત ગણપતિદાદા એસી જર્મન ડોમમાં બિરાજસે

સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત રાજકોટ ખાતે જે.કે.ચોક યુની.રોડ ખાતે એસી જર્મન ડોમમાં ગણપતિ દાદા બિરાજશે. રાજકોટ મંડપ કોન્ટ્રાક્ટર એસોસિએશનના ચેરમેન દીપકભાઈ પટેલે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં રાજકોટ અને મોરબી ખાતે પ્રથમવાર ગણપતિ પંડાલમાં જર્મન ડોમ બનાવ્યો છે. રાજકોટના જે કે ચોક ખાતે 50 ફૂટ બાય 125 ફૂટનો વિશાળ પ્રીમિયમ કક્ષાનો જર્મન ડોમ બનાવાયો છે.જે.કે.ચોક કા રાજા મહોત્સવનાં આયોજક કુલદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે,દર વર્ષ અમે ગણપતિ બાપ્પાનું સ્વરૂપ એક જ રાખીએ છીએ પણ પંડાલમાં નવીનતા લાવીએ છીએ,આ વર્ષે જર્મન ડોમ જ્યાં મોટી સંખ્યામાં ભાવિકો એક સાથે દર્શન કરી શકશે.

આ પણ વાંચો : ડ્રીમ11 સહિતની રિયલ-મની ગેમિંગ એપ્સ બંધ : કરોડોનો ઉદ્યોગ સંકટમાં,મોટુ નુકસાન જવાની શક્યતા

સજાવટ સાથેનાં બાપ્પાનાં રેડીમેઈડ સિંહાસનનું આકર્ષણ

આ વખતે ઘરે ગણપતિ બાપાના સ્થાપન માટે રેડીમેઇડ ડેકોરેશન સાથેના જાજરમાન બાપ્પાનું સ્થાપન કરી શકાશે. રાજકોટમાં ગણપતિ બાપાના સિંહાસનનો ડેકોરેશન કરતા આરતીબેન મહેતાએ જણાવ્યું હતું કે, ગણપતિ બાપા ની સ્થાપના માટે અલગ અલગ પંડાલ કે માંડવી ડેકોરેશન કરવાની થતી હોય છે જે આ વખતે તૈયાર મળી જશે જેમાં ફલાવર,ફોમ, લાઈટ વાળી,રજવાડી સહિત સુંદર સજાવટ સાથે તૈયાર ડેકોરેશનનું સિંહાસન મળી જશે.જે ફોલ્ડિંગ પણ હોય છે.

Share Article

Other Articles

Previous

રશિયન ઓઇલ ખરીદી પર 27 તારીખથી લગાવનાર 25 ટકા ટેરિફની મુદત નહીં વધે : અમેરિકાએ ભારત પર દબાણ વધાર્યું

Next

ડ્રીમ11 સહિતની રિયલ-મની ગેમિંગ એપ્સ બંધ : કરોડોનો ઉદ્યોગ સંકટમાં,મોટુ નુકસાન જવાની શક્યતા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
11 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
12 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
12 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
12 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

ચારધામની યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ : દર્શન કરવા માટે મળશે ખાસ ટોકન, વાંચો રજીસ્ટ્રેશન માટેની આ ખાસ માહિતી
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
સિંગાપોર લુપ્ત થઈ રહ્યું છે !! એલન મસ્કની ચોંકાવનારી ચેતવણી,જાણો શા માટે કહ્યું આવું, શું છે મામલો ?
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
દેશમાં ત્રણ નવા રેલવે પ્રોજેક્ટને મંજૂરી : દેશમાં 12 શહેરોમાં ઔદ્યોગિક ક્ષેત્રો બનશે, કેન્દ્રીય કેબિનેટના મહત્વના નિર્ણય
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Shani Jayanti 2025: 26 કે 27 ક્યારે છે શનિ જયંતી? આ વસ્તુઓનું દાન કરવાથી શનિદેવ થશે પ્રસન્ન, જાણો સમગ્ર માહિતી
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર