Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં સતત બીજા વર્ષે મનપાના ત્રણ ગ્રાઉન્ડમાં પ્રાઇવેટ મેળો નહીં ભરાય : કડક SOP નડી ગઈ, આયોજકોમાં ઉદાસીનતા

Tue, August 5 2025

રાજકોટમાં લોકમેળો જેટલો રંગેચંગે યોજાય છે તેવી જ રીતે ખાનગી મેળાઓમાં મ્હાલ્વાનું પણ લોકોને એટલું જ પસંદ પડતું હોય છે. આ જ કારણથી મહાપાલિકા દ્વારા ઘણા વર્ષોથી પોતાના ત્રણ ગ્રાઉન્ડ ખાનગી મેળાઓને ભાડે આપવામાં આવતા હતા. જો કે પાછલા વર્ષે ટીઆરપી ગેઈમઝોન અગ્નિકાંડને કારણે કડક નિયમો અમલી બન્યા બાદ આ વર્ષે પણ રાઈડને લઈ કડક એસઓપી (નિયમો) જાહેર કરવામાં આવ્યા હોય સતત બીજા વર્ષે મહાપાલિકાના ગ્રાઉન્ડમાં ખાનગી મેળાનું આયોજન થઈ શકશે નહીં. ત્રણ ગ્રાઉન્ડ ભાડે આપવા માટે મહાપાલિકા દ્વારા બબ્બે વખત પ્રયાસ કરવા છતા કોઈએ રસ લીધો ન્હોતો. હવે કદાચ રિ-ટેન્ડર કરાય તો પણ કોઈ ટેન્ડર ભરશે નહીં કેમ કે મેળા આડે સમય બહુ ઓછો છે.

મહાપાલિકા દ્વારા નાનામવા સર્કલ પાસે પેટ્રોલ પંપની બાજુમાં આવેલો પ્લોટ, અમીન માર્ગ કોર્નર પર ઝેડબલ્યુની બાજુનો પ્લોટ અને સાધુ વાસવાણી રોડ પર રાજ પેલેસ સામે આવેલો પ્લોટ ભાડે આપવા માટેનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. અગાઉ કરાયેલી ટેન્ડર પ્રક્રિયામાં માત્ર એક જ ટેન્ડર ભરાયું હતું પરંતુ તે પણ કોરું નીકળતા રિ-ટેન્ડર કરવામાં આવ્યું હતું. જો કે બીજા પ્રયાસમાં તો એક પણ ટેન્ડર ન આવતા આ વખતે પણ ખાનગી મેળાનું આયોજન થાય તેવું લાગી રહ્યું નથી.

આ પણ વાંચો : આવક ટૂંકીને ખર્ચ ‘તગડો’ : રાજકોટ સહીત રાજ્યભરમાં આવકવેરાની ઢગલાભર નોટિસ નીકળતા ગભરાટ

આ પાછળ કડક એસઓપી તો જવાબદાર હોવાનું જાણકારો માની જ રહ્યા છે સાથે સાથે ગત વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી સમયે જ વરસાદ પડે તેવી શક્યતા સેવાઈ રહી હોવાથી આયોજકોમાં ઉદાસિનતા જોવા મળી હતી.

Share Article

Other Articles

Previous

યુવતીને પ્રેમલગ્ન ભારે પડયા : રાજકોટમાં પુત્રવધૂ પર નજર બગાડી સસરાએ તેના બેડરૂમમાં કેમેરા ફિટ કરાવ્યા ! પતિ સહિત 4 સામે ફરિયાદ

Next

આવક ટૂંકીને ખર્ચ ‘તગડો’ : રાજકોટ સહીત રાજ્યભરમાં આવકવેરાની ઢગલાભર નોટિસ નીકળતા ગભરાટ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ભવનાથના મેળામાં યુવાનને આવ્યો હાર્ટ એટેક: હેડ કોન્સ્ટેબલ દેવદૂત બનીને આવ્યા, ખભે ઊંચકીને હોસ્પિટલ ભણી દોટ મૂકી, જીવ બચાવ્યો
5 કલાક પહેલા
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખુલતી બજારે જણસીની મબલખ આવક: વિવિધ ખેત પેદાશોના 1100થી વધુ વાહનો ઠલવાયા, ભાવ પણ ઊંચા રહ્યા
5 કલાક પહેલા
સોના-ચાંદીમાં તેજીને બ્રેક: સિલ્વરમાં એક દિવસમાં 8000નું ગાબડું, સોનુ 1,55 લાખની સપાટી,ચાંદીમાં જોરદાર વેચવાલી
6 કલાક પહેલા
ગાઝાને ઊભું કરવા 70 અબજ ડોલરની જરૂર: પુનઃનિર્માણ માટે પીસ બોર્ડના સભ્ય દેશો 5 અબજ ડોલર આપશે, ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત
6 કલાક પહેલા
Categories

નેશનલ

2899 Posts

Related Posts

ભારતે પાકિસ્તાનથી તમામ ઉત્પાદનોના આયાત પર મૂક્યો તત્કાળ પ્રતિબંધ
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
દ્વારકા નજીક ૪ વાહનો ટકરાયા ૭ના મોત: ૨૫ ઘાયલ
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
1400 કરોડનાં ખર્ચે બનેલાં રાજકોટ એરપોર્ટ પર બે દિવસથી ‘પાણી’ની કટોકટી: પેસેન્જરોએ ‘હંગામો’મચાવ્યો
ગુજરાત
7 મહિના પહેલા
યુપીના માફિયા કમ રાજકારણી અતિકઅહેમદની હત્યામાં પોલીસને ક્લીન ચીટ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર