Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

બાળકની કસ્ટડી માતા પાસે હોય ત્યારે પાસપોર્ટ માટે પિતાની સંમતિ જરૂરી નથી : HCનો ઐતિહાસિક ચુકાદો, સિંગલ મધરની જીત

Wed, October 29 2025

માતા-પિતાના છુટાછેડાના કેસમાં માતાની સાથે રહેતા બાળકોના પાસપોર્ટ રીન્યુ  કરવાના કેસમાં ગુજરાત હાઇકોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે અને આ ચુકાદાથી માતા અને બાળકોને રાહત મળી છે. આ કેસમાં રીજીયોનલ પાસપોર્ટ અધિકારીએ એમ કહીને વડોદરાની એક મહિલાની અરજી નકારી હતી કે બાળકોના પાસપોર્ટ રીન્યુઅલ વખતે તેમના પિતાની મંજુરીનો પત્ર જરૂરી છે. માતાએ એવી દલીલ કરી હતી કે તેના છુટાછેડા થઇ ગયા છે અને પતિ બે વર્ષથી જુદો રહે છે.

આ મહિલાએ દલીલ કરી હતી કે તેના પતિ સાથે 2022માં છૂટાછેડા થયા હતા અને તેમની વચ્ચે થયેલા કરાર મુજબ બાળકો તેની કસ્ટડીમાં છે. આ કરારમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે પિતા ઓળખના દસ્તાવેજો માટે ‘ના વાંધા’ની નોંધ આપવા સહિત કાયદેસર બાબતોમાં સહકાર આપશે.

મહિલાએ કહ્યું કે તેને તાકીદે પાસપોર્ટ રીન્યુઅલની જરૂર છે કારણ કે તેની મોટી દીકરી 8 નવેમ્બરે SATની પરીક્ષા આપવાની છે, જે અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ માટે જરૂરી છે. જો કે, RPOએ પિતાની સંમતિ વિના પાસપોર્ટ રીન્યુ કરવાની ના પાડી હતી.

આ પણ વાંચો :આસારામ બાપુને 6 માસ માટે મળ્યા જામીન: દુષ્કર્મ કેસમાં ભોગવી રહ્યા છે આજીવન કેદની સજા,રાજસ્થાન હાઇકોર્ટે અરજી સ્વીકારી

જસ્ટિસ એલ. એસ. પીરઝાદાએ પાસપોર્ટ નિયમો, 1980ના આધારે ચુકાદો આપ્યો કે જ્યારે છૂટાછેડાનો આદેશ હોય અને કરાર મુજબ બાળકોની કસ્ટડી માતા પાસે હોય ત્યારે પિતાની સંમતિ જરૂરી નથી. કોર્ટે RPOને એક અઠવાડિયામાં પાસપોર્ટ રીન્યુ  કરવાનો આદેશ આપ્યો.

આ પણ વાંચો :રાષ્ટ્રપતિએ રાફેલમાં ભરી ઉડાન : રાષ્ટ્રપતિ સાથે ઓપરેશન સિંદૂરની પાઇલટ દેખાઈ, અંબાલા ઍરફોર્સ સ્ટેશનમાં કાર્યક્રમમાં આપી હાજરી

આ ચુકાદાથી રાજ્યમાં સિંગલ મધરને મોટી રાહત મળી છે અને તેમને પોતાના બાળકોના દસ્તાવેજો સંભાળવામાં સરળતા થશે. કોર્ટના આદેશથી બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવામાં મદદ મળશે.

Share Article

Other Articles

Previous

હવે ફોન કરનાર પોતાની ઓળખાણ નહીં છુપાવી શકે! TRAI આ જોરદાર ફીચર ખોલશે નકલી અને સ્પામ કોલ્સની પોલ

Next

આસારામ બાપુને 6 માસ માટે મળ્યા જામીન: દુષ્કર્મ કેસમાં ભોગવી રહ્યા છે આજીવન કેદની સજા,રાજસ્થાન હાઇકોર્ટે અરજી સ્વીકારી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

હવે કેલિફોર્નિયામાં પ્લેન ક્રેશ : વિમાન બિલ્ડિંગની છત સાથે અથડાયું, 2ના મોત અને 18 ઘાયલ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ચાની હાટેલો + ઈંડાની રેંકડીઓ = ડખ્ખાનું ઘર !!
ક્રાઇમ
2 વર્ષ પહેલા
શેરબજારમાં દિવાળી ટાણે હોળી : સેન્સેક્સ ૯૦૦ પોઈન્ટ તુટ્યો
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
કાનપુર ટેસ્ટમાં ભારતનો શાનદાર વિજય : બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવી 2-0થી સીરિઝ જીતી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર