Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

દુંદાળા દેવની વિદાઇ : રાજકોટમાં આજે ગણેશજીની 5 હજાર મૂર્તિ વિસર્જિત થશે : 6 પોઈન્ટ ઉપર ફાયરના 110 જવાનો તૈનાત

Sat, September 6 2025


સૌના પ્રિય એવા ગણપતિ બાપ્પાને આજે ભીની આંખે અને ભારે હૈયે વિદાય આપવામાં આવનાર છે ત્યારે એકલા રાજકોટમાંથી જ આજે પાંચ હજાર જેટલી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. બીજી બાજુ તાજેતરમાં જ જામનગર સહિતના શહેરોમાં વિસર્જન દરમિયાન પાણીમાં ગરક થઈ જવાની ઘટનાઓ બનવા પામી હોય તેવું રાજકોટમાં ન બને તે માટે પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી છે. આ માટે છ પોઈન્ટ નિર્ધારિત કરવામાં આવ્યા છે એટલા માટે લોકોને આ જ પોઈન્ટ ઉપર આવી મૂર્તિનું વિસર્જન કરવા માટેની અપીલ કરાઈ છે.

આ અંગે ફાયર વિભાગ દ્વારા જણાવાયું કે ગત વર્ષે 4500 જેટલી મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં આ વર્ષે ૫૦૦ જેટલો વધારો થવા પામ્યો છે. ફાયર વિભાગ દ્વારા આ માટે છ પોઈન્ટ નિર્ધારિત કરવામાં આવ્યા છે જેમાં આજી ડેમ ઓવરફ્લો પાસે ખાણ નં.1,  આજી ડેમ ઓવરફ્લો પાસે ખાણ નં.2, આજી ડેમ ઓવરફ્લો ચેક ડેમ, પાળ ગામ, જખરા પીરની દરગાહ પાસે, મવડી ગામથી આગળ, ન્યારાના પાટિયા પાસે, ન્યારા રોડ ખાણમાં (જામનગર રોડ) અને બાલાજી વેફર્સની સામે, વાગુદડ પાટિયા પછીના પુલ નીચે (કાલાવડ રોડ) સમાવિષ્ટ છે.

છએય પોઈન્ટ ઉપર ફાયરના કુલ 110 જવાનો તૈનાત રહેશે અને મૂર્તિ વિસર્જિત કરવા આવનાર પાસેથી મૂર્તિ લઈ જવાનો જ પાણીમાં વિસર્જિત કરશે મતલબ કે કોઈને પોતાની રીતે મૂર્તિ વિસર્જન કરવા દેવામાં આવશે નહીં.

આ પણ વાંચો :રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ: રાજકોટમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે પડધરીમાં 2 કલાકમાં સવા બે ઇંચ વરસાદ ખાબક્યો

ત્રણ DCP સહિત 1437 પોલીસ રહેશે તૈનાત

આજે ગણેશ વિસર્જન હોય કોઈ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેરના અલગ-અલગ વિસ્તારો ઉપરાંત નિર્ધારિત કરાયેલા પોઈન્ટ તેમજ અન્ય એવી જગ્યાઓ કે જયાં મૂર્તિ વિસર્જિત કરી શકાય તેમ હોય ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત રખાશે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા આજે ત્રણ DCP, છ ACP, 18 PI, 60 PSI તેમજ 1350 પોલીસ કર્મચારી સહિત કુલ 1437 પોલીસના બંદોબસ્તને તૈનાત રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે.

Share Article

Other Articles

Previous

દીવ ફરવા જતાં વિદ્યાર્થીઓને કાળ ભેટ્યો : ઇનોવા કાર પલટી જતાં રાજકોટની R.K. યુનિ.ના 3 વિદ્યાર્થીનાં કમકમાટીભર્યા મોત

Next

ભારત બે મહિનામાં ‘સોરી’ કહી ટ્રેડ ડીલ માટે તૈયાર થઈ જશે:અમેરિકાના વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિકની બડાશ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
8 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
9 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
9 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
9 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

ઓછા મતદાને રાજકીય પક્ષોના ધબકારા વધારી દીધા
નેશનલ
2 વર્ષ પહેલા
વિકએન્ડ એન્જોય વિથ OTT : અગ્નિ અને જીગરા સહિતની આ 5 ફિલ્મો અને વેબ સીરિઝ તમને આપશે ભરપૂર મનોરંજન
Entertainment
1 વર્ષ પહેલા
ચાનો થડો, રેંકડી કે પછી હોટેલ, ફૂટપાથ-રસ્તો દબાવી જ લેવાનો !
રાજકોટ
2 વર્ષ પહેલા
રશિયાના પ્રમુખ પુતીન થાકી ગયા, શરત વિના યુક્રેન સામેનું યુદ્ધ સમાપ્ત કરવા તૈયાર : ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા મોટું એલાન
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર