Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં ડ્રાયફ્રુટની આયાતને બ્રેક: ઈરાની મામરો બદામનો ભાવ 6000 સુધી પહોંચ્યો, જો યુદ્ધ લાબું ચાલે તો સિંગ-ગોળ ખાવા પડશે!

Tue, March 24 2026

જો યુદ્ધ આમને આમ ચાલુ રહેશે તો કદાચ શિંગ અને ગોળ ખાવાનો વારો આવશે..સંભવ:એ દિવસો દૂર નહી રહે…આવી ધારણા રાજકોટનાં ડ્રાયફ્રૂટ્સનાં વેપારીઓ કરી રહ્યા છે.હાલમાં સુકામેવા ખાસ કરીને ઈરાનથી આવતી મામરો બદામ,મૂનકા દ્રાક્ષ,પિસ્તા અને દુબઈની ખજૂરની આવક સદંતર બંધ થઈ ગઈ છે.

વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધના માહોલની અસર હવે સ્થાનિક બજારોમાં સ્પષ્ટ રીતે દેખાવા લાગી છે. ખાસ કરીને સુકામેવાના વેપારમાં મોટો ઝાટકો લાગ્યો છે. રાજકોટના ડ્રાયફ્રૂટ્સ વેપારીઓ મુજબ, ઈરાન અને અન્ય દેશોમાંથી આવતી આયાત સંપૂર્ણપણે બંધ થતાં ભાવોમાં 25 થી 35 ટકાનો વધારો નોંધાયો છે.

રાજકોટના જાણીતા દાદાજી ડ્રાયફ્રૂટ્સના વેપારી દીપકભાઈ અને વિવેકભાઈ મૃગે જણાવ્યું હતું કે, શરૂઆતમાં માત્ર 15 થી 20 ટકા ભાવવધારાની આશંકા હતી, પરંતુ યુદ્ધ લાંબુ ચાલતાં સપ્લાય ચેઇન સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. ઈરાની પિસ્તા, મૂનકા દ્રાક્ષ, અફઘાનિસ્તાનની ચમન કિસમિસ, મમરો બદામ, ખારેક અને અંજીર જેવા સુકામેવામાં ભારે વધારો નોંધાયો છે.

આ પણ વાંચો: નવી પ્રવાસન નીતિ: હોટલ બાંધકામ માટે હળવા નિયમો અને ઝડપી મંજુરી! કર પ્રોત્સાહન, લીકર પરમિટમાં છૂટછાટ સહિતના લાભ આપવા કવાયત

બદામના ભાવમાં તો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. અગાઉ 2400 થી 3600 રૂપિયા પ્રતિ કિલો મળતા બદામ હવે 3600 થી 6000 રૂપિયા સુધી પહોંચી ગયા છે. દીપકભાઈએ જણાવ્યું હતું કે અમારી પાસે 6 મહિનાનો સ્ટોક છે જ્યારે રાજકોટમાં વેપારીઓએ 4 થી 6 મહિનાનો સ્ટોક ઉપલબ્ધ છે.

કિરણ ડ્રાયફ્રૂટ્સના વેપારી હિતેશભાઈએ જણાવ્યું હતું કે, હાલ મમરો બદામનો ભાવ 3500-3600 થી વધીને 4000-4400 સુધી પહોંચી ગયો છે. દ્રાક્ષ 700 થી 900 રૂપિયા પ્રતિ કિલો, પિસ્તામાં 150 રૂપિયાનો વધારો થઈ 1500 થી 1600 સુધી અને અમેરિકન બદામમાં પણ વધારો નોંધાયો છે. કાજુના ભાવ પણ અસરગ્રસ્ત થયા છે, જે બહેરીનથી આવતો સપ્લાય ખોરવાતા 1100 થી 1300 રૂપિયા સુધી વેચાઈ રહ્યો છે.

Share Article

Other Articles

Previous

જમીનના બદલે નોકરી અંગેના લાંચના કેસમાં લાલુપ્રસાદ યાદવને લાગ્યો ઝટકો, સીબીઆઇની એફઆઇઆર રદ કરવા અંગેની અરજી હાઇકોર્ટે ફગાવી

Next

નવી પ્રવાસન નીતિ: હોટલ બાંધકામ માટે હળવા નિયમો અને ઝડપી મંજુરી! કર પ્રોત્સાહન, લીકર પરમિટમાં છૂટછાટ સહિતના લાભ આપવા કવાયત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
ડૉક્ટર શું કરે છે તે જાણવાની ઉત્સુક્તાને કારણે કેમેરો ફિટ કર્યો, પછી જાગી લાલચ! બ્લેકમેઈલિંગ કરી પૈસા કઢાવવા બોગસ પત્રકારોનો સંપર્ક કર્યો
14 મિનિટutes પહેલા
રાજકોટના રેસકોર્સની અંદર આવેલા આ 10 ગ્રાઉન્ડ 16 દિવસ 9 કલાક માટે રહેશે બંધ, જાણો શું છે કારણ
53 મિનિટutes પહેલા
IPLમાં સ્પૉન્સરશિપ 1000 કરોડને પાર: RCB-MI-CSK જ 150 કરોડ કમાશે, ગુજરાત-KKRની પણ બલ્લે બલ્લે
1 કલાક પહેલા
જમીનના બદલે નોકરી અંગેના લાંચના કેસમાં લાલુપ્રસાદ યાદવને લાગ્યો ઝટકો, સીબીઆઇની એફઆઇઆર રદ કરવા અંગેની અરજી હાઇકોર્ટે ફગાવી
2 કલાક પહેલા
Categories

નેશનલ

3014 Posts

Related Posts

શેરબજારે ભુક્કા કાઢી નાખ્યા : સેન્સેક્સ ૫૪૦૦ પોઈન્ટ અને નિફ્ટી ૧૬૦૦ પોઈન્ટ તુટ્યો,રોકાણકારોનાં ૩૫ લાખ કરોડ ધોવાયા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Deepika Padukone કોને જન્મ આપશે…બેબી બોય કે બેબી ગર્લ ?? પ્રખ્યાત જ્યોતિષે કરી કંઇક આવી ભવિષ્યવાણી
Entertainment
2 વર્ષ પહેલા
દીલ્હીનાં એલજીએ શું કહ્યું કેજરીવાલ વિષે ? વાંચો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
જી૨૦ સમિટ શેરબજારને ફળી : રોકાણકારોને એક દિવસમાં 3 લાખ કરોડનો ફાયદો
બિઝનેસ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર