Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાત

પોરબંદરના દરિયામાંથી આટલા કરોડનું ડ્રગ્સ પકડાયું..જુઓ

Sun, April 28 2024

ચૂંટણી વખતે હથિયાર-ડ્રગ્સને પકડવા સુરક્ષા એજન્સીઓ એગ્રેસીવ મોડ'માં

દિલધડક ઓપરેશન પાર પાડી એટીએસ-એનસીબી-કોસ્ટગાર્ડે ૧૪ પાકિસ્તાનીને દબોચ્યા

હથિયારોનો જથ્થો, રાજસ્થાન, ગાંધીનગર, અમરેલીમાં ડ્રગ્સની ફેક્ટરી બાદ હવે મધદરિયેથી ડ્રગ્સ ભરેલી બોટ પકડી પાડી સળંગ ત્રીજા દિવસે મોટી કાર્યવાહી

લોકસભા ચૂંટણી અંતર્ગત સુરક્ષા એજન્સીઓએક્ટિવ’ નહીં બલ્કે એગ્રેસીવ મોડ'માં કામ કરી રહી છે. ખાસ કરીને ચૂંટણી દરમિયાન હથિયારો કે નશાનો જથ્થો ગુજરાતમાં ઘૂસી ન જાય તે માટે એક પછી એક ઓપરેશન પાર પાડવામાં આવી રહ્યા છે. ત્રણ દિવસ પહેલાં એટીએસે ૨૫ પીસ્તલ, ૯૦ કાર્ટિસ સાથે રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર અને મધ્યપ્રદેશના છ સોદાગરોને પકડ્યા બાદ શનિવારે અમરેલી, ગાંધીનગર અને રાજસ્થાનમાંથી ડ્રગ્સની ફેક્ટરીઓ પકડી પાડી હતી.

જ્યારે રવિવારે પોરબંદરમાં મધદરિયે દિલધડક ઓપરેશન પાર પાડી ૬૦૨ કરોડના ડ્રગ્સ સાથે ૧૪ પાકિસ્તાનીઓને પકડી પાડ્યા છે. એટીએસ, એનસીબી અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન પાર પાડી ૮૬ કિલો ડ્રગ્સ પકડી પાડ્યું છે જેની બજારકિંમત ૬૦૨ કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. આ ઓપરેશન બે દિવસથી ચાલી રહ્યું હતું જેમાં અંતે સફળતા સાંપડી છે. સુરક્ષા એજન્સીઓ બે દિવસથી આંતરરાષ્ટ્રીય સમુદ્ર સીમા તેમજ ભારતીય જળ સીમામાં સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. ડ્રગ્સનો મોટો જથ્થો પોરબંદરના દરિયામાં આવી રહ્યાની બાતમીના આધારે ત્રણેય એજન્સીઓ દ્વારા તેને પકડવા માટે વોચ ગોઠવી દેવામાં આવી હતી.

પાકિસ્તાની બોટમાં ૧૪ પાકિસ્તાન લોકો દ્વારા ૬૦૨ કરોડનું ૮૬ કિલો ડ્રગ્સ લાવવામાં આવી રહ્યું હતું. ઓપરેશનને સફળ બનાવવા માટે ભારતના લડાકું જહાજ તેમજ વીમાનને મિશન પર તૈનાત કરવામાં આવ્યા હતા. એનસીબી અને એટીએસ અધિકારીઓને લઈને જઈ રહેલા કોસ્ટગાર્ડના જહાજરાજરતને’ શંકાસ્પદ બોટની ઓળખ કરી હતી. ડ્રગ્સથી ભરાયેલી બોટના ચાલકોએ ભાગવાની કોશિશ કરી પરંતુ તેમાં સફળતા મળી ન્હોતી.

અધિકારીઓ પર બોટ ચડાવી દેવાનો પ્રયાસ થતાં ફાયરિંગથી અપાયો જવાબ
જાણવા મળ્યા પ્રમાણે ડ્રગ્સ પકડવાના ઓપરેશન દરમિયાન ધરપકડથી બચવા માટે પાકિસ્તાની નાગરિકોએ એટીએસના અધિકારીઓ પર પોતાની બોટ ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો જેની જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેનો જવાબ પાકિસ્તાનીઓ પાસે ન્હોતો અને તમામ પકડાઈ ગયા હતા.

ત્રણ વર્ષમાં દરિયાની અંદર ૧૧મું સફળ ઓપરેશન
કોઈ પણ ભોગે ગુજરાતમાં ડ્રગ્સ કે હથિયારનો જથ્થો ન પહોંચી જાય તે માટે સુરક્ષા એજન્સીઓ એકદમ સાબદી બનીને કામ કરી રહી છે જેના પરિણામ સ્વરૂપે ત્રણ વર્ષની અંદર દરિયામાં આ ૧૧મું સફળ ઓપરેશન પાર પાડી અબજો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ પકડી લેવામાં આવ્યું છે.

Share Article

Other Articles

Previous

છેલ્લા 10 દિવસમાં કેટલું સસ્તું થયું સોનું અને ભાવમાં કેટલા રૂપિયાનો ઘટાડો…જુઓ

Next

દિલ્હીમાં કોંગ્રેસને શું લાગ્યો ઝટકો ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલે પત્ની મેહા સાથે નડિયાદના નવા ઘરમાં કર્યો ગૃહપ્રવેશ,આલીશાન બંગલાની જુઓ તસવીરો
15 કલાક પહેલા
Movies release: ‘દે દે પ્યાર દે 2’ થી લઈને ‘કાંથા’ સુધી, આ ધમાકેદાર ફિલ્મો 14 નવેમ્બરે સિનેમાઘરોમાં થશે રિલીઝ
15 કલાક પહેલા
‘તમારા પણ મા-બાપ હશે, શરમ નથી આવતી?’ ધર્મેન્દ્રના ઘરના બહાર ભીડ એકઠી થતાં મીડિયા પર ભડક્યો સની દેઓલ
16 કલાક પહેલા
રાજકોટ : પ્રેમ રોગમાં યુવકે પ્રેમિકાને છરી ઝીંકી પોતાના પેટમાં ઘા મારી કર્યો આપઘાતનો પ્રયાસ,બંનેની હાલત ગંભીર
16 કલાક પહેલા
Categories

નેશનલ

2646 Posts

Related Posts

શેખ હસીના સામે ઇન્ટરનેશનલ કોર્ટનું વોરંટ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ગુજકેટની ફાઇનલ આન્સર કી જાહેર : બોર્ડની વેબસાઇટ પર મુકાઇ
ગુજરાત
7 મહિના પહેલા
પાકિસ્તાની આતંકી જૂથ દ્વારા દેશના 75 સૈનિકો સુધી જાસુસીની જાળ, ગુપ્તચર એજન્સીઓ દ્વારા મોટા નેટવર્ક પરથી પડદો ઉચકાયો
બ્રેકિંગ ન્યૂઝ
1 મહિના પહેલા
રશિયાએ યુક્રેન પર 40 મિસાઈલ અને 500 ડ્રોન સાથે કર્યો મોટો હુમલો, 3 લોકોના મોત
બ્રેકિંગ ન્યૂઝ
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર