Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

આવતીકાલે રાજકોટમાં યોજાશે DGPની સૌરાષ્ટ્ર લેવલની ક્રાઈમ કોન્ફરન્સ: 9 SP, 3 રેન્જ IG રહેશે હાજર, સાયબર ક્રાઈમ, ટ્રાફિક સમસ્યા સહિતના મુદ્દે ચર્ચા

Sat, February 28 2026

રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે કાલે રવિવારે રાજ્યના ઈન્ચાર્જ પોલીસવડા ડૉ. કે.એલ.એન. રાવની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર લેવલની ક્રાઈમ કોન્ફરન્સ યોજાવાની છે જેમાં રાજકોટ સહિત ત્રણ રેન્જના આઈજી તેમજ અલગ-અલગ જિલ્લાના પોલીસવડાઓ ખાસ ઉપસ્થિતિ રહેશે. ઈન્ચાર્જ ડીજીપી બન્યા બાદ ડૉ. રાવ પહેલીવાર રાજકોટ આવી રહ્યા હોય તૈયારીઓમાં પણ ખાસ્સી દોડધામ જોવા મળી છે.

આ કોન્ફરન્સમાં રાજકોટના પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર, તમામ ડીસીપી હાજર રહેશે. આ ઉપરાંત રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર અને જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડિયા ઉપરાંત રાજકોટ જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જર, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, જામનગર જિલ્લા પોલીસવડા ડૉ. રવિમોહન સૈની, ગીર-સોમનાથ એસપી ભગીરથસિંહ જાડેજા, મોરબી એસપી મુકેશ પટેલ, જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરા, દેવભૂમિ દ્વારકામાં જયવીરસિંહ વાળા, ભાવનગર એસપી નિતેશ પાંડે, બોટાદ એસપી ધર્મેન્દ્ર શર્મા, અમરેલી એસપી સંજય ખરાત સહિતના જિલ્લા પોલીસવડાઓ ઉપરાંત હથિયારી એકમના વડા પી.કે. રોશન સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો :રાજકોટની 129 સોસાયટીમાં આવતીકાલે પાણી વિતરણ નહીં થાય: 7 વોર્ડમાં પાર્ટવાઈઝ પાણીકાપ જાહેર કરતી મહાપાલિકા

પોલીસ અધિકારીઓની આ બેઠકમાં ગુજરાત રાજ્યમાં વધી રહેલા સાયબર ક્રાઈમ, ટ્રાફિક સમસ્યા, નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા સહિતના મુદ્દે ફુલપ્રૂફ પ્લાનિંગ કરવામાં આવશે સાથે સાથે દરેક શહેર-જિલ્લામાં નોંધાયેલી ગુનાખોરી ઉપર પણ ચર્ચા કરવામાં આવશે.

Share Article

Other Articles

Previous

Iran Israel War: અમેરિકા-ઇઝરાયલ દ્વારા ઈરાન પર મોટા હુમલા બાદ ભારતીયો માટે એડવાઈઝરી જારી; દૂતાવાસે એલર્ટ કરીને જુઓ શું કહ્યું?

Next

રાજકોટની 129 સોસાયટીમાં આવતીકાલે પાણી વિતરણ નહીં થાય: 7 વોર્ડમાં પાર્ટવાઈઝ પાણીકાપ જાહેર કરતી મહાપાલિકા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
44 સેકન્ડ પહેલા
સોવરેન ગોલ્ડ બોન્ડમાં ટેક્સ નિયમોમાં 1 એપ્રિલથી થશે મોટો ફેરફાર: સેકન્ડરી માર્કેટ રોકાણકારોને હવે ટેક્સ ચૂકવવો પડશે
30 મિનિટutes પહેલા
Iran Israel War: અમેરિકા-ઇઝરાયલ દ્વારા ઈરાન પર મોટા હુમલા બાદ ભારતીયો માટે એડવાઈઝરી જારી; દૂતાવાસે એલર્ટ કરીને જુઓ શું કહ્યું?
43 મિનિટutes પહેલા
આવતીકાલે રાજકોટમાં યોજાશે DGPની સૌરાષ્ટ્ર લેવલની ક્રાઈમ કોન્ફરન્સ: 9 SP, 3 રેન્જ IG રહેશે હાજર, સાયબર ક્રાઈમ, ટ્રાફિક સમસ્યા સહિતના મુદ્દે ચર્ચા
1 કલાક પહેલા
Categories

નેશનલ

2940 Posts

Related Posts

કેનેડાના વડાપ્રધાન પદેથી ટ્રુડોનું રાજીનામું
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
આ રૈયા રોડ છે…અહીં ફૂટપાથ ચાલવા માટે નહીં, દબાણ કરવા માટે છે !!
રાજકોટ
2 વર્ષ પહેલા
ઔરંગઝેબ વિવાદ અંગે સંઘ પરિવારના હોસબોલેએ શું કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
કાશ્મીરમાં નિયંત્રણ રેખા પાસે જૂની સુરંગમાં ધડાકો થતા સેનાનો 1 જવાન શહીદ, 2 ઘાયલ
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર