Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસરાજકોટ

રાજકોટમાં વિકાસ ગાંડો! દેશના સૌથી ઝડપથી વિકસતા શહેરોની યાદીમાં સ્થાન,સુરત પ્રથમ ક્રમે,જાણો કયા છે દેશના ટોપ-10 શહેરો

Sat, January 31 2026

સૌરાષ્ટ્રનું વડુ મથક રાજકોટ દેશ માટે ગ્રોથ એન્જીન બની રહ્યુ છે અને તેની સાબિતી કેન્દ્ર સરકારના આર્થિક સર્વેક્ષણ થથા ઓક્સફર્ડ ઇકોનોમિકસના ડેટા ઉપરથી મળી આવે છે. આ ડેટા મુજબ 2019-35 દરમિયાન વિશ્વના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં ભારતના જે ટોપ-10 શહેરો છે તેમાં સુરત અને રાજકોટનો સમાવેશ થયો છે. ટોપ-10ની યાદીમાં સુરત પહેલા અને રાજકોટ સાતમા સ્થાને છે. આ રીપોર્ટના આધારે એવી આશા રાખવામાં આવે છે કે, આ બે શહેરો વૈશ્વિક રોકાણકારો માટે હોટસ્પોટ બનશે.

રિપોર્ટ મુજબ શહેરોનું કદ બમણું થવાથી ઉત્પાદકતામાં 12 ટકાનો વધારો થાય છે. જેનો સીધો લાભ ગુજરાતને મળી રહ્યો છે. જ્યારે ભારત 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ગુજરાતના આ શહેરો માત્ર રહેઠાણ માટેના સ્થળો નથી પરંતુ ઈકોનોમિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે ઉભરી આવ્યા છે. સુરત, રાજકોટ અને અમદાવાદ જેવા શહેરો આવનારા દાયકામાં વૈશ્વિક રોકાણકારો માટે હોટસ્પોટ બની રહેશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને લોક્સભામાં રજૂ કરેલા આર્થિક સમીક્ષા-રિપોર્ટ મુજબ 2019-2035 ના સમયગાળા દરમિયાન વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વિકાસ પામતા શહેરોમાં ભારતના ટોપ-10 શહેરોમાં પ્રથમ નંબરે સુરત છે. જેનું કારણ એ છે કે, વિશ્વમાં સુરત એક એવું શહેર છે કે, 2019-2035ના સમયગાળામાં તેનો ગ્રોથ (વિકાસ) વાર્ષિક 9.17 ટકા જેટલો હશે.

આ પણ વાંચો :આવતીકાલે બજેટ : EMI ઘટશે કે વધશે? હોમ લોન અને ટેક્સ કપાત અંગે સસ્પેન્સ,છેલ્લા 10 વર્ષમાં ઘરની કિંમત થઇ બમણી

વર્ષ 2018માં તેની વાર્ષિક આવક (જીડીપી) 28.5 બિલિયન ડોલર-(રૂ. 2,61,977 કરોડ) હતી. જે હવે વર્ષ 2035માં વધીને 126.8 મિલિયન ડોલર (. 11,65,480 કરોડ) થશે. આમ તો, 2035માં બેંગાલુરુ અને તિરુચીરાપલ્લીની કુલ વાર્ષિક આવક સુરત કરતા વધુ હશે પરંતુ તેનો વાર્ષિક વિકાસ દર સુરત કરતા ઓછો હશે અર્થાત વાર્ષિક વિકાસ દરની દષ્ટિએ સુરત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં સુરત પ્રથમ ક્રમનું શહેર હશે.

દેશના ટોપ-10 શહેરો

1. સુરત

2. આગ્રા

3. બેંગલુરૂ

4. હૈદરાબાદ

5. નાગપુર

6. તિરુપ્પુર

7. રાજકોટ

8. તિરુચિરાપલ્લી

9. ચેન્નાઈ

10. વિજયવાડા

એવી જ રીતે વિશ્વમાં સૌથી વધુ ઝડપે વિકાસ કરનારા ટોપ-10 શહેરોમાં રાજકોટ 7મા નંબરે છે, કેમકે તેનો વાર્ષિક વિકાસ દર 2019-2035 દરમિયાન 8.33 ટકા હશે. 2018માં રાજકોટનું જીડીપી (કુલ વાર્ષિક આવક) 6.8 બિલિયન ડોલર (રૂ. 62,503 કરોડ) હતું. જ્યારે તે વર્ષ 2035માં 26.7 બિલિયન ડોલર (રૂ.2,45,434 કરોડ) હશે.

સુરત 9.17%ના વાર્ષિક વૃદ્ધિ દર સાથે વિશ્વમાં પ્રથમ ક્રમે

2018માં સુરતનો જીડીપી આશરે 28.5 બિલિયન ડોલર હતો. જે 2035 સુધીમાં વધીને 126.8 બિલિયન ડોલર થવાનો અંદાજ છે. ટેક્સટાઈલ અને ડાયમંડ ઉદ્યોગ બાદ હવે આ શહેર આધુનિક સર્વિસ સેક્ટર અને મેન્યુફેક્ચિંરગમાં પણ કાઠું કાઢી રહ્યું છે.

રાજકોટનો વાર્ષિક વૃદ્ધિ દર 8.33%

રાજકોટનો વાર્ષિક વૃદ્ધિ દર 8.33 ટકા અંદાજવામાં આવ્યો છે. એન્જિનિયિંરગ હબ તરીકે જાણીતા રાજકોટનો જીડીપી 2018માં 6.8 બિલીયન ડોલર એટલે કે 62,503 કરોડ હતો જે 2035 સુધીમાં 26.7 બિલિયન ડોલર સુધી પહોંચી શકે છે. રોડ કનેક્ટિવિટી અને ટ્રાન્સપોર્ટની ઉત્તમ સુવિધા, ઉદ્યોગો માટે સાનુકૂળ વાતાવરણ વિકાસને વેગ આપશે.


Share Article

Other Articles

Previous

રાજકોટ સિવિલમાં થઇ પ્રથમ એન્જિયોપ્લાસ્ટી: સૌરાષ્ટ્રવાસી અસંખ્ય દર્દીઓ માટે આશાનું કિરણ બની ડૉ. યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ

Next

હવે રાહુલ ગાંધી નહીં પણ ગૌરવ ગોગોઈના નેતૃત્વમાં આસામમાં મોટી યાત્રાનું કોંગ્રેસનું આયોજન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
Union Budget 2026-27: શિક્ષણ ક્ષેત્રે મોટી ઘોષણા: ફાર્મા શિક્ષણ માટે 3 નવા રાષ્ટ્રીય સંસ્થાન સ્થાપવાની મહત્વની જાહેરાત
2 કલાક પહેલા
ભારતને AI અને ITનું વૈશ્વિક હબ બનાવવાનો મોટો પ્રયાસ: ડેટા સેન્ટર માટે 2047 સુધી ટેક્સ હોલિડેની જાહેરાત, વિદેશી ક્લાઉડ કંપનીઓને આકર્ષવા મોટું પગલું
3 કલાક પહેલા
સુરતના પ્રખ્યાત બિલ્ડરે રિવોલ્વરમાંથી ગોળી ધરબી કર્યો આપઘાતનો પ્રયાસ: પરિવારમાં ગમગીની, 4 દિવસ બાદ હતા લાડકવાયીના લગ્ન
3 કલાક પહેલા
વિદેશ અભ્યાસ કરતાં અનેક સ્ટુડન્ટને નાણામંત્રીએ આપી રાહત: TCS 5% થી ઘટાડીને 2% કરવામાં આવ્યો, વિદેશી પ્રવાસ પેકેજોમાં પણ રાહત
4 કલાક પહેલા
Categories

નેશનલ

2844 Posts

Related Posts

નાગરિક બેંકના નવા સુકાની તરીકે દિનેશભાઈ પાઠક – જીવણભાઈ પટેલની પસંદગી
રાજકોટ
1 વર્ષ પહેલા
ઉત્તરમાં કડકડતી ઠંડી અને દક્ષિણમાં વરસાદની આગાહી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ગાંધીધામમાંથી 800 કરોડથી પણ વધુ કિંમતનું 80 કિલો કોકેઈન ઝડપાયું
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પાકિસ્તાનને ઘરમાં ઘૂસી રગદોળી નાખતું બાંગ્લાદેશ
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર