Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

વિકાસ, વિકાસ અને વિકાસ : મુખ્યમંત્રીએ રાજકોટને 583 કરોડ ફાળવ્યા, નાગરિકોને ફાયદો જ ફાયદો

Mon, August 4 2025


મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શહેરી પરિવેશમાં પરિવર્તન અને નાગરિકોના સશક્તિકરણની પ્રતિબદ્ધતા સાથે ઉજવાઈ રહેલા શહેરી વિકાસ વર્ષ-2025 અન્વયે રાજ્યની 7 મહાનગરપાલિકાઓ અને 12 નગરપાલિકાઓને બહુવિધ વિકાસ કામો માટે 4179 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આમાંથી રાજકોટને પણ કરોડોની રકમ મળવાની છે. ખાસ કરીને માળખાકીય સુવિધા ઉભી કરવા માટે 367 કરોડ, રસ્તાના કામ માટે 136 કરોડ અને બહારના વિસ્તારોનાં વિકાસ માટે 80 કરોડ રૂપિયા મળીને કુલ 583 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

આ રકમ મહાનગરો-નગરો માટે ફાળવવામાં આવી છે તેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને નવરચિત 3 મહાનગર પાલિકાઓ નડિયાદ, પોરબંદર અને મોરબી – તથા નગરપાલિકાઓમાં વિસનગર, બોરસદ, વિરમગામ, પાટણ, આમોદ, ઉના, હળવદ, ખંભાળિયા, સાવરકુંડલા, ધાનેરા તેમજ વેરાવળ અને પાટણ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટના કામો માટે રૂ. 3798 કરોડ ફાળવ્યા છે. તેમાં વડોદરા મહાનગરપાલિકાને અર્બન મોબિલિટી અને ભૌતિક આંતરમાળખાકીય સુવિધાઓના 349 કામો માટે રૂ. 455 કરોડ, રાજકોટને 302 કામો માટે રૂ. 367 કરોડ અને અમદાવાદને રપર કામો માટે રૂ. 2940 કરોડનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત નવરચિત પોરબંદર મહાનગર પાલિકામાં 11 કામો માટે 6.20 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. શહેરી વિકાસ વર્ષમાં મહાનગરો અને નગરો-શહેરોમાં આઈકોનિક રોડ અન્વયે શહેરી સડક તેમજ ગૌરવ પથ નિર્માણ માટે સમગ્રતયા 219 કરોડ રૂપિયાના કામો મંજૂર થયા છે. તેમાં મોરબી મહાનગરપાલિકાને રૂ. 15 કરોડ, નડિયાદ મહાનગરપાલિકાને રૂ. 13 કરોડ, રાજકોટ મહાનગરપાલિકાને રૂ. 136 કરોડ અને નગરપાલિકાઓમાં ઉનાને રૂ. 17.76 કરોડ, હળવદને રૂ. 19.28 કરોડ તથા ખંભાળિયાને પાંચ કરોડ રૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી મળી છે.

આ પણ વાંચો : ભારત સામે ટ્રમ્પ અંતે કુણા પડયા : 25% ટેરિફની યાદીમાંથી આ પેટ્રોલિયમ પેદાશોને બાકાત રાખવાની કરી જાહેરાત

મુખ્યમંત્રીએ આ ઉપરાંત પાણી પુરવઠા લાઈનોના કામો અને વરસાદી પાણીના નિકાલ માટેના સ્ટોર્મ વોટર ડ્રેનેજ કામો માટે કુલ 93 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ રકમમાંથી મોરબી મહાનગરપાલિકાને રૂ.61.64 કરોડ, સાવરકુંડલા નગરપાલિકાને રૂ. 19.28 કરોડ અને ધાનેરાને રૂ. 11.31 કરોડ ફાળવાયા છે.

નગરોમાં આગવી ઓળખના કામો માટે વેરાવળ-પાટણ નગરપાલિકા અને આમોદ નગરપાલિકાને કુલ રૂ. 14 કરોડ તથા ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અન્વયે વિસનગર, બોરસદ અને વિરમગામને રૂ. 2.72 કરોડના કામોની મુખ્યમંત્રીએ અનુમતી આપી છે. એટલું જ નહીં, રાજકોટને આઉટગ્રોથ એરીયા ડેવલપમેન્ટ માટે રૂ. 80 કરોડ અને પાટણને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી 2.72 કરોડ ફાળવાયા છે.

Share Article

Other Articles

Previous

રાજકોટને હાઇકોર્ટની બેંચની માંગણી ઉપર મૌન…રાજકીય મુદ્દો નહીં પણ સર્વપક્ષીય મુદ્દો બને તો ફળદાયી પરિણામની આશા

Next

ભારત સામે ટ્રમ્પ અંતે કુણા પડયા : 25% ટેરિફની યાદીમાંથી આ પેટ્રોલિયમ પેદાશોને બાકાત રાખવાની કરી જાહેરાત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
9 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
હવે સરકારી બસોમાં મુસાફરી થશે મોંધી : નવા વર્ષે એસ.ટી.ના મુસાફરોને ભાવ વધારાનો ડામ: આજે મધરાતથી ભાડામાં 3 ટકાનો વધારો
8 કલાક પહેલા
રાજકોટમાં કમોસમી વરસાદને કારણે આજે (31 ડિસેમ્બરે) રેસકોર્સમાં ચાલતી શ્રી હનુમાન ચાલીસા યુવા કથા મોકુફ
9 કલાક પહેલા
ભર શિયાળે માવઠું: કમોસમી વરસાદને પગલે જગતનો તાત ચિંતામાં,પાક બચાવવા આટલું ખાસ કરજો, ખેડૂતો માટે સરકાર દ્વારા ગાઇડલાઇન જારી
9 કલાક પહેલા
2025ના છેલ્લા દિવસે ભર શિયાળામાં માવઠું: પોરબંદર,પડધરી, ધોરાજી બાદ રાજકોટ શહેરમાં પણ કમોસમી વરસાદ
10 કલાક પહેલા
Categories

નેશનલ

2767 Posts

Related Posts

દાન આપવામાં ભારત વિશ્વમાં 48માં નંબરે ! ઇન્ડોનેશિયા પહેલા નંબરે
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેન તૂટી પડતા અનેક ટ્રેનો રદ
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
શંભુ બોર્ડર પર પોલીસે ટીયર ગેસનો ઉપયોગ કરીને આગળ વધતા અટકાવી દેતા ખેડૂત નેતાઓએ આંદોલિત ખેડૂતોને પાછા બોલાવવાનું એલાન કર્યું
Breaking
1 વર્ષ પહેલા
‘વોટ ચોરી’ વિવાદ : મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવાની વિપક્ષની તૈયારી
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર