દાદા સરકારનું નવું મંત્રીમંડળ : ભૂપેન્દ્રભાઈ પટેલની ટીમમાં કોણે કેટલો અભ્યાસ કર્યો? જાણો કોણ છે સૌથી વધુ ભણેલું
ગુજરાતમાં આખરે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ચૂક્યું છે અને તેમાં 26 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા છે ત્યારે હવે `દાદા’ની નવી ટીમમાં સીનિયર, અનુભવી, યુવા સહિતનું અદ્ભુત કોમ્બિનેશન કરવામાં આવ્યું છે ત્યારે ટીમમાં કોણે કેટલો અભ્યાસ કર્યો છે તે વિગત અત્રે પ્રસ્તુત છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
અભ્યાસઃ ડિપ્લોમા ઈન સિવિલ એન્જિનિયર
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
અભ્યાસઃ ધો.9
કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી
અભ્યાસઃ બી.કોમ એલએલબી
કેબિનેટ મંત્રી નરેશભાઈ મગનભાઈ પટેલ
અભ્યાસઃ ધો.10 પાસ
કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા
અભ્યાસઃ બી.ઈ. મિકેનિકલ, એમ.આઈ.ઈ
કેબિનેટ મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજા
અભ્યાસઃ એમ.ડી., એલ.એલ.બી., એલ.એલ.એમ.
આ પણ વાંચો :આ દિવાળીએ ‘બોંબમારો’વધુ થશે! મ્યુઝિક સાથે રોકેટ ફૂટશે,25 કરોડની આતશબાજી, છેલ્લી ઘડી સુધી થશે ફટાકડાની ખરીદી
કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી
અભ્યાસઃ કૃષિ ડિપ્લોમા
આ પણ વાંચો :રાજકોટના સોની વેપારીએ 52 લાખના ઘરેણા ચોરાયાનું ‘ત્રાગુ રચ્યું’: પોલીસે કર્યો ભાંડાફોડ,વાંચો શું છે સમગ્ર મામલો
ઋષિકેશભાઈ પટેલ
અભ્યાસઃ ડિપ્લોમા સિવિલ
કનુભાઈ મોહનલાલ દેસાઈ
અભ્યાસઃ બી.કોમ, એલ.એલ.બી.
પરસોત્તમભાઈ સોલંકી
અભ્યાસઃ ઈલે.એન્જિ.ડિપ્લોમા
કુંવરજીભાઈ બાવળિયા
અભ્યાસઃ બી.એસ.
ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ
અભ્યાસઃ બી.એ., એલ.એલ.બી.
પ્રફુલભાઈ પાનસેરિયા
અભ્યાસઃ એમ.એ, પોલિટીકલ
મનિષાબેન વકીલ
અભ્યાસઃ એમ.એલ., બી.એડ, પીએચડી
કાંતિલાલ અમૃતિયા
અભ્યાસઃ ધો.12 પાસ
રમેશભાઈ ભૂરાભાઈ કટારા
અભ્યાસઃ 12 પાસ
દર્શનાબેન વાઘેલા
અભ્યાસઃ બી.કોમ.
કૌશિકભાઈ વેકરિયા
અભ્યાસઃ બી.કોમ.
પ્રવીણભાઈ માળી
અભ્યાસઃ બી.એ.
રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા
અભ્યાસઃ મીકેનિકલ એન્જિનિયર
જયરામભાઈ ગામીત
અભ્યાસઃ બી.એ., એમ.એ, પીએચ.ડી.
પુનમચંદ બરંડા (પૂર્વ આઈપીએસ)
અભ્યાસઃ બી.એ., બીપીએડ
સંજયસિંહ મહિડા
અભ્યાસઃ એફ.વાય.બી.એ.
ત્રિકમભાઈ બિજલભાઈ છાંગા
અભ્યાસઃ બી.એ., બીએડ, એલએલબી
સ્વરૂપજી ઠાકોર
અભ્યાસઃ ધો.10 પાસ
કમલેશભાઈ પટેલ
અભ્યાસઃ એમ.એસસી બી.એડ.
