Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગજબનો ટોપીબાજ !! 90થી વધુ નકલી વેબસાઇટ બનાવી, લોકોના કરોડો રૂપિયા સેરવી લીધા અને પછી…

Thu, March 27 2025

છેતરપિંડીની ઘટનામાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે. સાયબર ગઠિયાઓ નવી-નવી રીતે લોકો છેતરવાના કિમિયાઓ અપનાવતા હોય છે. ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીના આદેશ મુજબ સાયબર માફિયાઓને પકડી પાડવા માટે રેન્જ આઇજી અશોક કુમાર યાદવ અને મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની આગેવાનીમાં આંતરરાજ્ય સાયબર માફિયાઓને પકડવામાં મોરબી પોલીસને મોટી સફળતા મળી છે જેમાં મોરબીમાં ટાટા ઝુડિયો કંપનીની ફ્રેન્ચાઇઝી લેવાના બહાને 28 લાખની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ હતી જેની તપાસમાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે અને આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ થયો છે.

શું છે સમગ્ર મામલો ?

મોરબીમાં ટાટા ઝુડિયો કંપની ની ફ્રેન્ચાઈઝી આપવાના બહાને 28 લાખની છેતરપિંડી થયાની સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જે અંગે તપાસ હાથ ધરી પોલીસે તે વેબસાઇટ અને ડોમેનને ટ્રેક કરતા અને ડોમેનનો  પીછો કરતા પોલીસે બિહાર,છાતીસગઢ જેવા રાજ્યોમાં પહોંચી હતી.

કઈ રીતે પકડાયો સાયબર ગઠિયો ??

આ બાબતે પોલીસને બાતમી મળી હતી કે કેસનો માસ્ટર માઇન્ડ આરોપી રીતુ આનંદ પરમેશ્વર  સિંઘ(મૂળ.રહે.ઝારખંડ)છતીસગઢના ભીલાઇ શહેરમાં છે.જેથી પોલીસે ત્યાં પહોંચી હતી પરંતુ મકાનમાં આરોપીની હાજરી મુદે પોલીસ અસમંજસમાં હતી ત્યારે પોલીસ સત્તત વોચ ગોઠવી હતી તે દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી દરરોજ એક લોન્ડ્રી વાળાને કપડા ધોવા અને ઈસ્ત્રી કરવા માટે આપે છે તેથી પોલીસે લોન્ડ્રી વાળા બનીને આરોપીના ઘરે ગયા હતા અને જેવો આરોપીએ દરવાજો ખોલ્યો તે તુરંત આરોપીનું નામ કન્ફર્મ કરી તેને દબોચી લેવામાં આવ્યો હતો.

આરોપીએ કેટલી અને કેવા પ્રકારની વેબસાઇટ બનાવી ?

આરોપી IT એન્જિનિયર છે અને તે વેબ ડેવલપરનુ કામ કરે છે અને આ પ્રકારની તેને 90 જેટલી વેબસાઇટ બનાવી હોવાનું હાલ ધ્યાનમાં આવ્યું છે જેમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજના,પ્રધાનમંત્રી લોન યોજના, જન ઔષધિ યોજના,સીએનજી પંપ મેળવવા માટેની,તેમજ કૃષિ સોલાર પંપ મેળવવા સહિતની સરકારી યોજના ને ભળતી વેબસાઇટ બનાવી હતી સાથે જ આરોપી દ્વારા વિવિધ કંપનીઓ ની પણ નકલી વેબ બનાવી હતી અને IPLની પણ નકલી વેબસાઇટ બનાવી હતી.આ તમામ વેબસાઇટને ગુગલ એડમાં મૂકવામાં આવતી હતી જેથી કોઈ વ્યક્તિ માહિતી માટે વેબસાઇટ સર્ચ કરે તો આ નકલી વેબસાઇટ સૌ પ્રથમ દેખાય અને કોઈ વ્યક્તિ આ વેબસાઇટ પર ક્લિક કરે બાદમાં તેમાં જરૂરી માહિતીઓ ભરે અને આ રીતે લોકોને ભોગ બનાવવામાં આવતા હતા.સાથે આરોપી પાસેથી હેકિંગ ની જાણકારી આપતી બુક પણ મળી આવી છે.

કઈ કઈ વસ્તુઓ આરોપીના ઘરમાંથી મળી ??

આરોપી પાસેથી બે લેપટોપ,આઠ સીમકાર્ડ ,બે મોબાઈલ ચૂંટણી કાર્ડ પાનકાર્ડ,ચાર પાસબુક કબ્જે કરવામાં આવી છે.આ સાથે જ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્રના ત્રણ ગુનાનો ભેદ ઉકેલાયો છે જે ત્રણ ગુનામાં આરોપીઓએ 1.15 કરોડનું સાયબર ફ્રોડ આચર્યું હતું.

 હાલ પોલીસે આ મામલે રિમાન્ડ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે અને પૂછપરછમાં હજુ પણ અન્ય રાજ્યોના ગુનાનો ભેદ ઉકેલાઈ શકે છે અને હજુ વધુ લોકોની સંડોવણી સામે આવી શકે છે.

Share Article

Other Articles

Previous

એટલાન્ટિક મેગેઝિને આખે આખી ચેટના સ્ક્રીન શોટ જાહેર કરી દેતા ખળભળાટ

Next

2 એપ્રિલથી અમેરિકામાં આયાતી ગાડીઓ અને ઓટો પાર્ટ્સ પર 25 ટકા ટેરિફ અમલી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
9 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
હવે સરકારી બસોમાં મુસાફરી થશે મોંધી : નવા વર્ષે એસ.ટી.ના મુસાફરોને ભાવ વધારાનો ડામ: આજે મધરાતથી ભાડામાં 3 ટકાનો વધારો
5 કલાક પહેલા
રાજકોટમાં કમોસમી વરસાદને કારણે આજે (31 ડિસેમ્બરે) રેસકોર્સમાં ચાલતી શ્રી હનુમાન ચાલીસા યુવા કથા મોકુફ
6 કલાક પહેલા
ભર શિયાળે માવઠું: કમોસમી વરસાદને પગલે જગતનો તાત ચિંતામાં,પાક બચાવવા આટલું ખાસ કરજો, ખેડૂતો માટે સરકાર દ્વારા ગાઇડલાઇન જારી
7 કલાક પહેલા
2025ના છેલ્લા દિવસે ભર શિયાળામાં માવઠું: પોરબંદર,પડધરી, ધોરાજી બાદ રાજકોટ શહેરમાં પણ કમોસમી વરસાદ
7 કલાક પહેલા
Categories

નેશનલ

2767 Posts

Related Posts

સંસદના બંને ગૃહોમાં કર્ણાટકના મુસ્લિમ અનામતના મુદ્દા પર ભારે હંગામો : ભાજપના સભ્યોએ વિરોધ કર્યો, મંત્રી કિરણ રીજીજુએ કોંઞી નેતા ખડગેનો જવાબ માગ્યો
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
રાજકોટમાં છોટુનગર ઝૂંપડપટ્ટી વિસ્તાર નજીક ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ : જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ સરકારે PMJAYને લઈ રાજ્ય સરકાર નવી SOP કરી જાહેર : આ બીમારીઓ માટે કડક નિયમ જાહેર
ગુજરાત
1 વર્ષ પહેલા
Alert : આ 33 સ્માર્ટફોનમાં બંધ થવા જઈ રહ્યું છે WhatsApp !!  તુરંત ચેક કરો તમારો ફોન તો લિસ્ટમાં નથી ને
ગેજેટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર