Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

ઓખા જેટી પર ક્રેન તૂટતાં સર્જાઇ દુર્ઘટના : જેટી બનાવવાની કામગીરી દરમિયાન શ્રમિક ક્રેન નીચે દબાયા, 3ના મોત

Wed, December 25 2024


દ્વારકાના ઓખામાં જેટી ઉપર ક્રેન તૂટવાની ઘટના સામે આવી છે જેમાં કોસ્ટ ગાર્ડ દ્વારા ચાલુ કામે ક્રેઇન તૂટી જતા બે શ્રમિકોના ક્રેન નીચે દટાઈ જવાથી તથા ત્રીજા શ્રમિકનું દરિયામાં ડૂબી જવાથી મૃત્યુ થતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ ઓખાબેટ ઉપર કામગીરી દરમિયાન બે શ્રમિકો કેનમાં દબાઈ ગયા હોવાથી મોત થયા હતા .જ્યારે એક શ્રમિક પાણીમાં પડી જતા તેનું પણ મૃત્યુ થયેલ છે. આમ આ દુર્ઘટનામાં કુલ મૃત્યુ આંક ૩ થવા પામેલ છે અને ત્રણેયના મૃતદેહને પીએમ અર્થે દ્વારકા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઓખા જેટી ઉપર તંત્ર દ્વારા કોસ્ટ ગાર્ડ પોલીસ જવાનો તેમજ ફાયર બ્રિગેડ 108ની ટીમ દોડી ગઈ હતી.

શું હતી સમગ્ર ઘટના ?

મળતી માહિતી મુજબ, ઓખાની પેસેન્જર જેટી પાસે નવી જેટીનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન અચાનક જ ક્રેન તૂટી પડતા આ અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં બે શ્રમિકો ક્રેન નીચે દટાઈ ગયા હતાં અને એક શ્રમિક દરિયામાં પડી ગયો હતો. ક્રેન નીચે દબાયેલા બંને લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, તેમજ અન્ય એક શ્રમિકનું દરિયામાંથી રેસક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે, તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું.

મૃતકની થઈ ઓળખ

મૃતકોની ઓળખ જીતેન કરાડી, અરવિંદ કુમાર અને નિશાંત સિંહ તરીકે થઈ છે. હાલ, તંત્ર દ્વારા તમામના મૃતદેહને નજીકની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ખાતે મોકલવામાં આવી છે. મળતી માહિતી મુજબ, અકસ્માતમાં મૃત્યુ પામેલાં વ્યક્તિમાં એક ઈજનેર હોવાનું પણ સામે આવ્યું છે.

તંત્રએ હાથ ધરી તપાસ

ઘટના બાદ તંત્ર દ્વારા અન્ય કોઈ લોકો દટાયા છે કે કોઈ ઈજાગ્રસ્ત થયું છે કેમ કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે વિશે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

Share Article

Other Articles

Previous

સંસદ પાસે એક શખસે શરીર પર આગ લગાડી દીધી, હોસ્પિટલ ખસેડાયો

Next

કઝાકિસ્તાનમાં મોટો વિમાન અકસ્માત : અઝરબૈજાનથી રશિયા જતું પ્લેન થયું ક્રેશ,42 લોકોના મોતની આશંકા  

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
4 કલાક પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
4 કલાક પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
5 કલાક પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
5 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

તું કેમ હિન્દુ રાષ્ટ્ર બનાવવામાં આડા પગ નાખે છે’ કહી રાજકોટના આગેવાનને ધમકી, વાંચો શું છે સમગ્ર મામલો
ક્રાઇમ
4 મહિના પહેલા
ટ્રમ્પનો યુ ટર્ન : કેનેડા પર 50 ટકા ટેરિફ લાદવાનો નિર્ણય રદ કર્યો
ઇન્ટરનેશનલ
11 મહિના પહેલા
હવે વિદ્યાર્થીઓની માર્કશીટ DigiLockerમાં અપલોડ થશે : વિદ્યાર્થીઓ એક ક્લિકમાં માર્કશીટ-પ્રમાણપત્રોનું ઍક્સેસ મળશે
ગુજરાત
6 મહિના પહેલા
અલ્પેશ કથીરીયા અને ધાર્મિક મલાવીયા આજે ભાજપમાં જોડાશે
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર