Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટનું કાઉન્ટડાઉન શરૂ: 7 ડોમ માટે 15 કરોડનો વીમો લેવાયો,હેલિપેડ માટે બેડી યાર્ડની જગ્યા પસંદ થશે

Wed, January 7 2026

ગ્લોબલ એમ્બેશિયન્સ સાથે રાજકોટમાં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ સમિટનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં યોજાનારી આ ભવ્ય સમિટની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે અને આગામી 24 કલાકમાં તમામ કામગીરી પૂર્ણ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મી તારીખે સોમનાથથી રાજકોટ આવશે. હેલિપેડ માટે સંભવત બેડી યાર્ડની જગ્યા પસંદ કરાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. વહીવટી તંત્ર અને એસપીજી ટીમે મારવાડી યુનિવર્સિટીના કેમ્પસ અથવા બેડીમાં બનેલા નવા યાર્ડની જગ્યાનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં યાર્ડમાં 2 એકરથી વધુ જમીન અને ગ્રાઉન્ડ સી.સી.રોડથી બનેલું હોય જે 4 હેલિપેડ માટે વધુ અનુકૂળ હોય અહીં હેલિકોપ્ટર ઉતરાણ કરે તેવી સંભાવના છે.

વાઈબ્રન્ટ સમિટ માટેની મોટાભાગની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. મારવાડી યુનિવર્સિટીમાં કુલ 7 વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. આ તમામ ડોમ માટે એજન્સી દ્વારા રૂ. 15 કરોડનું વીમા કવચ લેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. સાતેય ડોમની આગળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વિશાળ હોિંર્ડગ્સ લગાવવામાં આવ્યા છે, જે સમગ્ર સ્થળને વિશેષ આકર્ષણ આપી રહ્યા છે.

આ પણ વાંચો :રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટના સ્થળે જ ફાયરસ્ટેશન ઉભું કરાશે: 100 જવાનો,8 ફાઇટર સાથે રહેશે તૈનાત,દરેક ડોમમાં સાધનો ફિટ કરવાનું શરૂ

વડાપ્રધાન માટે ખાસ રીતે તૈયાર કરાયેલું વિશાળ લોન્જ બનાવવામાં આવ્યું છે, જ્યારે દેશ-વિદેશથી આવનારા મહેમાનો અને બિઝનેસ ડેલીગેશન માટે અલગથી વી.વી.આઈ.પી. લોન્જ તૈયાર કરવામાં આવ્યા છે.એક હજાર લોકો એક સાથે બેસી શકે તેવી ક્ષમતા ધરાવતા ડોમમાં પ્લાયવુડ સાથે મજબૂત પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત સમિટ દરમિયાન ઉદ્યોગો અને વિવિધ ક્ષેત્રોને રજૂ કરવા માટે 400 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. ડોમ, સ્ટોલ અને લોન્જ સહિત સમગ્ર વ્યવસ્થા માટે રૂ. 15 કરોડનો ઇન્સ્યોરન્સ લેવામાં આવ્યો છે. વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ સમિટને લઈ રાજકોટમાં ઉત્સાહ અને ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ સમિટથી ઔદ્યોગિક વિકાસને નવી દિશા મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Share Article

Other Articles

Previous

રાજકોટની વાઇબ્રન્ટ સમિટ બનશે ફૂડ ફેસ્ટ ઓફ ઇન્ડિયા: મહેમાનોનું મેનૂ તૈયાર, મોંઘેરા મહેમાનોને પીરસાશે આ વાનગી

Next

રાજકોટની બેડી ચોકડી નજીકથી ગાંજા સાથે 3 શખ્સો ઝડપાયા: ફકીર પાસેથી લાવ્યાનું રટણ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટની 129 સોસાયટીમાં આવતીકાલે પાણી વિતરણ નહીં થાય: 7 વોર્ડમાં પાર્ટવાઈઝ પાણીકાપ જાહેર કરતી મહાપાલિકા
2 મિનિટutes પહેલા
અમેરિકાના 7 લશ્કર અડ્ડો પર ઈરાને મચાવ્યો હાહાકાર… બહેરીન, કુવૈત, કતાર અને UAE સ્થિત અમેરિકન બેઇઝ પર મિસાઈલથી કર્યા હુમલા.
20 મિનિટutes પહેલા
UAEમાં પણ ઈરાનનો હુમલો: પ્રચંડ વિસ્ફોટનો અવાજ સંભળાયો, અબુધાબીમાં અમેરિકન બેઇઝ ઉપર પણ મિસાઈલ છોડી
21 મિનિટutes પહેલા
Explainer: ઇઝરાયલ અને અમેરિકાએ શા માટે ઈરાન પર કર્યો મોટો હુમલો? યમન અને લેબનોન ઈરાનની તરફેણમાં,જાણો સૌથી મોટું કારણ
29 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

…તો રોહિત-કોહલી રાજકોટમાં રમતા જોવા મળશે નહીં! જાણો હવે બન્ને ખેલાડીઓ કઈ ટીમ સામે ક્યારે વન-ડે મેચ રમતા જોવા મળશે?
ગુજરાત
4 મહિના પહેલા
અમેરિકામાં ફરી માથું ઊચકતો કોરોના
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
હવે ઉત્તરાખંડના દહેરાદૂનમાં બસમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ, 5 હેવાનોને શોધે છે પોલીસ
Breaking
2 વર્ષ પહેલા
વડાપ્રધાને કોંગ્રેસ સહિતના પક્ષોની કઈ બાબતમાં ટીકા કરી ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર