Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં લગ્ન માટે 180, અન્ય પ્રસંગ માટે 60 દિવસ પહેલાં બુક થશે કોમ્યુનિટી હોલ: ઓનલાઈન-ઓફલાઈન બુકિંગની સુવિધા ઉપલબ્ધ

Thu, March 19 2026

રાજકોટ મહાપાલિકાના 2026-27ના સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર થયેલા બજેટ અંતર્ગત કોમ્યુનિટી હોલની બુકિંગ વ્યવસ્થામાં ફેરફાર કરી તેનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ હવે લગ્ન પ્રસંગ માટે 180 દિવસ અગાઉ અને સગાઈ અથવા અન્ય પ્રસંગો માટે 60 દિવસ અગાઉ કોમ્યુનિટી હોલ બુક કરી શકાશે.

એસ્ટેટ શાખાના જણાવ્યા મુજબ, હોલ બુકિંગ વખતે અરજદારે ડિપોઝિટ અને ભાડાની રકમ એકસાથે ભરવાની રહેશે. આથી બુકિંગ પ્રક્રિયામાં પારદર્શિતા આવશે અને બિનજરૂરી બુકિંગમાં ઘટાડો થશે. હોલનું બુકિંગ મહાપાલિકાની સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઈન કરી શકાય છે, જ્યારે ઓફલાઈન બુકિંગ માટે અરજદારે એસ્ટેટ વિભાગમાં જઈને ફોર્મ ભરવું પડશે.

આ પણ વાંચો:રાજકોટમાં ફરીવાર ઝડપાયો હાઇબ્રીડ ગાંજો! રિમાન્ડ પર રહેલા ધ્રુવ જોશીના ઘરેથી વધુ 10.36 લાખનો હાઇબ્રિડ ગાંજો SOGએ પકડી પાડ્યો

વધુમાં, હોલ બુકિંગની ઉપલબ્ધતા દરરોજ સવારે 11 વાગ્યાથી નવી તારીખો સાથે જાહેર કરવામાં આવશે. ઉપલબ્ધતા અનુસાર વધુ દિવસો માટે પણ હોલ બુક કરી શકાશે. હોલના ભાડા 2100 રૂપિયાથી 35100 રૂપિયા સુધી અને ડિપોઝિટ 4000થી 50000 રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે. હાલ મહાપાલિકાના 19 કોમ્યુનિટી હોલમાં કુલ 29 યુનિટ કાર્યરત છે.

Share Article

Other Articles

Previous

દોઢ કરોડમાં ફ્લેટ ખરીદ્યા, હવે પાણી-રસ્તા માટે હેરાન થવાનું: ‘લાખેણી’ કારના કાફલા સાથે 300 લોકો RMCની કચેરીએ દોડી આવ્યા

Next

રાજકોટમાં ફરીવાર ઝડપાયો હાઇબ્રીડ ગાંજો! રિમાન્ડ પર રહેલા ધ્રુવ જોશીના ઘરેથી વધુ 10.36 લાખનો હાઇબ્રિડ ગાંજો SOGએ પકડી પાડ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટના વાતાવરણમાં અચાનક જ પલટો: તોફાની પવન સાથે કરાંનો વરસાદ, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ,અંધારપટ છવાયું, જુઓ વિડીયો
15 મિનિટutes પહેલા
વિમાનમાં મુસાફરી કરો છો? તો હવે ફ્લાઈટમાં પસંદગીની સીટ માટે હવે વધારાનો ચાર્જ નહિ ચૂકવવો પડે, પેસેન્જર્સને મોટી રાહત
45 મિનિટutes પહેલા
સૌરાષ્ટ્રને ધમરોળતી 19 શખ્સોની કૂખ્યાત ગેંગ ‘ગુજસીટોક’માં પુરાઇ: ચોરી, લૂંટ સહિત 92 ગુન્હા આચર્યા, રાજકોટ રૂરલ પોલીસની કાર્યવાહી
56 મિનિટutes પહેલા
RCBના દિગ્ગજ ખેલાડીના ઘરે ફરીવાર પારણું બંધાયું, પત્ની દીપિકાએ આપ્યો પુત્રીને જન્મ, 2015માં હિન્દુ-ખ્રિસ્તી રિવાજમાં કર્યા’તા લગ્ન   
1 કલાક પહેલા
Categories

નેશનલ

2999 Posts

Related Posts

કેજરીવાલને શું લાગ્યો ઝટકો ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટની કટારિયા ચોકડી બંધ: 4 મહિના સુધી ચાલશે આઈકોનિક બ્રિજનું કામ, વાહનો માટે ‘ફોગટફેરા’ શરૂ,3 ડાયવર્ઝન રૂટ અપાયા
ગુજરાત
4 મહિના પહેલા
બાપુનગરમાં વધુ એક પ્રોપર્ટી સીલ, 20.32 લાખનો ટેક્સ વસૂલાયો
રાજકોટ
1 વર્ષ પહેલા
અયોધ્યામાં રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની જૈશની ધમકી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર