Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજકોટમા ઠંડીનો ચમકારો : લઘુતમ તપામનનો પારો 4 ડીગ્રી ગગડી 11.8 ડીગ્રી, 8 કિમીની ઝડપે પવન ફૂંકાયો

Mon, December 9 2024


ડીસેમ્બરનું એક અઠવાડિયુ વીતી ગયું હોવા છતાં હજુ શિયાળાએ પોતાની અસર જોઈ એવી નથી બતાવી પરંતુ સોમવારથી ઠંડીનો ચમકારો અનુભવાશે તેવી આગાહી કરવામાં આવી હતી ત્યારે આગાહીના પગલે રાજ્યના અનેક શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો છે.  આજે રાજ્યના અનેક શહેરોમાં કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. નલિયામાં 10 ડિગ્રી તાપમાન અનુભવાયું હતું તો રાજકોટમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં લઘુતમ તપામનનો પારો 4 ડીગ્રી ગગડી 11.8 ડીગ્રી તાપમાન નોંધાયું હતું તેમજ 8 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો.

રાજ્યભરમાં તાપમાનનો પારો ગગડ્યો હતો. ચાર શહેરોમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. માત્ર બે દિવસમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. નલિયામાં 10.8, રાજકોટમાં 11.8 ડિગ્રી, ડીસામાં 12.4 ડિગ્રી તાપમાન અમદાવાદમાં 13.2, ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું તો માઉન્ટ આબુમાં શૂન્ય ડિગ્રીએ પારો પહોંચ્યો હતો.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ આજથી સૌરાષ્ટ્ર-કચ્છમાં આવતા પાંચ દિવસ સુધી ક્રમશ: ઠંડીનાં પ્રમાણમાં વધારો થશે અને લઘુતમ તાપમાન સતત નીચું ઉતરશે. આથી કડકડતી ઠંડીનો અનુભવ થશે. આજથી નવુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યુ છે, જેનાં કારણે ઉતર ભારતનાં રાજયોમાં હવામાન પલ્ટા સાથે માવઠાની શકયતા છે. જોકે, સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આ હવામાન પલ્ટાની અસર નહિવત રહેશે. પરંતુ, ઠંડીનું પ્રમાણ વધવા પામશે. ખાસ કરીને નલિયા, ડિસા, ગિરનાર પર્વત, જૂનાગઢ, અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગર શહેરમાં તિવ્ર ઠંડીનો અહેસાસ થશે અને લઘુતમ તાપમાન ૧૦થી ૧૨ ડિગ્રી વચ્ચે નોંધાશે. સંભવત: નલિયામાં સિગલ ડિઝીટમાં પણ તાપમાન પહોંચી શકે છે.

Share Article

Other Articles

Previous

કેદારનાથ-બદ્રીનાથ સહિત ચારેય ધામોમાં હિમવર્ષા : 4 ઇંચ સુધી બરફની ચાદર પથરાઈ, દ્રશ્યો જોઈને મંત્રમુગ્ધ થઈ જશો   

Next

જુનાગઢ : માળિયા હાટીનાના ભંડુરી પાસે બે કાર વચ્ચે ગંભીર અકસ્માત, 5 વિદ્યાર્થી સહિત 7 લોકોને કાળ ભરખી ગયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
આજે વડાપ્રધાન મોદી AI સમિટના સંમેલનનુ ઉદઘાટન કરી વિશ્વ નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે
6 મિનિટutes પહેલા
ઈરાન સાથે યુદ્ધ કરશો તો ભયાનક પરિણામ ભોગવવા પડશે, રશિયાએ અમેરિકાને આપી ખુલ્લી ચેતવણી
7 મિનિટutes પહેલા
લોકતાંત્રિક વ્યવસ્થામાં ભાઈ- ભત્રીજાવાદ ઘોર અપરાધ, સુપ્રીમ કોર્ટનુ મહત્વનુ ફરમાન
9 મિનિટutes પહેલા
CBSE બોર્ડમાં ગણિત પેપર લાબું: પેપર લખવા માટે સમય ઘટતા વિદ્યાર્થીઓ મૂંઝાયા! સ્ટાન્ડર્ડ ગણિતમાં ટ્વીસ્ટ કરી પ્રશ્નો પૂછાયા
16 કલાક પહેલા
Categories

નેશનલ

2906 Posts

Related Posts

કચરા વચ્ચે રહેતું રાજકોટ !!
રાજકોટ
2 વર્ષ પહેલા
ગીર જંગલનું રક્ષણ કરતી જાંબાઝ સાવજકન્યા
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટ : 4 વર્ષના બાળકે ચાંદીપુરાને હરાવ્યો, 14 દિવસ સારવાર સિવિલ હોસ્પિટલની ટીમે બાળકીને રજા આપી
રાજકોટ
2 વર્ષ પહેલા
લખનૌઃ સપાની બેઠક પૂરી, અખિલેશ યાદવે વિપક્ષના નેતાના નામ પર ધારાસભ્યો સાથે કરી ચર્ચા
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર