Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

CMના હસ્તે રાઇઝિંગ ઓફ રાજકોટ ચિત્ર પ્રદર્શનનું લોકાર્પણ: સ્ક્રીન સામે ઉભા રહેતા જ એક ક્લિકમાં મળશે વડાપ્રધાન સાથેની તસ્વીર

Sat, November 22 2025


મુખ્યમંત્રી આજે રાજકોટની મુલાકાતે પધાર્યા હતા. વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માટે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટની ડૉ. શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી ખાતે “રાઈઝિંગ રાજકોટ”ની થીમ સાથે શહેરના 20 વર્ષના વિકાસની યશગાથા વર્ણવતા પ્રદર્શન એકમને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને રાજકોટના અતિત, આગત અને અનાગતના ભવ્ય વિકાસના પ્રદર્શનને રસપૂર્વક નિહાળ્યું હતું.

રાઇઝિંગ ઓફ રાજકોટ ચિત્ર પ્રદર્શનમાં મળશે આ લ્હાવો

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

આ વેળાએ મુખ્યમંત્રીએ “રાઈઝિંગ રાજકોટ”ની થીમ હેઠળ રાજકોટ શહેરના 20 વર્ષના વિકાસની તસવીરી ઝલક ડૉ. શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી ખાતે જોવા મળશે ત્યારે રાઇઝિંગ ઓફ રાજકોટ ચિત્ર પ્રદર્શનમાં હવે તમે પણ PM સાથે તસવીર લઈ શકશો. સ્ક્રીન સામે ઉભા રહેતા જ એક ક્લિકમાં વડાપ્રધાન સાથેની તસ્વીર મળશે. ત્યારે મુખ્યમંત્રીએ આ લ્હાવો લીધો હતો.  


આ પણ વાંચો :મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં વિવિધ પ્રોજેક્ટસનું લોકાર્પણ: વર્કિંગ વિમેન હોસ્ટેલ, ભાદર લાઇનનું શિફ્ટિંગ, ફાયર સ્ટેશન, લાયબ્રેરીનું ખાતમુહૂર્ત

આ વેળાએ મુખ્યમંત્રીએ “રાઈઝિંગ રાજકોટ”ની થીમ હેઠળ રાજકોટ શહેરના 20 વર્ષના વિકાસની તસવીરી ઝલક સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાજકોટ સાથેના સંસ્મરણો, કલા અને સાહિત્ય ક્ષેત્રે રાજકોટનું અનેરું પ્રદાન, પાણીના સ્વાવલંબન ક્ષેત્રે કરેલી જળક્રાંતિ, ઉદ્યોગ જગતમાં રાજકોટનો અમૂલ્ય ફાળો દર્શાવતા ઔદ્યોગિક એકમોની મશીનરીના વર્કિંગ મોડલ, વડાપ્રધાન દ્વારા લિખિત પુસ્તકોની ઝાંખી, વર્ષ 2006થી લઈને વર્ષ 2025 સુધીના અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મોડલ સહિત જિલ્લાની વિકાસ યાત્રાને નિહાળીને રસપ્રદ માહિતી મેળવી હતી. વધુમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ મુખ્યમંત્રીને દૂરંદેશી વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના લોક કલ્યાણ કાર્યોના વિચારબીજ, ખાતમુહૂર્ત અને લોકાર્પણ તેમજ રાજકોટ જિલ્લાએ અર્બન ડેવલપમેન્ટ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ વિશે વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી.

મુખ્યમંત્રીએ ઉપસ્થિતોને વડાપ્રધાન દ્વારા લખાયેલા અને રાજકોટ ખાતેથી વિમોચન થયેલા “જ્યોતિ પુંજ” પુસ્તકમાંથી જનસેવા માટેના વિચારોને આત્મસાત કરવાની પ્રેરણા આપી હતી.

આ પ્રસંગે પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી, મેયર નયનાબેન પેઢડીયા, સાંસદ  રામભાઈ મોકરીયા, ધારાસભ્ય સર્વે  ઉદયભાઈ કાનગડ,  રમેશભાઈ ટીલાળા,  ભાનુબેન બાબરીયા, ડો.દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસકપક્ષ નેતા મતી લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક  મનીષભાઈ રાડીયા, અગ્રણીઓ સર્વે  ભરતભાઈ બોઘરા,  માધવભાઈ દવે,  વિરેન્દ્રસિંહ ઝાલા,   રાજુભાઈ ધ્રુવ, જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી  અનંદુ સુરેશ ગોવિંદ, ડી.સી.પી. જગદીશ બાંગરવા, નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતનભાઈ નંદાણી સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Share Article

Other Articles

Previous

ઓવરટાઈમ માટે બમણુ વેતન, મહિલાઓને પુરુષ જેટલુ જ વળતર મળશે: મોદી સરકારે નવો લેબર કાયદો કર્યો લાગુ

Next

મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં વિવિધ પ્રોજેક્ટસનું લોકાર્પણ: વર્કિંગ વિમેન હોસ્ટેલ, ભાદર લાઇનનું શિફ્ટિંગ, ફાયર સ્ટેશન, લાયબ્રેરીનું ખાતમુહૂર્ત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
7 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
WPL 2026: મહિલા પ્રીમિયર લીગનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર, મુંબઈ-બેંગલુરુ વચ્ચે પ્રથમ મુકાબલો,આ મેદાન પર રમાશે ફાઇનલ મેચ
1 દિવસ પહેલા
સોનું કેટલું શુદ્ધ? મોબાઈલ એપ ઉપર હોલમાર્કનો ફોટો અને નંબર બતાવશે શુધ્ધતા,ગ્રાહકો જાતે જ કરી શકશે ઓળખ
1 દિવસ પહેલા
બાબા રામદેવ ફરી મુશ્કેલીમાં! પતંજલિએ હલકી ગુણવત્તાનું ઘી વેંચતા કોર્ટે ફટકાર્યો દંડ, જાણો શું છે સમગ્ર મામલો
1 દિવસ પહેલા
રણદીપ હુડા-લિનની બીજી એનિવર્સરી પર ડબલ સેલિબ્રેશન : કપલ ટૂંક સમયમાં માતા-પિતા બનશે,એક્ટરે પોસ્ટ શેર કરીને આપી ગુડ ન્યૂઝ
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2699 Posts

Related Posts

રૂપાવટીના સરપંચના પુત્રોના ત્રાસથી બે ભાઈઓનો સજોડે આપઘાતનો પ્રયાસ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
CUET UG શિડ્યુલમાં કોઈ ફેરફાર નહીં
રાજકોટ
2 વર્ષ પહેલા
જિયો દ્વારા પ્રથમ સેટેલાઇટ આધારિત ગિગાબાઇટ બ્રોડબેન્ડ લોન્ચ
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
નેશનલ સિક્યુરિટી એડવાઈઝર તરીકે ચીનના હાડોહાડ વિરોધી માઈક વોલ્ટઝની નિમણુક
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર