Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં સિવિલ ડિફેન્સ વોલિન્ટિયરની થશે ભરતી : 1000 નાગરિકે એક વોલિન્ટિયર 12 પ્રકારની સેવા આપશે

Thu, May 15 2025

ઓપરેશન સિંદૂર બાદ રાજ્યના સરહદી જિલ્લાઓમાં બ્લેક આઉટ અને એલર્ટની સ્થિતિમાં સિવિલ ડિફેન્સની નબળી કડી સામે આવતા રાજ્યના ગૃહ મંત્રાલય દ્વારા તમામ જિલ્લામાં સિવિલ ડિફેન્સ વોલિન્ટિયરની તાત્કાલિક અસરથી ભરતી કરવા આદેશ મળ્યો હોય જિલ્લા કલેકટર દ્વારા રાજકોટ જિલ્લાની વસ્તી મુજબ વોલિન્ટિયરની ભરતી માટે પ્રક્રિયા તેજ કરી સંબંધિત શાળા-કોલેજો અને એનસીસી સાથે બેઠક યોજી હોવાનું સામે આવ્યું છે. યુદ્ધની સ્થિતિમાં સિવિલ ડિફેન્સના વોલિન્ટિયર વિવિધ 12 પ્રકારની સેવાઓ આપશે અને અને તમામ વોલિન્ટિયરને જરૂરી તાલીમ પણ આપવામાં આવશે.

યુધ્ધ અને આકસ્મિક સંજોગોમાં સરકારી, અર્ધસરકારી વ્યવસ્થા તંત્ર, પોલીસ, સૈન્ય દળોથી લઈ રેડક્રોસ સહિતના સ્વૈચ્છીક સંગઠનો- એનજીઓની સહાયતામાં તાલિમબધ્ધ નાગરિક સંરક્ષળ દળ એટલે કે, સિવિલ ડિફેન્સ ફોર્સની અનિવાર્યતા રહે છે. પરંતુ, તાજેતરમાં ભારત-પાકિસ્તાન વચ્ચેના તંગ સંબંધ સમયે ગુજરાતમાં રાજ્યમાં સિવિલ ડિફેન્સ વોલિન્ટિયર ફોર્સની રચના લાંબા સમયથી થઇ જ ન હોવાનું સામે આવ્યું હતું.આ સ્થિતિ વચ્ચે રાજ્યના ગૃહવિભાગે બે દિવસ પૂર્વે તાત્કાલિક અસરથી સિવિલ ડિફેન્સ વોલિન્ટિયરની ભરતી કરવા આદેશ આપતા રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા શાળા-કોલેજો અને એનસીસી સાથે બેઠક યોજી સિવિલ ડિફેન્સ વોલિન્ટિયરની ભરતી માટે પ્રક્રિયા શરુ કરી છે.

રાજકોટના અધિક જિલ્લા કલેકટર આલોક ગૌતમે જણાવ્યું હતું કે, ભારતનું નાગરિકત્વ ધરાવતી કોઈપણ 18 વર્ષથી વધુની ઉંમરની વ્યક્તિ સિવિલ ડિફેન્સ વોલિન્ટિયર બની શકે છે. વિવિધ સરકારી કચેરીમાંથી સર્વેએ નિવૃત થયેલા નાગરિકો, એક્સપર્ટ તેમજ ચાર ધોરણ સુધીનો અભ્યાસ કરનાર વ્યક્તિ પણ આ સેવામાં જોડાઈ શકે છે. ખાસ કરીને સિવિલ ડિફેન્સ વોલિન્ટિયર માટે શારીરિક સશક્તતા મહત્વની બાબત છે.આ ઉપરાંત આપદા મિત્રો, એનસીસી,એનએસએસ કર્મચારીઓ, એક્સ આર્મી સહિતના લોકો પણ સિવિલ ડિફેન્સ વોલિન્ટિયર તરીકે જોડાઈ શકે છે.

1000 નાગરિકે એક સિવિલ ડિફેન્સ વોલિન્ટિયર

સિવિલ ડિફેન્સ એક્ટની જોગવાઈ મુજબ દરેક શહેર જિલ્લામાં પ્રત્યેક 1000ની વસતી દીઠ એક સિવિલ ડિફેન્સ વોલિન્ટિયરની નિમણુંક કરવાની હોય છે તે જોતા રાજકોટ જિલ્લાની પ્રવર્તમાન વસતી 38 લાખથી વધુ હોય અંદાજે 4 હજાર જેટલા સિવિલ ડિફેન્સ વોલિન્ટિયરની ભરતી કરવી પડશે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ વોલિન્ટિયરની ભરતી કરશે

સામન્યતઃ તમામ જિલ્લામાં સિવિલ ડિફેન્સનું અલાયદું મહેકમ હોય છે પરંતુ રાજકોટ જિલ્લામા આવું અલાયદું મહેકમ ન હોવાથી હાલમાં જિલ્લા કલેકટર કચેરીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા આ તમામ સિવિલ ડિફેન્સ વોલિન્ટિયરની ભરતી પ્રક્રિયા કરી તેઓને તાલીમબદ્ધ કરવામાં આવશે અને જયારે સિવિલ ડિફેન્સનું માળખું રચવામાં આવશે ત્યારે તમામ ડેટા સુપરત કરવામાં આવશે.

સિવિલ ડિફેન્સ વોલિન્ટિયર 12 પ્રકારની સેવા આપશે

રાજકોટ જિલ્લામાં સિવિલ ડિફેન્સ વોલિન્ટિયરની નિમણુંક માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ત્યારે યુદ્ધ સહિતની આપત્તિના સમયે આ સ્વયંસેવકોની ફૌજ મુખ્ય મથક સેવા, સંચાર સેવા, વોર્ડન સેવા, ઇજા સેવા, અગ્નિશમન સેવા, તાલીમ સેવા, બચાવ સેવા, પરિવહન સેવા, પુરવઠા સેવા, બચાવ સામાન સેવા, કલ્યાણ સેવા અને મૃતદેહ નિકાલ સેવા સહિતની 12 પ્રકારની સેવા આપશે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં ભાઈની હત્યા કરનાર મામા-મામીના પુત્રનું કર્યું અપહરણ : કારમાં ઉઠાવી ઢોરમાર મારી ફેંકી દીધો..!

Next

અમદાવાદમાં ઘુસણખોર બાંગ્લાદેશીઓને ભારતીય બનાવવાનું કૌભાંડ ઝડપાયું : અનેકને નાગરિકત્વ અપાવ્યાની સંભાવના

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
9 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
10 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
10 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
10 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

માર્ગ અકસ્માત કારણે મૃત્યુ પામેલા-ઘવાયેલાને વળતર અપાવવા ડેસ્ક શરૂ
રાજકોટ
1 વર્ષ પહેલા
વાહ, અદ્ભુત, કાબિલેદાદ: આતશબાજીથી રંગાયું આકાશ, રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ યોજાયો
ગુજરાત
1 વર્ષ પહેલા
1940 પછી પ્રથમ વાર આજથી બિહારમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની મહત્વની બેઠક, ટોચના નેતાઓ પહોંચ્યા
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
ત્રણ નહીં, હવે આવશે ‘4 ઇડિયટ્સ’? આમિર ખાન અને રાજકુમાર હિરાનીની જોડી ફરી ઈતિહાસ રચવા તૈયાર
Entertainment
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર