Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં ઇન્દિરા સર્કલ પાસે સિટી બસે સર્જ્યો ગમખ્વાર અકસ્માત : 3 લોકોના મોત, પોલીસે કર્યો લાઠીચાર્જ

Wed, April 16 2025

રાજ્યમાં અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે વધારોથતો જાય છે ત્યારે આજે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના રાજકોટમાં સામે આવી છે જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યાં હતા. શહેરના ઇન્દિરા સર્કલ પાસે સિટી બસે અકસ્માત સર્જ્યો હતો જેમાં બે મહિલા સહિત 3 લોકોના થયાની આશંકા મોત થતાં સ્થિતિ વણસી હતી. ઘટનાસ્થળે લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા અને ચક્કાજામ કરવામાં આવ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ બસમાં તોડફોડ કરી હતી અને બસના કાચ તોડી નાખ્યા હતા ત્યારે ડીસીપી ઝોન 2 સહિતના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે ઉમટ્યા હતા. પોલીસ દ્વારા સ્થિતિને કાબૂમાં લેવા લાઠી ચાર્જ કરવાની ફરજ પડી હતી.

શું છે સમગ્ર ઘટના ?

મળતી વિગતો અનુસાર આ ઘટના રાજકોટના ઇન્દિરા પાસે બની હતી જ્યાં માતેલા સાંઢમો માફક ફરતા  સિટી બસના ચાલકે વાહનોને અડફેટે લીધા હતા. જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. ટ્રાફિક સિગ્નલ બંધ હોવા છતાં યમદૂત બનીને આવેલા સિટી બસના ચાલકે વાહનોને અડફેટે લીધાં છે. અકસ્માત બાદ ભારે રોષ જોવા મળ્યો હતો અને લોકોએ બસમાં તોડફોડ કરી હતી. લોકોએ સિટી બસના કાચ ફોડી નાખ્યા હતા. ત્યારે રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, ડીસીપી ઝોન-2 સહિતના અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

આ ભયંકર અકસ્માતને પગલે લોકો ઉશ્કેરાયા હતા. રાજકોટ શહેર પોલીસ અને મહાપાલિકાની નિંભરતા સામે લોકોએ બળાપો ઠાલવ્યો હતો. ટ્રાફિક પોલીસ તહેનાત હોય છે છતાં બસો માતેલા સાંઢની માફ્ક દોડતી રહે છે તેવો રોષ લોકોએ વ્યક્ત કર્યો હતો. અવારનવાર અકસ્માત સર્જતી યમદૂત જેવી સિટી બસોના સંચાલન સામે પણ લોકોએ ભારે રોષ ઠાલવ્યો હતો ત્યારે પોલીસે લાઠીચાર્જ કરીને લોકોને વિખેરવા પ્રયાસ કર્યો હતો.  

Share Article

Other Articles

Previous

રાજકોટમાં ઇન્દિરા સર્કલ પાસે સિટી બસે સર્જ્યો ગમખ્વાર અકસ્માત, વાહનોને ઠોકરે લીધા, પાંચથી વધુ ઘાયલ, બે મહિલા સહિત ત્રણના મોત, ઉશ્કેરાયેલા ટોળાએ બસમાં કરી તોડફોડ

Next

આજનું રાશિફળ 16 એપ્રિલ : આજે આ રાશિના જાતકોને મળશે શુભ સમાચાર, ખાસ વ્યક્તિ સાથે થશે મુલાકાત, દિવસ આનંદમય રહેશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
5 કલાક પહેલા
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
5 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
6 કલાક પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
6 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

શેરબજારમાં સુનામી: રોકાણકારોના ૮ લાખ કરોડ રૂપિયા ધોવાયા
બિઝનેસ
1 વર્ષ પહેલા
પાટીદાર આગેવાન અને કોંગ્રેસના નેતા લલિત વસોયાએ પરસોત્તમ રૂપાલા વિવાદ અંગે આપ્યું નિવેદન: જુઓ વિડિયો
રાજકોટ
1 વર્ષ પહેલા
કાયદો ગમે તેટલો કડક કરો પણ મહિલાઓ સુરક્ષિત ”નથી..નથી અને નથી જ”….જાણો માનવતાને લજાવતી દુષ્કર્મની ઘટનાઓ વિશે
ક્રાઇમ
10 મહિના પહેલા
યુવાઓ, વડીલો અને વેપારીઓ પર સરકારનું ફોકસ : રાષ્ટ્રપતિ
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર