સી.આઈ.એસ.એફ.કોસ્ટલ સાયકલોથોનએ ૩૩૦૦ કિલોમીટરનું અંતર કાપીને ૫૦% સફર પૂર્ણ કરી છે.સી.આઈ.એસ.એફ.ના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયકલોથોનનું આયોજન કર્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન ૧૦ લાખથી વધુ લોકોએ રેલી તેમજ જાગૃતિ કાર્યક્રમ અને અભિયાનમાં ભાગ લીધો હતો જ્યારે ૪૦ લાખ લોકોથી વધુ ઓનલાઈન પ્લેટફોર્મ પર જોડાયેલા છે. ૧૦,૦૦૦ થી વધુ સાયકલ સવાર સાયક્લોથનમાં જોડાયા છે.
આ ઐતિહાસિક સફર દરમિયાન દરિયાકાંઠાની સુરક્ષાના મહત્વ વિશે જાગૃતતા લાવી અને માછીમાર સમુદાયને દરિયાઈ માર્ગે આવતાં ડ્રગ્સ, શાસ્ત્રઓઅને વિસ્ફોટકોની દાણચોરી જેવા સંભવિત જોખમો સામે નજર રાખવા માટે અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે હાથ મિલાવવા
માટે અપીલ કરી હતી. સી.અસી.એસ.એફ નાં સભ્યો સ્થાનિક સમુદાય સાથે વધુ સારા સંકલિત સ્થાપિત કરવા માટે જાહેર વાર્તાલાપ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે. જેનાથી સુરક્ષા નેટવર્ક મજબૂત બને છે. દેશની દરિયાકાંઠાની સરહદો પર આ સમુદાયો છે મહ્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેને ધ્યાનમાં રાખીને તેમને કોસ્ટ સેન્ટિનલ્સ તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. આ સાયકલ સવારો મુંબઈથી હવે કન્યાકુમારી તરફ પ્રયાણ કરશે.સુનિલ ગાવસ્કર, અક્ષય કુમાર સહિતની સેલિબ્રિટી દ્વારા સાયકલોથોનનાં સભ્યોનું સ્વાગત કરાયું હતું.
સી.આઈ.એસ.એફ.કોસ્ટલ સાયકલોથોનએ ૩૩૦૦ કિલોમીટરનું અંતર કાપીને ૫૦% સફર પૂર્ણ કરી છે.સી.આઈ.એસ.એફ.ના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયકલોથોનનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ૧૦ લાખથી વધુ લોકોએ રેલી તેમજ જાગૃતિ કાર્યક્રમ અને અભિયાનમાં ભાગ લીધો હતો જ્યારે ૪૦ લાખ લોકોથી વધુ ઓનલાઈન પ્લેટફોર્મ પર જોડાયેલા છે. ૧૦,૦૦૦ થી વધુ સાયકલ સવાર સાયક્લોથનમાં જોડાયા છે. આ ઐતિહાસિક સફર દરમિયાન દરિયાકાંઠાની સુરક્ષાના મહત્વ વિશે જાગૃતતા લાવી અને માછીમાર સમુદાયને દરિયાઈ માર્ગે આવતાં ડ્રગ્સ, શાસ્ત્રઓ અને વિસ્ફોટકોની દાણચોરી જેવા સંભવિત જોખમો સામે નજર રાખવા માટે અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે હાથ મિલાવવા