Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતરાજકોટ

મુખ્યમંત્રી આવતીકાલે રાજકોટના ૮ વોર્ડને આપશે ૨૧૫ કરોડની ભેટ : રૈયા સ્માર્ટ સિટીમાં ઈલેક્ટ્રિક બસ ચાર્જિંગ સ્ટેશન કરશે લોકાર્પણ

Sun, October 13 2024
  • ઉપરાંત વોર્ડ નં.૧,૪,૧૨,૧૮માં ગટર, પાણીની લાઈન સહિતની સુવિધા મળશે
  • ગાંધીનગરમાં બેઠા બેઠા મુખ્યમંત્રી આખા ગુજરાતમાં વિકાસકાર્યોના કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત

વોઈસ ઓફ ડે, રાજકોટ

રાજ્ય સરકાર દ્વારા તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૨૩ વર્ષની વિકાસ ગાથાના ભાગરૂપે આખા ગુજરાતમાં `વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આખા ગુજરાતમાં કરોડો રૂપિયાના વિકાસકાર્યાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવશે. આ અંર્તગત રાજકોટના અલગ-અલગ આઠ વોર્ડને મુખ્યમંત્રી દ્વારા ૨૧૫ કરોડ રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપવામાં આવશે.

જે વોર્ડને સૌથી વધુ લાભ મળવાનો છે તેમાં વોર્ડ નં.૧,૪, ૯, ૧૧, ૧૨, ૧૮ સહિતનો સમાવેશ થાય છે. આ તમામ વિસ્તારોમાં ડે્રનેજ, રોડ, ડીઆઈ પાઈપલાઈન સહિતની પ્રાથમિક સુવિધાઓ મળશે જેના કારણે બે લાખ લોકોને ફાયદો થશે. વોર્ડ નં.૧માં ડ્રેનેજ લાઈનના કામ અંતર્ગત સત્ય નારાયણ મેઈન રોડ પર લાખના બંગલા તરફ અને જામનગર હાઈરૂવેને જોડતાં ડે્રનેજ સીવરેજ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત રામાપીર ચોકડી સ્માર્ટ સિટી વિસ્તારમાં પેવિંગ બ્લોક, માધાપર ચોકથી રૈયાધાર તરફ રસ્તાનું કામ તેમજ વર્ધમાનનગરને જોડતા વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું કામ શરૂ કરવામાં આવશે.

જ્યારે વોર્ડ નં.૯ના મુંજકામાં નવા રોડ, ડીઆઈ પાઈપલાઈન, રામધણથી પુનિતનગરના વોંકળા તરફ રિટેઈનિંગ વોલનું કામ, વોર્ડ નં.૧૧માં નવું ફાયર સ્ટેશન, વોર્ડ નં.૧૨ના મવડીમાં ડીઆઈ પાઈપલાઈન નાખવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

ખાસ કરીને વોર્ડ નં.૩માં કોમ્યુનિટી હોલ તેમજ ટીબી સેન્ટરનું ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રી દ્વારા ગાંધીનગરમાં બેઠા બેઠા વર્ચ્યુઅલી રીતે કરવામાં આવશે. આ ઉપરાંત કોઠારિયા મેઈન રોડ, મયુર પાર્ક, મહાદેવ રેસિડેન્સી, સુંદરમ્‌‍ પાર્ક સહિતની સોસાયટીઓને પેવિંગ બ્લોક તેમજ મેટલ રોડથી મઢી દેવામાં આવશે.

જ્યારે રૈયા સ્માર્ટ સિટીમાં ૭.૯૨ કરોડના ખર્ચે બનેલું ઈલેક્ટ્રિક બસ ચાર્જિંગ સ્ટેશનનું લોકાર્પણ કરાશે તો કુલ ૧૦૧.૮૯ કરોડના બાંધકામ વિભાગના ૨૫ કામ, ૫૨.૨૩ કરોડના ડે્રનેજ વિભાગના પાંચ કામ અને ૫૩.૨૧ કરોડના વોટર વર્કસને લગતા ૧૧ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

Share Article

Other Articles

Previous

રાજકોટ : જંકશન મેઈન રોડ પર કરણ ઠાકોર(ઉ.વ.25) નામના યુવકની કરપીણ હત્યા

Next

વિમેન્સ વર્લ્ડકપ 2024 : આજે ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે કાંટે કી ટક્કર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
8 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
9 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
9 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
9 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

અમદાવાદ વિમાન દુર્ઘટના કે ષડયંત્ર? AAIB દ્વારા એર ઇન્ડિયાના બ્લેક બોક્સની દિલ્હીની લેબમાં તપાસ
ગુજરાત
8 મહિના પહેલા
વિયેતનામ ગયેલા વોરા વેપારીના મકાનમાંથી તસ્કરો 13.42 લાખની મતા ચોરી ગયા
ક્રાઇમ
1 વર્ષ પહેલા
કમલા હેરિસના નામ પર મંજૂરીની મહોર : અમેરિકાના તમામ 50 રાજ્યોના ડેમોક્રેટિક પાર્ટી અધ્યક્ષોનું પ્રમુખપદના નવા ઉમેદવાર તરીકે સમર્થન
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પૂરગ્રસ્ત પંજાબની વહારે આવ્યા સેલિબ્રિટિઝ : આ અભિનેતાએ 200 ઘરો દત્તક લીધા, જાણો કયા સ્ટાર્સ આવ્યા સમર્થનમાં
Entertainment
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર