Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

CBSE બોર્ડમાં ગણિત પેપર લાબું: પેપર લખવા માટે સમય ઘટતા વિદ્યાર્થીઓ મૂંઝાયા! સ્ટાન્ડર્ડ ગણિતમાં ટ્વીસ્ટ કરી પ્રશ્નો પૂછાયા

Wed, February 18 2026

CBSEની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. પ્રથમ દિવસે ધોરણ 10નાં ગણિતના વિદ્યાર્થીઓને બેઝિકમાં એમસીક્યુ એ પરીક્ષા તો સ્ટાન્ડર્ડ ગણિતમાં લોજીકલ પ્રશ્નોના લીધે વિદ્યાર્થીઓને સમય ઘટ્યો હતો અને પેપર લાંબુ લાગ્યું હતું.

પેપર એન સી ઈ આર ટી આધારિત હતું પરંતુ સ્ટાન્ડર્ડ ગણિત ના પ્રશ્નોને અલગ અલગ રીતે પૂછવામાં આવ્યા હતા જેના કારણે વિદ્યાર્થીઓને મૂંઝવણ ઊભી થઈ હતી તો બેઝિક ગણિતના પેપરમાં ગણતરીઓ લાંબી હોવાથી સમય ઘટ્યો હતો.

ગણિત વિષયના તજજ્ઞોએ આ મુદ્દે પ્રકાશ પાડ્યો હતો કે બેઝિક ગણિતમાં એનસીઈઆરટીનાં 65 ટકા જેટલા પ્રશ્નો હતા જેમાં 10% પ્રશ્નો અઘરા અને લાંબા હતા જ્યારે ૨૫ ટકા પ્રશ્નો પાયાના સૂત્રો પર આધારિત હતા. સ્ટાન્ડર્ડ ગણિતમાં 45% પ્રશ્નો એવી રીતે પૂછાયા હતા કે જો તેનો પાયો ક્લિયર હોય તો જ આ પ્રશ્નો તેમને આવડ્યા હશે.

CBSEની ધો.10-12ની પરીક્ષાનો પ્રારંભઃ રાજકોટ જિલ્લામાંથી 8,000થી વધુ વિદ્યાર્થીઓની કસોટી

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન-CBSEની પરીક્ષા ગઈકાલથી પ્રારંભ થઈ છે. રાજકોટ જિલ્લામાં 8,000 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 10 અને ધોરણ 12ની સેન્ટ્રલ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. ગઈકાલથી માર્ચ મહિના સુધી પરીક્ષા ફીવર છવાયેલો રહેશે, સેન્ટ્રલ બોર્ડની પરીક્ષા વચ્ચે આગામી તારીખ 26 ફેબ્રુઆરીથી ગુજરાત બોર્ડની પરીક્ષા પણ શરૂ થવા જઈ રહી છે.

આ પણ વાંચો:2000 નવી આંગણવાડી, 3.15 લાખ નવા આવાસો, ઓલિમ્પિક રેડી સિટી, કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત વ્યાજ સહાય સહિતની બજેટની 10 જાહેરાત જે ઉડીને આંખે વળગે

CBSEની 17 ફેબ્રુઆરીથી શરૂ થયેલી પરીક્ષા, જેમાં ધોરણ 10ની પરીક્ષા 11 માર્ચ સુધી ચાલશે અને ધોરણ 12ની પરીક્ષા 10 એપ્રિલ સુધી ચાલશે. આર.કે.સી. અને અન્ય સેન્ટરોમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા ત્યારે પરીક્ષાને લઈને ટેન્શન સાથે ઉત્સાહ પણ જોવા મળ્યો હતો.

પરીક્ષા શરૂ થતા પૂર્વે વિદ્યાર્થીઓનું ચેકિંગ હાથ ધરીને ત્યારબાદ એન્ટ્રી આપવામાં આવી હતી. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનનું પરિણામ 35 દિવસમાં જાહેર કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. 15 મે થી વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવાની તક મળશે. આ વખતે પ્રથમ વખત ધોરણ 12ના પેપરો કોમ્પ્યુટર પર ચકાસવામાં આવશે. ઉત્તરવહીઓની ડિજિટલ ચકાસણી થવાને પગલે માર્ક્સ મુકવામાં કોઈ ક્ષતિની શક્યતા નહીં રહેશે.

Share Article

Other Articles

Previous

લોકતાંત્રિક વ્યવસ્થામાં ભાઈ- ભત્રીજાવાદ ઘોર અપરાધ, સુપ્રીમ કોર્ટનુ મહત્વનુ ફરમાન

Next

2000 નવી આંગણવાડી, 3.15 લાખ નવા આવાસો, ઓલિમ્પિક રેડી સિટી, કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત વ્યાજ સહાય સહિતની બજેટની 10 જાહેરાત જે ઉડીને આંખે વળગે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
યાત્રીઓ ધ્યાન આપે: આવતીકાલથી સૌરાષ્ટ્ર મેલ દાદર સુધી જ જશે
1 દિવસ પહેલા
ગરમી-તડકો ગાયબ,વરસાદનાં દર્શન
1 દિવસ પહેલા
છઝઊમાં આજથી પ્રવેશ પ્રક્રિયા: ૮૪ હજાર બેઠકો માટે ૧૭ એપ્રિલ ડેડલાઇન
2 દિવસ પહેલા
પાડોશીના ઘેર મહેંદી મુકાવવા ગયેલી ૧૩ વર્ષની બાળકીએ ૧૦.૮૦ લાખના ઘરેણા ચોર્યા !
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

યુવકે બુલેટ આપવાની ના પાડતાં મિત્રએ છરીના ઘા માર્યા..!
ક્રાઇમ
1 વર્ષ પહેલા
છત્તીસગઢમાં શું બની કરૂણ ઘટના ? કોણે આપઘાત કર્યો ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટ : હોસ્પિટલમાં હાઉસકીપર તરીકે નોકરી કરતી પરિણીતાને માલામાલ કરી દેવાની લાલચ આપી 7 વખત આચર્યું દુષ્કર્મ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
ગુજરાત નહિ છોડવાની શરતે પી.ટી.જાડેજાના આગોતરા જામીન મંજૂર..! 
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર