Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

શું કોઈ પણ સમયે તૂટી શકે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ??? જાણો હકીકત દર્શાવતી તસવીરો વિશે

Tue, September 10 2024

હાલ સોશિયલ મીડિયાનો ક્રેઝ વધી રહ્યો છે. સોશિયલ મીડિયાને કારણે હાલ અનેક તથ્યો બહાર આવે છે તો અમુક વાર સોશિયલ મીડિયા ગેરમાર્ગે દોરનારું બને છે. ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે જેમાં સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો દેખાવા લાગી છે અને તે ગમે ત્યારે પડી શકે છે.ત્યારે ચાલો જાણીએ શું છે આ તસવીરની હકીકત

સોશિયલ મીડિયા પર એક તસવીર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડી રહી છે. હવે આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જોકે, જ્યારે PIB Fact Check  આ દાવાને તપાસ્યો ત્યારે તે સંપૂર્ણપણે ખોટો સાબિત થયો હતો.

શું થઈ રહ્યું છે વાયરલ?

मोदी जी का अमृतकाल है
कभी भी गिर सकती है।
दरार पड़ना शुरू हो गयी। pic.twitter.com/HYyVcnMSD7

— SANJAY YADAV (@SanjayK95116749) September 8, 2024

ખરેખર, સોશિયલ મીડિયા પર એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બતાવવામાં આવી છે. તસવીરમાં જોઈ શકાય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કેટલીક તિરાડો દેખાઈ રહી છે. આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. આટલા ઓછા સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો દેખાવા લાગી હોવાના દાવા સાથે આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આવી જ એક પોસ્ટના કેપ્શનમાં તસવીર સાથે લખ્યું છે કે તે ગમે ત્યારે પડી શકે છે. તિરાડો દેખાવા લાગી.

કોણે તસવીર વાયરલ કરી

આ ફોટા અનેક x એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યા છે. પોસ્ટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો 2018નો ફોટો મૂકી ‘કભી ભી ગીર શક્તી હૈ, દરાર પડના શુરુ હો ગઈ હૈ…’ નો દાવો કરાયો હતો. જેના બાદ આ તસવીર વાયરલ થઈ હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દરારની વાતો વાયુવેગે સોશિયલ મીડિયા પર ફેલાઈ હતી. જેમાં અલગ અલગ લોકોએ પ્રતિક્રીયા આપવાની શરૂઆત કરી હતી.  દેબોજિત ભારાલી (@DebojitBharali) નામના એક યુઝરે આ તસવીર શેર કરીને લખ્યું, “સ્ટેચ્યુ પર સ્પેસ ટેક્નોલોજીની અસર.”

હકીકત તપાસમાં શું બહાર આવ્યું?

सोशल मीडिया पर एक फोटो शेयर कर यह दावा किया जा रहा है कि दुनिया की सबसे ऊंची प्रतिमा, स्टैच्यू ऑफ यूनिटी में दरारें आनी शुरू हो गई हैं और यह कभी भी गिर सकती है।#PIBFactCheck

❌ यह दावा #फर्जी है।

✅ यह फोटो वर्ष 2018 में स्टैच्यू ऑफ यूनिटी के निर्माण के दौरान की है pic.twitter.com/RHpYc2Aykj

— PIB Fact Check (@PIBFactCheck) September 9, 2024

તપાસમાં જાણવા મળ્યું છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીર આ સમયની નથી. હકીકત તપાસમાં જાણવા મળ્યું કે આ ફોટો 2018નો છે, જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. જુની તસવીર સોશિયલ મીડિયા પર ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહી હતી, તેથી લોકોને આવી કોઈપણ પોસ્ટથી સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. ફેક્ટ ચેકમાં, વાયરલ તસવીરમાં દેખાતા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડ હોવાનો દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું હતું.

ફેક ન્યૂઝમાં શું સામે આવ્યું ?

આ દાવાની તપાસ કરવા માટે, અમે પહેલા Google રિવર્સ ઈમેજ પર ચિત્ર શોધ્યું. અમને આ તસવીર ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ની વેબસાઈટ પર મળી છે. જે 2018 માં પોસ્ટ કરવામાં આવી હતી. અહીંથી સ્પષ્ટ થયું કે આ તસવીર જૂની છે. PIB તરફથી નિવેદન મેળવ્યું. PIBએ કહ્યું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પડવાનો દાવો ખોટો છે આ તસવીર વર્ષ 2018માં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દરમિયાન લેવામાં આવી હતી.  વાયરલ થઈ રહેલી તસવીર જૂની છે અને આ દાવો ભ્રામક છે.

ફરિયાદ નોંધાઈ

ગઈકાલ મોડી રાત્રે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળે SoU સલામતી પોલીસ સ્ટેશનમાં ખોટી અફવા ફેલાવવા બદલ X એકાઉન્ટ ધારક સામે ફરિયાદ નોંધાવી છે. SoU ના નાયબ કલેકટર અભિષેક સિન્હાએ ફરિયાદ નોંધાવી. ફરિયાદમાં ખોટા સમાચાર ફેલાવી લોકોમાં ભય પેદા કરવો, સુલેહ શાંતિનો ભંગ કરવાનો પ્રયાસ,લોકોને ગેરમાર્ગે દોરાય તેવા ખોટા પ્રચાર કરવા બદલનો ઉલ્લેખ કારયો છે. SoU તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 353(1)(B)મુજબ ગુનો દાખલ કરાયો છે.

Share Article

Other Articles

Previous

ભારત હવે દુનિયાને કઈ બાબતમાં પાછળ રાખશે ? વાંચો

Next

મણિપુર હિંસા: રાજ્યમાં 15 સપ્ટેમ્બર સુધી ઈન્ટરનેટ બંધ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અલવિદા વિજય રૂપાણી : ટોચના વ્યક્તિ એવા રાજકોટના પનોતા પુત્રની અણધારી વિદાય, જાણો તેમની અદભૂત કારકિર્દી વિશે
8 કલાક પહેલા
અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં પૂર્વ CM વિજય રૂપાણીનું નિધન : સી.આર પાટિલે કરી પુષ્ટિ, જુઓ શું કહ્યું દુર્ઘટના બાબતે
9 કલાક પહેલા
રામ રાખે તેને કોણ ચાખે: ટ્રાફીકમાં ફસાયેલી યુવતી અમદાવાદ -લંડનની ફ્લાઇટ ચૂકી ગઈ
9 કલાક પહેલા
Ahmedabad Plane Crash : ટેકઓફની એ 8 મિનિટ કહાની, ક્યારે શું થયું? સમજો સેટેલાઈટ તસવીરોથી
10 કલાક પહેલા
Categories

નેશનલ

2179 Posts

Related Posts

કૃષ્ણજન્મભૂમિ કેસમાં કોને લાગ્યો ફટકો ? કોર્ટે શું કર્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
મહારાષ્ટ્રમાં કોણ જાસૂસ પકડાયો ?
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટ : માધાપરમાં કરોડોની સરકારી જમીન તલાટીએ ખાનગી ઠેરવી દીધી, કરોડોની કિંમતી જમીન કૌભાંડમાં ભાંડો ફૂટ્યો
ગુજરાત
3 મહિના પહેલા
વોંકળા પર ખડકાયેલા બાંધકામો ઉપર તૂટી પડશે મનપા
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર