Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

તૂટેલા રમકડાં-રૂમાલથી બંધ દ્વાર…80 હજાર વસ્તી સામે માત્ર 14 આંગણવાડી! રાજકોટના કોઠારીયા વિસ્તારમાં બાળકો ભોગવે છે બેદરકારી

Sat, February 21 2026

રાજકોટનાં વોર્ડ નં. 18 સ્થિત કોઠારીયા વિસ્તારમાં આંગણવાડીઓની ગંભીર સમસ્યાઓ સામે આવી છે. વધતી વસ્તી સામે આંગણવાડીઓની ઓછી સંખ્યા, અપૂરતું ભોજન, તૂટેલી ઇમારતો, પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ અને બાળકો માટે બેસવા-વાંચવા જેવી જરૂરી વ્યવસ્થાની કમી વચ્ચે નાનાં બાળકોનાં પોષણ અને પ્રાથમિક શિક્ષણ માટે મહત્વપૂર્ણ ગણાતી આંગણવાડીઓ જ અવ્યવસ્થિત હાલતમાં જોવા મળતાં સમગ્ર મુદ્દે પ્રશ્નો ઊભા થયા છે.

આપની વિદ્યાર્થી પાંખ ASAPના પ્રદેશ મહામંત્રી સુરજ બગડા તથા કાર્યકરો કલાપી વોરા, મિલન બોરસદીયા અને કેવલ સાવલીયાએ કોઠારીયા વિસ્તારમાં આવેલી ચાર આંગણવાડીઓની ઓચિંતી મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન આંગણવાડીઓની સ્થિતિ દયનીય જોવા મળતાં સરકાર સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.સુરજ બગડાનાં જણાવ્યા મુજબ, આશરે 80 હજારની વસ્તી ધરાવતા કોઠારીયા વિસ્તારમાં માત્ર 14 આંગણવાડીઓ કાર્યરત છે, જે વસ્તી પ્રમાણમાં ખૂબ જ ઓછી છે.

આ પણ વાંચો:લાલ કિલ્લો અને દેશના મુખ્ય મંદિરો આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના નિશાના પર: રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓએ જારી કર્યું હાઇ એલર્ટ

નારાયણનગર સ્થિત એક આંગણવાડીમાં પ્રવેશદ્વાર રૂમાલથી બાંધેલો જોવા મળ્યો હતો. પીવાના પાણી માટે કૂલર તો છે, પરંતુ તેમાં પાણીની લાઇન જ જોડાયેલ નથી. 80 બાળકો સામે માત્ર 40 બાળકો પૂરતું જ ભોજન આપવામાં આવે છે. રમકડાં તૂટેલી હાલતમાં છે, બાથરૂમનો દરવાજો ખંડેર સમાન છે અને 80 બાળકો સામે માત્ર 30 જેટલા પુસ્તકો તથા 40 ખુરશીઓ ઉપલબ્ધ છે.બીજી એક આંગણવાડી 10 બાય 10ના ભાડાના રૂમમાં ચાલી રહી છે, જ્યાં 75 બાળકો માટે પૂરતી જગ્યા નથી અને કેટલાક બાળકોને ઉભા રહેવું પડે છે. ત્રીજી આંગણવાડી છેલ્લા 20 વર્ષથી ભાડાના નાના મકાનમાં કાર્યરત છે, જ્યાં 105 બાળકો ભણે છે, પરંતુ બેસવાની યોગ્ય વ્યવસ્થા નથી.

ગુલાબનગરની આંગણવાડીમાં લાદીઓ તૂટેલી છે, બાથરૂમનો દરવાજો ખરાબ હાલતમાં છે અને અહીં પણ પીવાના પાણીની યોગ્ય સુવિધાનો અભાવ છે.આપના નેતાઓએ આ પરિસ્થિતિને “શિક્ષણમાં વિકાસ માત્ર કાગળ પર” ગણાવી સરકાર પર પ્રહાર કર્યો છે. તેમણે તાત્કાલિક નવી આંગણવાડીઓ શરૂ કરવાની, હાલની આંગણવાડીઓમાં સમારકામ કરવાની અને બાળકોને પૂરતું પોષણયુક્ત ભોજન તથા મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠાવી છે.

Share Article

Other Articles

Previous

જંગલેશ્વરમાં ડિમોલિશનને ધ્યાનમાં રાખી 4 લોકોના ભેગા થવા ઉપર પ્રતિબંધ: શહેરમાં ડ્રોન ઉડાડવાની મનાઈ,રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું

Next

લાલ કિલ્લો અને દેશના મુખ્ય મંદિરો આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના નિશાના પર: રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓએ જારી કર્યું હાઇ એલર્ટ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
એલિયન, UFO અંગેની તમામ ગુપ્તફાઇલો જાહેર કરવા ટ્રમ્પનો આદેશ: ગુપ્ત માહિતી જાહેર કર્યાંનો ઓબામા પર આક્ષેપ
25 મિનિટutes પહેલા
જંગલેશ્વરમાં ડિમોલિશનને ધ્યાનમાં રાખી 4 લોકોના ભેગા થવા ઉપર પ્રતિબંધ: શહેરમાં ડ્રોન ઉડાડવાની મનાઈ,રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું
47 મિનિટutes પહેલા
તૂટેલા રમકડાં-રૂમાલથી બંધ દ્વાર…80 હજાર વસ્તી સામે માત્ર 14 આંગણવાડી! રાજકોટના કોઠારીયા વિસ્તારમાં બાળકો ભોગવે છે બેદરકારી
2 કલાક પહેલા
લાલ કિલ્લો અને દેશના મુખ્ય મંદિરો આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના નિશાના પર: રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓએ જારી કર્યું હાઇ એલર્ટ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2915 Posts

Related Posts

હીમેનની ઘર વાપસી: અભિનેતા ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી અપાઈ રજા, હવે કેવી છે તબિયત? પરિવારે આપ્યું સ્વાસ્થ્ય અપડેટ
Entertainment
3 મહિના પહેલા
પાટણના સુજાણપુરમાં તિરંગા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીનો આપઘાત
ગુજરાત
2 વર્ષ પહેલા
Rajkotની SOS સ્કૂલમાં રેગિંગ : જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી કિશોરને ક્રૂરતાપૂર્વક પટ્ટે-પટ્ટે માર માર્યો, વિડીયો થયો વાયરલ
ક્રાઇમ
12 મહિના પહેલા
અમદાવાદના CG રોડ જેવા બનનારા પેડક રોડ પર જ્યાં જુઓ ત્યાં દબાણ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર