Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

બહુચર્ચિત રાજકુમાર જાટ કેસમાં મોટો વળાંક: ગણેશ ગોંડલને મોટી રાહત, SITએ આપી ક્લીનચીટ, આક્ષેપો પાયાવિહોણા

Mon, March 9 2026

ગોંડલમાં રહેતા રાજસ્થાનના વતની રાજકુમાર રતનલાલ ચૌધરી જાટ નામના યુવકને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ અને તેની સાથેના ઈસમો દ્વારા માર માર્યા બાદ લાપત્તા રાજકુમાર જાટની ત્રણ દિવસ પછી રાજકોટ નજીક કુવાડવા હાઇ-વે પર બસ અકસ્માતમાં મૃત્યુ પામ્યાની સંદિગ્ધ ઘટનામાં તપાસ માટે SIT સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી ત્યારે  SITની ટીમ દ્વારા નિવેદન અને સીસીટીવી સહિતના પુરાવાની તપાસ કરવામાં આવી હતી. ત્યારે હવે STI દ્વારા ગણેશ ગોંડલને ક્લીનચિટ આપી દેવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો?
સાત માસથી વધુ સમયથી ચર્ચાસ્પદ બનેલા કેસમાં તપાસ ખૂલતા ચકચાર જાગી છે. ગોંડલમાં ત્રણેક દશકાથી વધુ સમયથી રહેતા અને ગોંડલ ત્રણ ખૂણિયા પાસે શ્રીજી પાઉંભાજી નામે વ્યવસાય કરતાં રતનલાલ જાટનો એન્જિનિયર પુત્ર રાજકુમાર જાટ યુપીએસસીની તૈયારી કરતો હતો. ગત તા.2 માર્ચના રોજ રાજકુમાર તથા તેના પિતા બન્ને બાઈક પર જઈ રહ્યા હતા. ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલો પાસે જ પિતા-પુત્ર ઝઘડી પડ્યા હતા. જેને ઘટનામાં પૂર્વ એમએલએ પુત્ર ગણેશે પિતા-પુત્રને ઘરમાં લઈ જઈ અન્ય ઈસમો સાથે મળીને મારકૂટ કરી હતી. ત્યારબાદ તા.3 માર્ચના મોડીરાત્રીના રાજકુમાર લાપત્તા બની ગયો હતો.

ત્યારે આ કેસની તપાસ પ્રેમસુખ ડેલુંને સોંપવામાં આવ્યા બાદ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ અને DYSP જે.ડી. પુરોહિતની આગેવાનીમાં એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવામાં આવી હતી.  SIT ટીમે સતત 3 મહિના સુધી આ કેસની વિગતવાર તપાસ કરી. તપાસમાં બનાવ સ્થળના CCTV ફૂટેજ, અકસ્માત સર્જનાર બસ ડ્રાઈવર અને ગણેશ ગોંડલ સહિત તેમના સાથીઓના નિવેદનો સમાવવામાં આવ્યા. તમામ પાસાઓની ઊંડાણપૂર્વક ચકાસણી પછી SIT ની તપાસમાં સાબિત થયું કે રાજકુમાર જાટનું મોત હત્યા નહીં, પરંતુ એક અકસ્માતને કારણે થયું હતું. આ ઘટના સાથે ગણેશ ગોંડલનો કોઈ સંબંધ ન હોવાનું પણ સ્પષ્ટ થયું, અને મૃતકના પરિવાર દ્વારા લગાવેલા હત્યાના આક્ષેપો પાયાવિહોણા સાબિત થયા.

પૂર્વમાં સ્થાનિક પોલીસ અને રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા પણ આ ઘટનાને અકસ્માત જાહેર કરવામાં આવ્યું હતું. SIT દ્વારા આ તપાસને પુષ્ટિ મળતાં હાઈકોર્ટમાં સંપૂર્ણ દસ્તાવેજી પુરાવા સાથે ક્લીનચિટ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો, જે ગણેશ ગોંડલ માટે મોટી રાહત બની. આ મામલે આગળની સુનાવણીની તારીખ 29 જૂન, 2026 નિર્ધારિત કરવામાં આવી છે.

DYSP જે.ડી. પુરોહિત, જેઓ SITના તપાસ અધિકારી પણ છે, તેમણે જણાવ્યું કે હાઈકોર્ટમાં રજૂ કરાયેલા રિપોર્ટમાં તમામ પુરાવા — શાહેદોના નિવેદનો, CCTV ફૂટેજ અને અન્ય દસ્તાવેજી માહિતી — સાથે આ ઘટના વિશેનો સંપૂર્ણ વિગતો સમાવિષ્ટ છે. તપાસમાં સ્પષ્ટ થયું કે ગણેશ ગોંડલનો આ અકસ્માતમાં કોઈ હાથ નથી.

Share Article

Other Articles

Previous

શેરબજારમાં ભૂકંપ : સેન્સેક્સમાં 1870 પોઈન્ટનો તોતિંગ કડાકો: ભારે વેંચવાલી : વૈશ્વિક બજારોમાં પણ મંદી

Next

ભારત વર્લ્ડ ચેમ્પિયન: સંજૂ પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ-બુમરાહ પ્લેયર ઑફ ધ મેચ, જાણો T20 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જીતનારા ખેલાડીઓ વિશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ભાજપ નેતાનો ધ્રુજારો: આ તો હાઇ કમાન્ડે સહન’ કરી લેવા કહ્યું છે બાકી હરિફો વિરુદ્ધ મસાલો’ મેં પણ તૈયાર કર્યો છે, સમયની જ રાહ જોઉં છું !
2 મિનિટutes પહેલા
Haryana Rajya Sabha Election: ભાજપે ગુજરાતના ડેપ્યુટી CM હર્ષ સંઘવીને સોંપી મોટી જવાબદારી, હરિયાણાના કેન્દ્રીય નિરીક્ષક બનાવાયા
22 મિનિટutes પહેલા
રેલવેએ ડિમોલિશનની ધાર સજાવી: રાજકોટના લક્ષ્મીનગરના નાલા પાસે બુલડોઝરની ધણધણાટી, મોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો
1 કલાક પહેલા
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રાજ્યસભાની ચૂંટણી સંદર્ભે હરિયાણાના કેન્દ્રીય નિરીક્ષક બનાવાયા: બિહાર અને ઓરિસ્સા માટે પણ જુદા જુદા નેતાઓની નિમણૂક
2 કલાક પહેલા
Categories

નેશનલ

2966 Posts

Related Posts

હવે આપણે નવા મંત્રીઓ…મંત્રીમંડળમાં ફેરફાર અને પ્રદેશ પ્રમુખની નિમણુંકનો અણસાર આપતા સી.આર.પાટીલ
ગુજરાત
7 મહિના પહેલા
બીજો ગોધરાકાંડ સર્જાવાનો ખતરો દર્શાવતા ઉદ્વવ ઠાકરે
નેશનલ
2 વર્ષ પહેલા
IPL 2025માં આ જૂનો નિયમ પાછો આવ્યો : બોલિંગને લઈને BCCIએ લીધો મોટો નિર્ણય, બોલરની ચાંદી જ ચાંદી
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
ધુરંધરને વોઇસ નોટ પર મળી ધમકી: અભિનેતા રણવીર સિંહને કરોડો રૂપિયા આપવાની ધમકી મળતા મુંબઈ પોલીસે સુરક્ષા વધારી
Entertainment
4 સપ્તાહs પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર