Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટેક ન્યૂઝટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

‘વુમન્સ ડે’ ગિફ્ટની વાઇરલ લિંકથી સાવધાન !! ડી માર્ટના નામની લિંક પર ક્લિક કરતાં જ પર્સનલ ડેટાની થશે ચોરી

Fri, March 7 2025

8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સમગ્ર વિશ્વમાં ઊજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આડમાં સાયબર અપરાધીઓએ મહિલાઓનો પર્સનલ ડેટા ચોરવા માટે ડિ-માર્ટના નામની ફેક લિંક વાઇરલ કરી છે, જેના માધ્યમથી અનેક લોકોને આ લિંક ફોર્વર્ડ કરવાનું કહી ગિફ્ટ બોક્સ ખોલવાનું કહી અલગ-અલગ ટાસ્ક આપી છેતરપિંડી આચરવામાં આવી રહી છે. પરંતુ આ છેતરપિંડીથી કેવી રીતે બચવું.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આડમાં સાયબર અપરાધીઓ દ્વારા જે ફેક લિંક વાઇરલ કરી છે, એ લિંકના માધ્યમથી સાયબર અપરાધીઓ તમામ મહિલાઓને જણાવી રહ્યા છે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે ડિમાર્ટ તરફથી જે મહિલાઓ આ લિંક પર ક્લિક કરશે અને મિસ્ટ્રી બૉક્સ પર ક્લિક કરશે તો તે છ હજાર રૂપિયા જીતશે. એકવાર છ હજાર રૂપિયા જીતી લીધા બાદ તે મહિલાએ રૂપિયા મેળવવા માટે ફરજિયાત પણે ડિમાર્ટના નામની ફેક લિંકને 5 વ્હોટ્સએપ ગ્રુપ્સ પર કાં તો 20 વ્હોટ્સએપ યુઝર્સને મોકલવી પડશે. ત્યાર બાદ એક રજિસ્ટ્રેશન ફોર્મ ફરજિયાતપણે ભરવું પડશે, જેમાં પર્સનલ ડેટા, જેમ કે નામ, સરનામું, મોબાઈલ નંબર જેવી વિગતો ભરવી પડશે. ત્યાર બાદ પાંચથી સાત દિવસમાં 6000 રૂપિયા તેમને મળી શકશે.

‘ડિમાર્ટને આ લિંક સાથે કોઈ સંબંધ નથી’

ત્યાર બાદ ત્રાહિત વેબસાઈટ પર યુઝરને ડાઇવર્ટ કરીને પેસિવ ઈન્કમ માટે યુઝરને ધકેલવાનો કારસો રચવામાં આવે છે તેમજ 6000 રૂપિયા ક્લેઈમ કરવા માટે યુઝરની બેંક માહિતી પણ મેળવવામાં આવી રહી છે. આમ, આ લિંક ફેક અથવા ભ્રામક છે અને ડિમાર્ટને આ લિંક સાથે કોઈ સંબંધ નથી.

સાવચેતી રાખવાની બાબતો

(1) લાલચ આપતી આવી લિંકોથી દૂર રહેવું જોઈએ તેમજ તેને ફોર્વર્ડ કરવાથી પણ બચવું જોઈએ.
(2) ઈન્ટરનેટ પર કાર્ય કરતી વેળાએ ઝીરો ટ્રસ્ટ પોલિસીને અનુસરવું જોઈએ.
(3) પોતાનો પર્સનલ ડેટા કોઈપણ ત્રાહિત વ્યક્તિ સાથે ક્યારેય શેર કરવો જોઈએ નહીં.
(5) જો આર્થિક નુકસાન થાય તો 1930 પર કોલ કરીને ત્વરિત ફરિયાદ દાખલ કરવી જોઈએ.

Share Article

Other Articles

Previous

વડોદરામાં નવમા માળેથી પડતું મૂકી યુવકનો આપઘાત ; કયા કારણસર પગલું ભર્યું એ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી

Next

જામનગર : દ્વારકા જતા પદયાત્રીઓ પર પથ્થરમારો, પોલીસ બંદોબસ્ત રાખવા હિન્દુ સેનાની માંગ ; જુઓ વિડીયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગેજેટ
શું તમને પણ શોપિંગમાં કપડાં ટ્રાય કરવામાં કંટાળો આવે છે? આ એપ્લિકેશન તમારી સમસ્યા કરશે દૂર, વાંચો શું છે ખાસ
2 દિવસ પહેલા
ICC એ પાવરપ્લેના નિયમોમાં કર્યા મોટા ફેરફાર : ઓછી ઓવરવાળી T20 મેચોમાં જોવા મળશે અસર, જાણો શું બદલાવ આવ્યો
2 દિવસ પહેલા
જય જગન્નાથના ગગનભેદી જયઘોષ સાથે રાજકોટમાં નીકળી 18મી રથયાત્રા : અઘોરીનું નૃત્ય-કરતબો બન્યા આકર્ષણનું કેન્દ્ર
2 દિવસ પહેલા
ગજબ કહેવાય! ખુદ મુખ્યમંત્રીની ગાડીમાં ડીઝલને બદલે ભરી દીધું પાણી, કાફલાની 19 ગાડીઓ બંધ થતાં પ્રશાસનમાં હડકંપ
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2216 Posts

Related Posts

ધોરાજી ભૂખી ચોકડી પાસેથી પોલીસને 10.58 લાખનો રેઢો પડેલો દારૂ મળ્યો
ક્રાઇમ
7 મહિના પહેલા
રાજ્યમાં આજે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : નર્મદાના ગરુડેશ્વરમાં બે કલાકમાં 5 ઈંચ તો ઉમરપાડામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
બિહારમાં ઝેરી દારૂ પીવાથી કેટલાના મોત થયા ? વાંચો
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
ગાંધીધામમાં સ્પેશિયલ-૨૬ : જ્વેલર્સને ત્યાં પાડી હતી રેડ: ઇડીનાં ૧૨ નકલી અધિકારીઓ ઝડપાયા
ક્રાઇમ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર