Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટેક ન્યૂઝટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

સાઈબર ફ્રોડ સામે સાવધાન : લોકો સાથે થઇ રહી છે 10 પ્રકારની છેતરપિંડી, જે કરી શકે છે ખિસ્સા ખાલી

Thu, August 7 2025

ભારતની સૌથી મોટી સરકારી બેંક SBI એ એક ચેતવણી જાહેર કરીને કહ્યું છે કે, મોબાઈલ ફોન ધારક, નોકરી શોધી રહેલો યુવાવર્ગ, ઓનલાઈન રોકાણકાર અને બેંક ગ્રાહક એમ આ ચાર વર્ગના લોકો સાઈબર ઠગોના ટાર્ગેટ ઉપર છે.

એસ.બી.આઈ.એ કહ્યુ છે કે, સાઈબર ઠગ લોકોના ડર, લાલચ અને જલ્દી નિર્ણય લેવાની આદતનો બહુ આસાનીથી અને ચાલાકીપૂર્વક ફાયદો ઉઠાવે છે. આવા ઠગ પોતાને સરકાર, પોલીસ અથવા બેન્કના અધિકારી ગણાવીને અંગત માહિતી અથવા તો રૂપિયા પડાવી લ્યે છે.

બેન્કે એમ પણ કહ્યુ છે કે, અત્યારે જુદા જુદા 10 પ્રકારે છેતરપિંડી થઇ રહી છે. લોકોએ અજાણ્યા ફોન, એસ.એમ.એસ. અથવા ઈમેઈલ ઉપર અંગત માહિતી શેર ન કરવી જોઈએ. એક જવાબ કે પછી એક ખોટી ક્લિક તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે.

કઈ રીતે થાય છે તમારી સાથે છેતરપિંડી

1) ટ્રાઈના અધિકારી બનીને ધમકી :
ફોન ઉપર એવું કહેવામાં આવે કે તમારા નંબરમાંથી ગેરકાયદેસર પ્રવૃત્તિ થઇ રહી છે અથવા કે.વાય.સી. બાકી છે. તમારું સીમ બંધ કરી દેવામાં આવશે.

સત્ય : ટ્રાઈ નહી પણ ટેલીકોમ કંપની જ સીમ બંધ કરી શકે છે.

2) કસ્ટમમાં પાર્સલ અટવાયુ છે :
ફોન કરીને એવું કહેવામાં આવે છે કે તમારા નામનું ગેરકાયદેસર વસ્તુઓ સાથેનું પાર્સલ કસ્ટમમાં ફસાયુ છે. દંડ માંગવામાં આવે છે.

સલાહ : આવો ફોન તરત કાપી નાખવો અને સાઈબર હેલ્પલાઈનને જાણ કરવી

આ પણ વાંચો : શું રાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં ગુટલીબાજો માટે CUG પ્લાન,કર્તાહર્તા કે વહીવટદાર કોણ ? જાણો શું છે સમગ્ર મામલો

3)ડિજીટલ એરેસ્ટ :
ઠગ પોલીસ બનીને કહે છે કે તમારી ઓનલાઇન પૂછપરછ કરવામાં આવશે અથવા ધરપકડ કરવામાં આવશે.

સત્ય : પોલીસ ક્યારેય ઓનલાઈન ધરપકડ કરતી નથી.

આ પણ વાંચો : રાજ્યમાં આ તારીખથી સારા વરસાદના સંકેત : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગની આગાહી

4) પરિવારમાંથી કોઈની ધરપકડ :
ફોન ઉપર એવું કહેવામાં આવે છે કે તમારા પરિવારના ફલાણાની ધરપકડ કરવામાં આવી છે અને તેને છોડાવવા માટે રૂપિયા આપવા પડશે.

સલાહ : પહેલા પરિવારના સભ્યો અંગે ખરાઈ કરી સત્ય જાણવું જરૂરી છે

5)જલ્દી પૈસાવાળા બનાવે તેવી સ્કીમ :
સોશિયલ મીડિયામાં શેરબજારમાં જંગી નફાની લાલચ આપવામાં આવે છે.

સત્ય : જંગી નફાની લાલચ છેતરપિંડી તરફ ઈશારો હોય છે

6) ઓનલાઈન નોકરીની લાલચ :
મોટી નોકરીની લાલચ આપીને રજીસ્ટ્રેશન ફી માગવામાં આવે છે

સત્ય : સાચી નોકરીમાં ક્યારેય પહેલા કોઈ પ્રકારની ફી લેવામાં આવતી નથી.

7) લોટરી જીતી છે તેવું કહીને લાલચ :
મોબાઈલમાં કે ઈ મેઈલમાં તમે લોટરી જીતી છે તેવું કહેવામાં આવે અને પછી બેન્કની વિગત માગવામાં આવે.

સલાહ : આવા મેસેજને અવગણવો અથવા ડીલીટ કરી દેવો હિતાવહ છે.

8) ભૂલથી પૈસા મોકલાઈ ગયા હોવાનુ બહાનુ :
આમાં ફોન કરીને એવું કહેવામાં આવે છે કે, તમારા ખાતામાં ભૂલથી પૈસા ટ્રાન્સફર થઇ ગયા છે. તમે તે પૈસા પાછા મોકલો

સલાહ : બેંકમાંથી ચકાસણી કરવી જરૂરી છે. તરત જ રૂપિયા પાછા ન આપવા.

9) કે.વાય સી. અપડેટ કરવાની સુચના :
એસ.એમ.એસ. કે પછી ઈ મેઈલ દ્વારા કે.વાય .સી. અપડેટ કરવા માટે લીંક મોકલવામાં આવે.

સત્ય : બેંક ક્યારેય લીંક મોકલીને કે પછી અજાણ્યા ફોનથી કે.વાય .સી. અપડેટ કરવા માટે કહેતી નથી.

10) નકલી ટેક્સ રીફંડ :
ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારી બનીને ટેક્સ રીફંડનાં નામે બેંક ડીટેઇલ માગવામાં આવે છે.

સત્ય : ટેક્સ વિભાગ સરકારી નિયમ મુજબ જ ગ્રાહકનો સંપર્ક કરતો હોય છે.

Share Article

Other Articles

Previous

ભારત સાથે દુશ્મની પાક.ને મોંઘી પડી! સિંધુ નદી 80% સુકાઈ, 12 લાખ લોકો પલાયન માટે મજબૂર,40 ગામ ઉજ્જડ થઈ ગયા

Next

શું રાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં ગુટલીબાજો માટે CUG પ્લાન,કર્તાહર્તા કે વહીવટદાર કોણ ? જાણો શું છે સમગ્ર મામલો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
17 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
17 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
17 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
18 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

રોબોટે લીધો માણસનો જીવ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
અમેરિકામાં વિન્ટર સ્ટોર્મ : ૬ કરોડ લોકો ઉપર જોખમ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
લેબનોન દેશ છોડી દેવા કેન્દ્ર સરકારની ભારતીયોને એડવાઈઝરી
Breaking
2 વર્ષ પહેલા
હવાઈ મુસાફરોની સુવિધામાં વધારો:રાજકોટથી ઇન્દોર અને ઉદયપુર જવા માટે 1 જુલાઈથી ઈન્ડિગોની ડેઈલી ફ્લાઈટ શરૂ થશે
ગુજરાત
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર