Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

બેડી, પાળ, કાંગશીયાળી, ખોખડદડનો આવશે ‘જમાનો’: જકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ટાઉન પ્લાનિંગ સ્કીમનો ઈરાદો જાહેર

Thu, March 26 2026

કોઈ પણ વિસ્તારનો વિકાસ કરવો હોય તો ત્યાં ટાઉન પ્લાનિંગ કરવું અત્યંત આવશ્યક હોય. મહાપાલિકા તેમજ રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા) દ્વારા આ દિશામાં તજવીજ ચાલી રહી છે. જો કે મહાપાલિકાની તુલનાએ રૂડા દ્વારા ટાઉન પ્લાનિંગ સ્કીમને તૈયાર કરી ઈરાદો તથા ડ્રાફ્ટ જાહેર કરવામાં ઝડપ રાખવામાં આવી રહી હોય. ખોખડદડ, બેડી, પાળ, કાંગશિયાળી સહિતના ગામોમાં ટીપી સ્કીમનો ઈરાદો તથા ડ્રાફ્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ વિસ્તારોમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ અમલમાં આવતાં જ તેનો જમાનો આવશે તે નિશ્ચિત બની ગયું છે.

રૂડા દ્વારા ખોખડદડ ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. 53 (113.35 હેક્ટર વિસ્તાર), ખોખડદડ ટીપી સ્કીમ નં. 54 (119.38 હેક્ટર વિસ્તાર), ખોખડદડ ટીપી સ્કીમ નં. 55 (127.51 હેક્ટર વિસ્તાર) અને ખોખડદડ ટીપી સ્કીમ નં. 57 (142.91 હેક્ટર વિસ્તાર) માટેનો ડ્રાફ્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો:એક સમયે IPLમાં 30 લાખમાં વેચાયેલા આર્યમન બિરલાએ ખરીદી લીધી આખી ટીમ! 16706 કરોડ ચૂકવી બન્યા RCB ચેરમેન

પાળ+કાંગશિયાળી ટાઉન પ્લાનિંગ સ્કીમ, જેમાં કુલ 195.93 હેક્ટર વિસ્તાર સમાવિષ્ટ છે, તે ઉપરાંત પાળ ટીપી સ્કીમ નં. 37 (122.37 હેક્ટર વિસ્તાર), બેડી ટીપી સ્કીમ (202.69 હેક્ટર વિસ્તાર) અને પાળ ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. 34 (119.97 હેક્ટર વિસ્તાર)નો ઈરાદો જાહેર કરવામાં આવ્યો છે.

આ તમામ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં કયા કયા જમીનના સર્વે નંબર સમાવિષ્ટ કરવામાં આવ્યા છે તે સહિતની વિગતો દર્શાવતા નકશા જામનગર રોડ પર આવેલી રૂડા કચેરીમાં મુકવામાં આવ્યા છે. અરજદારો રજાના દિવસો સિવાય કચેરીના કામકાજ સમયે અહીં નકશા જોઈ શકશે અને સાથે વાંધા-સૂચન પણ રજૂ કરી શકશે. વાંધા-સૂચનની મુદત પૂર્ણ થયા બાદ તંત્ર દ્વારા ટાઉન પ્લાનિંગ સ્કીમની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે.

Share Article

Other Articles

Previous

ઉનાળા વચ્ચે ફરી માવઠું! માર્ચના અંતિમ દિવસોમાં કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના

Next

એક સમયે IPLમાં 30 લાખમાં વેચાયેલા આર્યમન બિરલાએ ખરીદી લીધી આખી ટીમ! 16706 કરોડ ચૂકવી બન્યા RCB ચેરમેન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
IPL 2026ના બીજા તબક્કાના મુકાબલાઓની તારીખ જાહેર: 13 એપ્રિલથી 24 મે દરમિયાન અમદાવાદ સહિત 12 શહેરોમાં રમાશે 50 મેચ
2 મિનિટutes પહેલા
આંધ્ર પ્રદેશમાં કાળજું કંપાવી દેનારો અકસ્માત: બસ-ટ્રક વચ્ચે ટક્કર બાદ બસમાં આગ લાગી, 14 યાત્રિકોના મોત
41 મિનિટutes પહેલા
લાંબુ અંતર-મોટો પડકાર: આર્જેન્ટિનાએ ભારતને 20,000 કિમી દૂરથી કરી મદદ, પહેલા ક્વાર્ટરમાં જ 50,000 ટન LPG સપ્લાય
54 મિનિટutes પહેલા
ગુજરાતમાં વીજ દરોમાં કોઈ વધારો નહીં: પ્રીપેઈડ સ્માર્ટ મીટર પર હવે 3% રિબેટ મળશે, નવા નાણાકીય વર્ષથી અમલ
1 કલાક પહેલા
Categories

નેશનલ

3023 Posts

Related Posts

રાજકોટ : “તે મને બીજા લગ્ન કરવા નહીં દઈ મારી જિંદગી કેમ બગાડી” ચિઠ્ઠીમાં લખી પ્રેમિકાએ જીવન ટૂંકાવ્યું
ગુજરાત
12 મહિના પહેલા
રાજકોટમાં બરફના કરા પડતા સીમલા મનાલી જેવો માહોલ લોકોએ વાહનો ઉભા રાખી મજા માણી જુઓ વિડિયો
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં બજેટને અપાઈ બહાલી… જુઓ શું કહ્યું ઉપપ્રમુખ રાજુ ડાંગરે…
રાજકોટ
2 વર્ષ પહેલા
New GST Rates: IPL લવર્સને ઝટકો! હવે ટિકિટ પર 40% GST લાગશે,રમતગમત ક્ષેત્ર પર થશે અસર
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર