Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

અરવિંદ કેજરીવાલ રાજકોટના પ્રવાસે: ત્રણ દિવસ જુદા જુદા કાર્યક્રમોમાં આપશે હાજરી, બોટાદ જેલમાં નેતાઓને મળશે

Sat, December 6 2025

આમ આદમી પાર્ટીના વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા ઉપર જૂતું ફેંકવાની ઘટના બાદ આપના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રવિવારે રાજકોટ આવી રહ્યા છે. તેઓ ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યા છે અને આ ત્રણ દિવસ દરમિયાન તેઓ 150 ફૂટ રીંગ રોડ ઉપરની ફોર્ચ્યુન હોટલમાં રોકાણ કરશે અને અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે.

સુત્રોના જણાવ્યા અનુસાર, કેજરીવાલ તા. 7ને રવિવારે સાંજે રાજકોટ પહોંચશે અને ત્રણ દિવસ સુધી રોકાણ કરીને મહત્ત્વના કાર્યક્રમોમાં હાજરી આપશે.આપ દ્વારા તેમના સ્વાગત માટે તૈયારી કરવામાં આવી છે. કેજરીવાલનો આ પ્રવાસ રાજકીય દ્રષ્ટિકોણથી ઘણો મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, જેમાં તેઓ સૌરાષ્ટ્રના રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવશે.

આ સુત્રો અનુસાર, 7મીએ સાંજે રાજકોટ આવ્યા બાદ તેઓ તા. 8ના રોજ બોટાદનાં હડદડ ગામે કદડા પ્રાથના વિરોધમાં થયેલા ઘર્ષણ બાદ જેલમાં ધકેલાયેલા આપના નેતાઓને મળશે. ત્યાર બાદ રાત્રે કોટડા સાંગાણીનાં અરડોઈ  ગામે આપઘાત કરનાર ખેડૂતના પરિવારજનોની મુલાકાત લેશે. તેઓ ગોપાલ ઈટાલીયા ઉપર જૂતું ફેંકવાની ઘટના અંગે રાજકોટમાં પત્રકારો સાથે પણ વાત કરશે. આ પછી તા. ૯મેં મંગળવારે સાંજે રાજકોટથી દિલ્હી જશે.

આ પણ વાંચો :સાવધાન:મેલેરિયા પાછો આવ્યો! જો દેશો તાત્કાલિક પગલાં નહીં લે તો…વિશ્વ મેલેરિયા અહેવાલ 2025માં WHOએ આપી ચેતવણી

અરવિંદ કેજરીવાલની આ મુલાકાતને રાજકીય પંડિતો અલગ રીતે જોઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક પર આપની જીત બાદ સૌરાષ્ટ્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ખેડૂતો મુદ્દે સરકારને ઘેરી મોટા વર્ગને પડખે કરવાની પૂરેપૂરી તૈયારીઓ કરી લીધી છે.

Share Article

Other Articles

Previous

આજે પણ ઈન્ડિગોનું સંકટ યથાવત, દેશના મહત્વના એરપોર્ટ પર 350થી વધુ ફ્લાઇટ કેન્સલ

Next

સાવધાન:મેલેરિયા પાછો આવ્યો! જો દેશો તાત્કાલિક પગલાં નહીં લે તો…વિશ્વ મેલેરિયા અહેવાલ 2025માં WHOએ આપી ચેતવણી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જાડેજા-શુભમન ગિલ રાજકોટમાં ટકરાશે: રવિન્દ્ર સૌરાષ્ટ્ર વતી, ગિલ પંજાબ તરફથી રણજી ટ્રોફી રમશે
14 કલાક પહેલા
હેડ કોચ ગૌતમ ગંભીરના કાર્યકાળમાં 17 શરમજનક રેકોર્ડ: 5 અણઘડ નિર્ણયથી ટીમ ઇન્ડિયા અંધકારમય, 6 નિર્ણયની ભરપૂર ટીકા
14 કલાક પહેલા
સ્માર્ટ ઉપાય: રખડતી ગાયને CCTV મારફતે તેના નાકથી ઓળખી તેના માલિકની ઓળખ મેળવાશે, જાણો કેવી રીતે કામ કરશે?
15 કલાક પહેલા
અસહ્ય પીડાઃ રાજકોટમાં QR કોડવાળા 20 લાખ જન્મના દાખલા કાઢવાના છે, નીકળે છે રોજના 100! ‘કરવા ગયા કંસાર, થઇ ગઇ થૂલી’ જેવો ઘાટ
15 કલાક પહેલા
Categories

નેશનલ

2800 Posts

Related Posts

ગણેશોત્સવ શરૂ થયા બાદ રાજકોટ મનપાની ફૂડ શાખાને ‘યાદ’ આવ્યા લાડું! રિપોર્ટ છેક દિવાળી ઉપર આવશે
ગુજરાત
5 મહિના પહેલા
આ વર્ષે કેસર કેરીના ભાવ “કડવા” લાગશે, ગ્લોબલ વોર્મિંગના કારણે 50% થી વધુ મોર ખરી પડ્યો
ગુજરાત
9 મહિના પહેલા
સુપ્રીમ કોર્ટના વકીલોએ સાત વર્ષની માસુમ બાળકીને નવજીવન આપ્યું
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
અમેરિકાના રાષ્ટ્રીય સલામતી સલાહકાર જેક સુલિવન બે દિવસ માટે આજે ભારતની યાત્રાએ, મહત્વની બેઠકો થશે
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર