Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં વધુ એક છેતરપિંડી: મિત્રએ પોતાની દુબઇ સ્થિત ટ્રેડિંગ કંપનીમાં રોકાણ કરવાનું કહીને 1.48 કરોડ ખંખેરી લીધા

Mon, March 30 2026

રાજકોટમાં રોકાણના નામે ઊંચા વળતરની લાલચ આપી છેતરપિંડી આચરવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. શહેરના મવડી પ્લોટ વિસ્તારમાં રહેતા અને ગેમ ઝોનમાં નોકરી કરતા યુવકના મિત્રએ પોતે દુબઈમાં ટ્રેડિંગ કરતો હોય અને જેમાં રોકાણ કરવાથી માસિક 4 થી 5 ટકા વળતરની લાલચ આપી 1,48 કરોડ જેટલી રકમ ઓળવી જતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો 

આ અંગેની વિગતો મુજબ, મવડી પ્લોટમાં ચંદ્રેશનગરમાં રહેતો અને ગેમ ઝોનમાં નોકરી કરતો 28 વર્ષીય વિરેન્દ્રસિંહ વિજયસિંહ પરમારે ક્રાઈમ બ્રાન્ચમાં આરોપી તરીકે મિત્ર સાગર અરવિંદભાઈ ખુંટ, અરવિંદ લાલજીભાઈ ખુંટ જ્યોત્સનાબેન અરવિંદભાઈ ખુંટ અને ગૌરાંગ મનસુખભાઈ ખુંટ સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આશરે દસ વર્ષ પહેલા ગેમ ઝોનમાં મુલાકાત દરમિયાન સાગર ખુંટ સાથે પરિચય થયો હતો. વર્ષ 2023માં સાગરે ફરિયાદીને જણાવ્યું હતું કે, તે દુબઈ ખાતે મીસા ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટનસ નામની કંપની ચલાવે છે અને ટ્રેડિંગમાં મોટો નફો મેળવે છે. જો તેમાં રોકાણ કરે તો દર મહિને 4 થી 5 ટકા વળતર આપવાની ખાતરી આપી હતી. 

આ પણ વાંચો:કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુનાં હસ્તે રાજકોટથી દેશનાં 57 એરપોર્ટ પર સુવિધાની શરૂઆત, મુસાફરોને રૂ.10માં ચા, 20માં સમોસા મળશે

સાગરે વિશ્વાસ અપાવ્યો હતો કે રાજકોટમાં તેના પિતા અરવિંદ, માતા જ્યોત્સનાબેન અને પિતરાઈ ભાઈ ગૌરાંગ ખુંટ એજન્ટ તરીકે નાણાકીય વ્યવહાર સંભાળે છે. વિરેન્દ્રસિંહે પ્રથમ તબક્કે 9 લાખનું રોકાણ કર્યું હતું, જેની સામે સાગરે એક મહિના પછી 45,000 વળતર તરીકે ચૂકવ્યા હતા. આ વિશ્વાસના જોરે ફરિયાદીએ પોતાના ભાઈ, મિત્રો અને સગા-વ્હાલાઓ પાસેથી નાણાં મેળવી અલગ-અલગ સમયે બેંક ટ્રાન્સફર અને રોકડા મળી કુલ 1.74 કરોડ જેટલી માતબર રકમ સાગર અને તેના પરિવારને રોકાણ અર્થે આપી હતી.

આ કૌભાંડમાં ફરિયાદીના મિત્રો માર્મિક આહ્યા, ધર્મિલ પાંભર અને કેવલ મેનપરાએ પણ લાખોનું રોકાણ કર્યું હતું. આરોપીઓએ શરૂઆતમાં ટુકડે-ટુકડે 26.77 લાખ જેટલું વળતર ચૂકવી રોકાણકારોનો વિશ્વાસ જીત્યો હતો, પરંતુ ત્યારબાદ મુદલ રકમ કે વળતર આપવાનું બંધ કરી દીધું હતું. અંતે, પોતાની મુડી પરત ન મળતા અને આરોપીઓ દ્વારા સંતોષકારક જવાબ ન મળતા છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. આરોપી અને તેનો પરિવાર આમ જુદા-જુદા લોકો પાસેથી કુલ રૂપિયા 1.48 કરોડ ઓળવી ગયા હતા. બનાવ અંગે ક્રાઇમ બ્રાન્ચે પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે અને આગળની તપાસ આર્થિક ગુના નિવારણ શાખા (EOW) દ્વારા હાથ ધરવામાં આવી છે.

Share Article

Other Articles

Previous

દીકરીને પરેશાન કરતાં સાસરા-સાળાએ જ જમાઈને પતાવી દીધો: ઢીમ ઢાળી લાશને 1.50 કિમી દૂર ફેંકી,જાણો શું છે સમગ્ર મામલો

Next

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુનાં હસ્તે રાજકોટથી દેશનાં 57 એરપોર્ટ પર સુવિધાની શરૂઆત, મુસાફરોને રૂ.10માં ચા, 20માં સમોસા મળશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
રાજકોટનાં રૈયાધાર વિસ્તારમાં આવેલ સોપાન હાઈટ્સમાં દીપેશ અને દિશા ભંડેરી નામના સગા ભાઈ-બહેનનાં સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં મોત
3 મિનિટutes પહેલા
PM મોદી સાણંદમાં સેમિકન્ડક્ટર OSAT પ્લાન્ટનું ઉદઘાટન કરશે: કેન્સ સેમિકોનનું 3,300 કરોડનું રોકાણ, રોજની 60 લાખ ચિપ્સ બનશે
22 મિનિટutes પહેલા
વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ: કાનાલુસ -જામનગર વચ્ચે ડબલ ટ્રેક પ્રોજેકટનું લોકાર્પણ કરશે, 257 કરોડના ખર્ચે પ્રોજેક્ટ સંપન્ન
39 મિનિટutes પહેલા
દીકરીને પરેશાન કરતાં સાસરા-સાળાએ જ જમાઈને પતાવી દીધો: ઢીમ ઢાળી લાશને 1.50 કિમી દૂર ફેંકી,જાણો શું છે સમગ્ર મામલો
1 કલાક પહેલા
Categories

નેશનલ

3032 Posts

Related Posts

ડેંગ્યુ કાબૂમાં, તાવ-શરદી ‘આઉટ ઑફ કંટ્રોલ’
ક્રાઇમ
1 વર્ષ પહેલા
આજનું રાશિફળ 5 એપ્રિલ : આજે આ રાશિના જાતકોની લાગણી દુભાઈ શકે છે, કાર્યને પૂર્ણ કરવામાં સમય લાગશે ; ગુસ્સા પર કાબૂ રાખવો
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
બંગાળના સંદેશખાલી ઘટના અંગે સીબીઆઇ તપાસની માંગ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નોકરી અપાવવાના નામે છ લોકો સાથે 10.95 લાખની છેતરપિંડી,જાણો શું છે સમગ્ર મામલો
ક્રાઇમ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર