Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ TRP અગ્નિકાંડના વધુ એક આરોપીને મળ્યા જામીન : પ્લોટના માલિક અશોકસિંહ જાડેજાના જામીન સુપ્રિમ કોર્ટે કર્યા મંજૂર

Thu, September 11 2025


રાજકોટ TRP ગેમઝોનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. હજુ થોડા દિવસ પહેલા જ TRP અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા ત્યારે આજે વધુ એક આરોપીને કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે અશોકસિંહ જાડેજાની જામીન અરજી મંજૂર કરી હતી. અશોકસિંહ જાડેજા જમીનના માલિક સાથે 5%ના ભાગીદાર હતા. અગાઉ પૂર્વ TPO મનસુખ સાગઠિયાને પણ જામીન મળ્યા હતા.

રાજકોટ TRP અગ્નિકાંડ જે ઘટના આજે પણ રાજકોટવાસીઓ ભૂલી શક્યા નથી. 25 મે-2024નો એ ગોઝારો દિવસ કે જ્યારે નાનામવા રોડ પર આવેલા TRP ગેઈમ ઝોનમાં આગ ફાટી નીકળતા 27 લોકોના કરુણ મૃત્યુ નિપજ્યા હતા. આ કેસમાં 16 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાંથી એકનું મોત થતા 15 વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી હતી.  ત્યારે આજે રાજકોટ ટીઆરપી ગેમઝોનના જમીનના માલિક અશોકસિંહ જાડેજાના જામીન સુપ્રિમે મંજૂર કર્યા છે. તેઓ 5%ના ભાગીદાર હતા.

આ પણ વાંચો :રાજકોટ TRP અગ્નિકાંડ : સાગઠિયાને જામીન મળ્યાપણ જેલમાંથી મુક્તિ નહીં મળે,જાણો સાગઠિયાએ શું દલીલ કરી, કેસમાં અત્યાર સુધી શું થયું?

આ પહેલા પણ 15 દિવસણા વચગાળાના જામીન મંજૂર થયા હતા

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં જમીન માલિક અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાના વચ્ચગાળાના 48 કલાકના જામીન મંજૂર થયાં હતા. આજથી આશરે 9 મહિના પહેલા બંને ભાઈઓએ ભત્રીજાના લગ્ન માટે વચ્ચગાળાના 15 દિવસના જામીન આપવા માંગણી કરી હતી પણ તે માંગણી કોર્ટે ફગાવી દીધી હતી અને 48 કલાકના જામીન આપી સ્વ ખર્ચે પોલીસ જાપ્તો રાખવા હુકમ કર્યો હતો.

આ પણ વાંચો :એક્સપ્રેસ વે હાઇવે જેવો બનશે રાજકોટ જેતપુર સિક્સલેન રોડ : જેતપુર સુધી હાઇવે ઉપર હશે અજવાળા, રોંગ સાઈડમાં કોઈ ઘુસી નહીં શકે

મનસુખ સાગઠિયાના જામીન મંજૂર

2 સપ્ટેમ્બર 2025ણા રોજ રાજકોટ મહાપાલિકાના તત્કાલિન ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠિયાને ગેઈમ ઝોન અગ્નિકાંડ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. એમ.ડી.સાગઠિયાના જામીન મંજૂર થયા એટલે એવી વાતે જોર પકડી લીધું હતું કે હવે તે જેલમાંથી છૂટી જશે પરંતુ એવું નથી. સાગઠિયાએ હજુ ત્રણ મોટા ગુનાનો સામનો કરવો પડશે. ગેઈમ ઝોનના ચેકિંગમાં લાપરવાહી બદલ ગુનો નોંધાયા બાદ તે ગુનામાં જામીન મળ્યા છે પરંતુ ત્યારબાદ સાગઠિયા એન્ડ ટોળકીએ તૈયાર કરેલી મિનિટસ બુક કે જેમાં ગેઈમ ઝોન સામે ક્યારે અને શું કાર્યવાહી કરી તેની નોંધ હોય તેના સાથે ચેડાં કરવાનો ગુનો અલગથી ક્રાઈમ બ્રાન્ચે નોંધ્યો હોય તે ગુનામાં હજુ સાગઠિયાને જામીન મળ્યા નથી. આ ઉપરાંત એન્ટી કરપ્શન બ્યુરો(ACB) દ્વારા સાગઠિયા સામે અંદાજે 28 કરોડ જેટલી બેનામી સંપત્તિ એકઠી કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેનો પણ હજુ તેણે સામનો કરવો પડશે.

Share Article

Other Articles

Previous

દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો : વેરાવળ સેશન્સ કોર્ટે જામીન કર્યા રદ, પોલીસ સમક્ષ હાજર થવું પડશે

Next

112 પોલીસ વાનના પગ બંધાયેલા :ચિઠ્ઠીના ચાકર જેવું કરે કામ? PCR બંધ થતાં પેટ્રોલિંગ ઘટ્યું, અન્ય પ્રબંધ કરવો જરૂરી!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમારી હાલત જંગલેશ્વરમાં રહેતા લોકો જેવી, આ વખતે મત માંગવા કોઇ આવતાં જ નહીં
2 કલાક પહેલા
ગોંડલની બે ગેંગ સામે ગુજસીટોક
2 કલાક પહેલા
રાજકોટ-જામનગર હાઇ-વે પરથી રૂા.૧.૩૯ કરોડનો દારૂ ઝડપાયો
2 કલાક પહેલા
જામનગરમાં સગીરા પર મંગેતરે જ દુષ્કર્મ ગુજારી કુંવારી માતા બનાવી
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

સગાઇ તોડતા આવેશમાં આવેલા યુવકે પથ્થરના ઘા ઝીંકી મંગેતરની કરી હત્યા: પિતાને ફોન કરી કહ્યું,“દીકરીને પતાવી દીધી”
ક્રાઇમ
2 મહિના પહેલા
સતત ત્રીજા દિવસે ઈન્ડિગોની 100 કરતાં વધુ ફ્લાઇટ્સ રદ : ક્રૂની અછતને કારણે વિમાનોના પૈડા થંભી ગયા,મુસાફરો પરેશાન
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
પત્નીને અન્ય યુવક સાથે મનમેળથતાં છુટાછેડા આપ્યા બાદ પણ ભૂલીન શકતાં પતિએ જીવ આપી દીધો
ગુજરાત
2 મહિના પહેલા
અમદાવાદમાં ઘુસણખોર બાંગ્લાદેશીઓને ભારતીય બનાવવાનું કૌભાંડ ઝડપાયું : અનેકને નાગરિકત્વ અપાવ્યાની સંભાવના
ક્રાઇમ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર