Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ઇમિટેશનના કારખાનામાં બાકોરુ પાડી રૂ.1.02 લાખની ચોરી

Thu, April 4 2024

બી ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી

રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર આવેલા ઇમિટેશનના કારખાના ત્રાટકેલા તસ્કરોએ કારખાનાની  દીવાલમાં બાકોરૂ પાડી રૂ.1.02 લાખની કિમતના 85 કિ.લો પીતળના દાગીના ઉઠાવી ગયા હતા.  બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

પેડક રોડ પર ગુજરાત શ્યામ પાર્ક–૧ માં રહેતા અને મેંગો માર્કેટ નજીક અર્થવ એન્ટરપ્રાઇઝ નામનું ઇમિટેશન નું કારખાનું ચલાવતા વિનોદભાઈ પરષોત્તમભાઈ લીંબાસીયાએ આ બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વિનોદભાઇ ગત તારીખ ૩૦  માર્ચના રોજ ખેતીના કામ માટે જીયાણા ગામે ગયા હતા ત્યારે પુત્ર ધર્મેશ જે કારખાનું સંભાળતો  હોય તેને ફોન કરી ચોરીની જાણ કરી હતી. કારીગરે કારખાને ગયો ત્યારે કારખાનાના દરવાજાની બાજુમાં દિવાલમાં બાકોરૂ પડેલું જોવા મળ્યું હતું અને કારખાના માંથી રૂ.1.02 લાખના  પીતળના 85  કિલો દાગીના ચોરી કરી તસ્કરો લઈ ગયા હોવાની વાત કરતાં. પોલીસ ફરિયાદ નોંધવતા પોલીસે  ગુનો નથી ચોરીના આ બનાવવાનો ભેદ ઉકેલવા સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Share Article

Other Articles

Previous

ડેપ્યુટી ઇજનેર સહિત 22 સાથે ચારધામ યાત્રાના નામે રૂ.6.66 લાખની છેતરપિંડી

Next

રાજકોટના ટ્રેડર્સ સાથે અમેરિકાની બેન્કના અધિકારીના નામે રૂ.16.15 લાખની છેતરપિંડી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

ટ્રમ્પે પાંચ દિવસ માટે યુદ્ધ રોકયાની જાહેરાત કરી છતાં ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સામ સામે મિસાઈલ વડે હુમલા યથાવત
બ્રેકિંગ ન્યૂઝ
1 સપ્તાહ પહેલા
બેંક ઓફ બરોડાની મેનેજરનો ગળેફાંસો ખાઈ આપઘાત
ક્રાઇમ
2 વર્ષ પહેલા
મનપાના ૮૦૦ કર્મીઓની `દિવાળી’ સુધરી
રાજકોટ
2 વર્ષ પહેલા
અયોધ્યા પર નિર્ણય લેતી વખતે સંઘર્ષના લાંબા ઈતિહાસને ધ્યાનમાં રાખવામાં આવ્યોઃ CJI
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર