Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

અમિત શાહ આજે રાજકોટમાં : રેસકોર્સમાં સહકાર સરિતા સંમેલન હજારોની મેદની ઉમટશે,ગૃહમંત્રીના આગમન પહેલાં પોલીસનું સઘન કોમ્બીંગ

Mon, September 22 2025

આજે રાજકોટમાં સહકાર સરિતા સંમેલનનું આયોજન રેસકોર્સ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું હોય તેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ ઉપરાંત અન્ય કેન્દ્રીય મંત્રીઓ તેમજ રાજ્ય સરકારના મંત્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. બપોરે 1ઃ30 વાગ્યાથી શરૂ થનારા આ સંમેલનમાં હજારોની સંખ્યામાં મેદની ઉમટી પડવાનો અંદાજ છે ત્યારે પોલીસ માટે આ કાર્યક્રમ સાંગોપાંગ પૂર્ણ થાય તેનો પડકાર પણ રહેશે. બીજી બાજુ અમિતભાઈ શાહ ઘણા લાંબા સમય બાદ રાજકોટ આવી રહ્યા હોય તેમને આવકારવા માટે શહેર ભાજપ દ્વારા પણ તડામાર તૈયારી કરવામાં આવી હતી.

આ પણ વાંચો : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી સફળતા : 5 કિમી લાંબી ટનલનું કામ પૂર્ણ, જાણો શું છે ટનલની વિશેષતા?

અમિતભાઈ શાહ અહીં રાજકોટ જિલ્લા બેન્ક ખાતે સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાનું પ્રતિમાનું પણ અનાવરણ કરશે. તેમના આગમનને લઈને પોલીસ ઉપરાંત સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર મુકાઈ ગઈ હતી. પોલીસ દ્વારા બે દિવસ અગાઉથી જ નાઈટ કોમ્બીંગ શરૂ કરવામાં આવ્યું હતું સાથે સાથે રવિવારે ઠેર-ઠેર પોઈન્ટ ઉપર પોલીસ દ્વારા વાહન સહિતનું ચેકિંગ પણ કરાયું હતું. જ્યારે રવિવારે બપોરે જ રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું. મહાપાલિકા દ્વારા રેસકોર્સ આસપાસના વિસ્તાર તેમજ પોલીસ કમિશનર કચેરી આસપાસના વિસ્તારમાં આવેલી ફૂટપાથને રંગરોગાન કરવા ઉપરાંત નડતરરૂપ વૃક્ષોને કાપવામાં આવ્યા હતા તો રસ્તાને પણ ચોખ્ખા-ચણાંક કરી દેવાયા હતા.

આ પણ વાંચો : રાજકોટ જિલ્લામાં સસ્તા અનાજની 4 નવી દુકાનો ખોલવા બહાલી : કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ નાગરિક પુરવઠા સલાહકાર સમિતિની બેઠક

ડિવિડન્ડમાં વધારા સહિતની કોઈ મોટી જાહેરાત થઈ શકે

આ કાર્યક્રમમાં સહકારી મંડળી, દૂધ ઉત્પાદક મંડળી, ક્રેડિટ મંડળી, મત્સ્ય મંડળી, સખી મંડળ સહિતની મંડળીઓના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહેશે. આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ દ્વારા ડિવિડન્ડ વધારા સહિતની કોઈ મોટી જાહેરાત પણ કરવામાં આવે તેવી શક્યતા છે કેમ કે સાત સહકારી સંસ્થાઓની સામાન્ય સભા દર વર્ષે જામકંડોરણા ખાતે મળતી હોય છે પરંતુ આ વર્ષે પ્રથમ વખત રાજકોટમાં મળતી હોય લોકો કોઈ મોટી જાહેરાત થશે તેવી અપેક્ષા પણ રાખી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

Share Article

Other Articles

Previous

એશિયા કપના સુપર-4 મેચમાં ભારતે ફરી પાકિસ્તાનને રગદોળી નાખ્યું : 6 વિકેટે શાનદાર વિજય,અભિષેક શર્માની તોફાની ઇનિંગ

Next

ઓપરેશન સિંદુરનો હજુ બીજો અને ત્રીજો ભાગ બાકી છે, મોરોકકોમા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનું નિવેદન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
1 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
1 દિવસ પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
1 દિવસ પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

ભાજપનો રાહુલ ગાંધી પર મોટો હુમલો : કર્ણાટકમાં અત્યાર સુધી 1200 ખેડૂતોએ આત્મહત્યા કરી, વાયદા પૂરા થયા નથી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
દિવાળીએ રાત્રે ૮ થી ૧૦ જ ફટાકડા ફોડી શકાશે: પોલીસનું જાહેરનામું !
રાજકોટ
1 વર્ષ પહેલા
હવે આ ઉમેદવારો તલાટીની પરીક્ષા નહિ આપી શકે, વાંચો કારણ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કોર્પોરેશનની વેરા વસુલાત શાખા દ્વારા ઉઘરાણી શરૂ
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર