Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

ALL THE BEST: આજથી ધો.10-12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓનું મીઠું મોઢું કરાવી સ્વાગત, 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

Thu, February 26 2026

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે. રાજકોટ જિલ્લામાંથી ધોરણ 10 અને ધોરણ 12 ના 80248 વિદ્યાર્થીઓ તેમની આખા વર્ષની મહેનતનો નિચોડ રજૂ કરશે. અગાઉની જેમ રાજકોટ જિલ્લા અને શહેરના પરીક્ષા કેન્દ્રો પર શાળા સંચાલકો દ્વારા પરીક્ષાર્થીઓને પરંપરાગત રીતે કુમકુમ તિલક કરી અને મીઠું મોઢું કરાવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. વિદ્યાર્થીઓ સાથે તંત્રની પણ તા. 26 થી 18 માર્ચ સુધી કસોટી રહેશે.

આજે પ્રથમ દિવસે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી વિષયનું પેપર સવારે 10:00 વાગ્યાથી 1:15 સુધી ચાલશે. રાજકોટમાં ધોરણ 10 માટે 40 કેન્દ્રો અને 182 બિલ્ડિંગમાં 1565 બ્લોકમાં 46657 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પ્રથમ પેપર અર્થશાસ્ત્રનું છે જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ પેપર ભૌતિક વિજ્ઞાન છે.

રાજકોટમાં કુલ 65 કેન્દ્રો પર ધોરણ 10-12 ની પરીક્ષા

રાજકોટમાં કુલ 65 કેન્દ્રો અને 322 બિલ્ડિંગમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષા લેવાશે. ન્યુ એરા સ્કૂલ ખાતે કલેક્ટર ડો. ઓમ પ્રકાશ, નાના મોવા રોડ પર આવેલી મહાત્મા ગાંધી હાઈસ્કૂલ ખાતે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, વિરાણી હાઈસ્કૂલ ખાતે પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર અને બારદાનવાલા સ્કૂલમાં મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સહિતના અધિકારીઓ પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવવા પહોંચ્યા હતા.

આ પણ વાંચો:રાજકોટના વર્ધમાનનગરમાં મનમંદિર એપાર્ટમેન્ટમાં ચોથા માળે લાગી આગ: ગૂંગળામણથી માતા-પુત્રનું મોત, પરિવારમાં ઘેરો શોક

15,27,000 થી વધુ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષામાં ભાગ લેશે

આ વર્ષે રાજ્યભરમાં કુલ 15,27,000 થી વધુ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષામાં ભાગ લેશે. જેમાં ધોરણ 10 માટે 9,07,175 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,10,286 અને વિજ્ઞાન પ્રવાહમાં 1,19,263 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

વિજ્ઞાન પ્રવાહ માટે 156 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવશે

પરીક્ષા આયોજન માટે બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં વિશાળ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ધોરણ 10 માટે કુલ 87 ઝોન અને 1006 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે ધોરણ 12 માટે કુલ 59 ઝોન અને 695 પરીક્ષા કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાં સામાન્ય પ્રવાહ માટે 539 અને વિજ્ઞાન પ્રવાહ માટે 156 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવશે.

ગાંધીનગર ખાતે 24 કલાક કાર્યરત સ્ટેટ કંટ્રોલ રૂમ કાર્યરત

પરીક્ષાની સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવા અને કોઈપણ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો 24 કલાક કાર્યરત સ્ટેટ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે, જે પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી સતત મોનિટરિંગ કરશે.

શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા કેન્દ્રો પર જરૂરી સુવિધાઓ, સુરક્ષા વ્યવસ્થા તેમજ પારદર્શિતા જળવાઈ રહે તે માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા હોવાનું બોર્ડ દ્વારા જણાવાયું છે.

Share Article

Other Articles

Previous

સૌથી ભયાનક નરસંહાર: નાઝીઓએ ગેસ ચેમ્બરમાં 60 લાખ યહૂદીઓને મારી નાખ્યા’તા, આજે PM કરશે મુલાકાત, વાંચો હોલોકોસ્ટની કરુણ ગાથા

Next

રાજકોટના વર્ધમાનનગરમાં મનમંદિર એપાર્ટમેન્ટમાં ચોથા માળે લાગી આગ: ગૂંગળામણથી માતા-પુત્રનું મોત, પરિવારમાં ઘેરો શોક

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
સૌથી ભયાનક નરસંહાર: નાઝીઓએ ગેસ ચેમ્બરમાં 60 લાખ યહૂદીઓને મારી નાખ્યા’તા, આજે PM કરશે મુલાકાત, વાંચો હોલોકોસ્ટની કરુણ ગાથા
22 મિનિટutes પહેલા
ALL THE BEST: આજથી ધો.10-12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓનું મીઠું મોઢું કરાવી સ્વાગત, 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
1 કલાક પહેલા
રાજકોટના વર્ધમાનનગરમાં મનમંદિર એપાર્ટમેન્ટમાં ચોથા માળે લાગી આગ: ગૂંગળામણથી માતા-પુત્રનું મોત, પરિવારમાં ઘેરો શોક
2 કલાક પહેલા
મની લોન્ડરીંગ કેસમાં અનિલ અંબાણી દિલ્હીમાં ઈડીની કચેરીમાં હાજર થયા, પૂછપરછ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2929 Posts

Related Posts

આવી ગરમી હોય ?
ઇન્ટરનેશનલ
3 વર્ષ પહેલા
Sunny Sanskari Ki Tulsi Kumari : ફિલ્મમાં જોવા મળશે વરુણ-જાનવીની ફેક લવ સ્ટોરી, ટ્રેલર જોઈને ફેન્સે કહ્યું બ્લોકબસ્ટર
Entertainment
5 મહિના પહેલા
રાજકોટના હીરાસર એરપોર્ટની સલામતીમાં ક્યાં કચાશ ? દીપડો નીકળ્યા બાદ એરપોર્ટ અને ફોરેસ્ટ તંત્ર દોડતા થયા
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
અમેરિકામાં ગુજરાતના ઉદ્યોગપતિ અને મોટેલોના માલિક હેમંત મિસ્ત્રીની હત્યા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર