Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં પતંગોત્સવ પૂર્વે પતંગ અને દોરાની માર્કેટમાં ખરીદીની ધૂમ : મોદી અને શાહ જોડીની જમાવટ:’પુષ્પા’ઝુકેગા નહિ ઉડેગા….

Sun, December 29 2024

  • રાજકોટમાં પતંગોત્સવ પૂર્વે પતંગ અને દોરાની માર્કેટમાં ખરીદીની ધૂમ: 25% થી વધુ વેચાણ, બાળકો માટે સ્પાઇડરમેન,ટાઈગરની પતંગો આવી:નડિયાદ,બરેલી,ખંભાતી, જયપુરી પતંગોનું વેચા

તું જાણે પતંગને હું છું તારી દોર…….રાજકોટમાં પતંગોત્સવ પૂર્વે પતંગ અને દોરાની માર્કેટમાં આવી ઘુમ મચી છે. આ વર્ષે શહેરમાં ટાઢોડાનાં માહોલમાં પતંગ બજારમાં 25% થી વધુ વેચાણમાં ગરમાવો આવ્યો છે. દર વર્ષની જેમ ખંભાતી, બરેલી થી પતંગો ની સાથે જયપુરી અને નડિયાદના પતંગો રાજકોટની બજારમાં વેચાઈ રહ્યા છે જ્યારે ખાસ પતંગરસિકોમાં આ વખતે “સૂટકેસ પતંગ”નું આકર્ષણ છે.

ઉત્તરાયણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે હવે પખવાડિયું બાકી છે તે પૂર્વે જ પતંગ પ્રેમીઓ પતંગના પેચ લડાવવા માટે  અત્યારથી દોરની સાથે બાવળાને મજબૂત બનાવી રહ્યા છે. દર વર્ષની જેમ આ વખતે પણ વડાપ્રધાન મોદી અને અમિત શાહની જુગલબંધી તો મોદી,શાહ અને યોગીની ત્રિપુટીની પતંગોની ડિમાન્ડ ખૂબ છે,બાળકો માટે સ્પાઇડરમેન અને ટાઈગર વાળી પતંગો તો દેશભરમાં ધૂમ મચાવનાર પુષ્પા 2 ઝુકેગા નહિ પણ ઉડેગા….નો ટ્રેન્ડ છવાયો છે. પતંગનું વેચાણ કરતા નૈમિશભાઈ કારીયાએ જણાવ્યું હતું કે દર વર્ષ કરતાં આ વર્ષે પતંગનું માર્કેટ સારું છે,25% થી વધુ વેચાણ થઈ રહ્યું છે. પતંગ પ્રેમીઓનો પ્રેમ જોઈને આ વર્ષે પવન પણ સાથ આપે તેવા મળી રહ્યા છે.

રાજકોટની મકરસંક્રાંતિને લઈને વેપારીઓ ત્રણ મહિના પહેલા જ પતંગોનો સ્ટોક કરી દેતા હોય છે. ઉતરાયણની છેલ્લી ઘડી સુધી પતંગોનું વેચાણ થાય છે, પ્લાસ્ટિક અને કાગળની પતંગો માર્કેટમાં આવી છે આ વખતે પતંગ અને ડોરમાં 15% જેટલો ભાવ વધારો થયો છે. બજારમાં ચાઈનીઝ દોરા પર પ્રતિબંધ હોવાના લીધે પાકા રંગના કલર પીવરાવાય છે.

આ વખતે “પતંગોથી ભરેલી સૂટકેસ” વેચાય છે…!!

પતંગનું પર્વ નજીક આવી રહ્યું છે તેમ તેમ પતંગ પ્રેમીઓનો પ્રેમ પતંગોની જેમ હિલાળા મારી રહ્યો છે. આ વખતે પતંગ ટુર્નામેન્ટમાં જે રીતે પતંગો આવે છે તેવી જ પતંગો રાજકોટની માર્કેટમાં આવે છે જેનું નામ સુટકેશ પતંગ તરીકે ઓળખાઈ રહ્યું છે.આ અંગે વેપારીએ જણાવ્યું હતું કે, એક સુટકેસમાં 25 પતંગનો સેટ આવે છે. જેની કિંમત આશરે 4000 જેવી થાય છે આ પતંગો જયપુર, બરેલીમાં પતંગ ટુર્નામેન્ટ યોજાય છે તેમાં વપરાતી હોય છે. આ વર્ષે રાજકોટમાં પણ આ પતંગનો ટ્રેન્ડ લોકોને ગમ્યો છે અને હોંશે હોંશે ખરીદી કરી રહ્યા છે.

આ વર્ષે 8 કરોડનું રાજકોટનું પતંગ-દોરાનું માર્કેટ

દર વર્ષ કરતાં આ વખતે પતંગ અને દોરાની ખરીદી સારી નિકળી છે. 25% થી વધારે વેચાણ બજારમાં જોવા મળતા વેપારીઓને ઉતરાયણની સિઝન ફળશે અને આ તહેવારમાં આશરે 8 કરોડની કમાણી રાજકોટની બજારમાં થાય તેવી વેપારીઓની વકી છે. આ વર્ષે પતંગને દોરાના ભાવમાં પણ 15% નો વધારો થયો છે. હજુ હોલસેલની ખરીદીમાં તેજી છે,અનેક વેપારીઓ પતંગનો સીઝનલ વેપાર કરે કગે

Share Article

Other Articles

Previous

દક્ષિણ કોરિયામાં ગમખ્વાર વિમાન દુર્ઘટના, 179 મુસાફરોના મોત, વિમાન રનવે પરથી લપસીને અથડાયા બાદ આગ લાગી ગઈ

Next

કલ્પના પણ ન હતી કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ આવી છવાઈ જશે: વિકટર 303ની સ્ટારકાસ્ટ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
ભારત મંડપમમાં BRICS સમિટ 2026: પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને વૈશ્વિક સંસ્થાઓમાં બદલાવ માટે ફૂંક્યું રણશિંગુ
47 સેકન્ડ પહેલા
અમેરિકન ડૉલર સામે મોટો પડકાર: ટ્રમ્પની 500 ટકા ટેરિફની ધમકી બેઅસર સાબિત કરી બ્રિક્સ દેશોએ લીધો નિર્ણય
3 મિનિટutes પહેલા
વિશ્વના 3 મુખ્ય ઓઇલ સપ્લાય માર્ગો ઠપ થતાં વૈશ્વિક અર્થતંત્ર અને ભારત પર તેની ગંભીર અસરો
5 મિનિટutes પહેલા
કરવેરાની જમાવટ: ઈંધણ પરના ટેક્સથી ગુજરાત સરકારને થઈ 1 વર્ષમાં 21,992 કરોડની બંપર કમાણી
7 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3612 Posts

Related Posts

અમેરિકાએ વડાપ્રધાન મોદી સામે ખોળો પાથરીને કહ્યું, તમે પુતિનને મળો તો કહેજો, યુક્રેન મુદ્દે યુનોની આબરૂ રાખે
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
જયમીનનું નેટવર્ક આખા દેશમાં ફેલાયેલું! PIની ધરપકડ માટે ACB મુંબઇ રવાના
ક્રાઇમ
2 વર્ષ પહેલા
વિરાટ કોહલીએ ભેટમાં આપેલા ‘બેટ’થી ક્યારેય નહીં રમે આકાશ દીપ….જણાવ્યું આ મોટું કારણ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો !! પડધરીમાં અપરાધીઓના વીજજોડાણ કટ્ટ કરાવતી પોલીસ
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર