Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

28 વર્ષ લડ્યા બાદ રાજકોટની નિર્મલા સ્કૂલને મળ્યું પ્લેગ્રાઉન્ડ! હાઈકોર્ટે લાલ આંખ કરતાં જ કમિશનરે તાત્કાલિક દરખાસ્ત રવાના કરી

Wed, March 11 2026

રાજકોટની પ્રતિષ્ઠિત નિર્મલા સ્કૂલે 28 સુધી મહાપાલિકા સામે કોર્ટમાં લડત ચલાવ્યા બાદ આખરે તેને પ્લે ગ્રાઉન્ડ મળ્યું હતું. બીજીબાજુ હાઈકોર્ટ દ્વારા નિર્મલા કોન્વેન્ટ સ્કૂલને પ્લે ગ્રાઉન્ડ સોંપવાનો હુકમ કર્યો હોવા છતાં જનરલ બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં ન આવતાં લાલ આંખ કરતાં જ મ્યુ.કમિશનરે તાત્કાલિક દરખાસ્ત તૈયાર કરી રવાના કરી દેતાં મંગળવારે જનરલ બોર્ડની કાર્યવાહીમાં દરખાસ્તને મંજૂરી મળતાં જ હવે સ્કૂલની પાછળ જ આવેલુ ગ્રાઉન્ડ નિર્મલા સ્કૂલને મળી ગયું છે જેનો ઉપયોગ પ્લે ગ્રાઉન્ડ માટે કરી શકાશે.

મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ સ્કીમ નં.1 (રાજકોટ) 1984 માં મંજૂર થઈ હતી. આ પછી કપાત સહિતની કાર્યવાહી કરવામાં આવતાં રેવન્યુ સર્વે નં.457 પૈકી મુળખંડ નં.29 ને આખરી ખંડ (પ્લોટ)માં કપાત આવી હતી. આ કપાતના બદલામાં સ્કૂલ દ્વારા ટાઉન પ્લાનિંગ સ્કીમનો પ્લોટ નં.423 પ્લે ગ્રાઉન્ડના હેતુ માટે માંગ્યો હતો. આ દરખાસ્ત ચાલુ વર્ષે 29 જાન્યુઆરીએ જ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરી હતી પરંતુ જનરલ બોર્ડની મંજૂરી અર્થે દરખાસ્ત કરવામાં આવી ન્હોતી. જોકે તે પહેલાં કપાતના બદલામાં પ્લોટની ફાળવણી કરવા મુદ્દે સ્કૂલને મહાપાલિકા સાથે વિવાદ થતાં 1998 થી આ મુદ્દો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. હાઈકોર્ટ દ્વારા સ્કૂલની તરફેણમાં ચુકાદો આપી દેવાયો હતો જેથી મહાપાલિકા સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી જ્યાં હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: બિલ્ડરો થયા ખુશખુશાલ: 1 એપ્રિલથી બિલ્ડિંગમાં વધારાના બાંધકામ માટે રૂ.50 લાખથી વધુની ફી ચાર હપ્તે ભરી શકાશે

એકંદરે સુપ્રીમ તરફથી પણ ઝટકો લાગતાં આખરે ચાલુ વર્ષે જ મ્યુ.કમિશનર દ્વારા સ્કૂલને 4197 ચોરસમીટરનો પ્લોટ પ્લે ગ્રાઉન્ડ હેતુ માટે ફાળવવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીને કરાઈ હતી જેને મંજૂરી પણ આપી દેવામાં આવી હતી પરંતુ મંગળવારે સ્પેશિયલ બોર્ડ મળે તે પહેલાં દરખાસ્ત બોર્ડને મોકલવામાં આવી ન હોય હાઈકોર્ટ દ્વારા મ્યુ.કમિશનરને ઠપકો પણ આપવામાં આવ્યો હતો જે બાદ તાત્કાલિક અરજન્ટ બિઝનેસ દરખાસ્ત તૈયાર કરી બોર્ડમાં મોકલી દેવામાં આવતાં તેને મંજૂરી આપી દેવામાં આવી હતી.

Tags:

EducationNewsGujaratHighCourthighcourtJusticeLegalVictoryNirmalaSchoolPlaygroundrajkotRajkotNewsrmcSupremeCourt

Share Article

Other Articles

Previous

ગુજરાતના મુખ્યમંત્રી, DyCM, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિતના દિલ્હીમાં: PM સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે કરશે બેઠક

Next

બિલ્ડરો થયા ખુશખુશાલ: 1 એપ્રિલથી બિલ્ડિંગમાં વધારાના બાંધકામ માટે રૂ.50 લાખથી વધુની ફી ચાર હપ્તે ભરી શકાશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
મિડલ ઈસ્ટના યુદ્ધની અસર: LPG બાદ, હવાઈ મુસાફરી થઈ મોંઘી,એર ઈન્ડિયાએ ટિકિટ પર ફ્યુઅલ સરચાર્જ વધાર્યો
10 મિનિટutes પહેલા
ગુજરાતના મુખ્યમંત્રી, DyCM, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિતના દિલ્હીમાં: PM સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે કરશે બેઠક
49 મિનિટutes પહેલા
28 વર્ષ લડ્યા બાદ રાજકોટની નિર્મલા સ્કૂલને મળ્યું પ્લેગ્રાઉન્ડ! હાઈકોર્ટે લાલ આંખ કરતાં જ કમિશનરે તાત્કાલિક દરખાસ્ત રવાના કરી
2 કલાક પહેલા
બિલ્ડરો થયા ખુશખુશાલ: 1 એપ્રિલથી બિલ્ડિંગમાં વધારાના બાંધકામ માટે રૂ.50 લાખથી વધુની ફી ચાર હપ્તે ભરી શકાશે
2 કલાક પહેલા
Categories

નેશનલ

2973 Posts

Related Posts

મહિલાઓ માટે કમાલની છે આ સરકારી સ્કીમ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 84 તાલુકામાં વરસાદ : આજે 10થી વધુ જિલ્લામાં મેઘરાજા હેત વરસાવશે, હવામાન વિભાગે કરી આગાહી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટમાં અંગ દઝાડતી ગરમી: તાપમાનનો પારો ક્યાં પહોંચ્યો જુઓ…
રાજકોટ
2 વર્ષ પહેલા
કોટક મહિન્દ્રા બૅન્કના સીઈઓપદેથી ઉદય કોટકનું રાજીનામું
નેશનલ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર