Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

લગ્નના દબાણ વચ્ચે અભ્યાસની જીદ કરતી યુવતીની વ્હારે પહોંચી ‘અભયમ્’ ટીમ:’સખી વન સ્ટોપ સેન્ટર’ ખાતે સુરક્ષિત આશ્રય અપાયો

Mon, February 23 2026

રાજ્યમાં મહિલાઓની સુરક્ષા અને તેમના સર્વાંગી વિકાસ માટે કાર્યરત ગુજરાત સરકારની ‘181 અભયમ્ મહિલા હેલ્પલાઇન’ ફરી એકવાર પીડિત યુવતી માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. રાજકોટમાં અભ્યાસ કરી આત્મનિર્ભર બનવા માંગતી યુવતીને તેના જ પરિવાર દ્વારા અભ્યાસ છોડાવી લગ્ન માટે કરવામાં આવતા માનસિક ત્રાસ સામે અભયમ્ ટીમે સમયસર રક્ષણ પૂરું પાડ્યું છે.

રાજકોટમાં 181 મહિલા હેલ્પલાઇન પર એક 20 વર્ષીય યુવતીનો કોલ આવ્યો હતો, જેમાં તેણે આક્ષેપ કર્યો હતો કે માતા-પિતા આગળ અભ્યાસ કરવા દેવા માંગતા નથી અને લગ્ન કરાવવા માટે દબાણ કરી રહ્યા છે. ઘટનાની ગંભીરતાને સમજીને અભયમ્ ટીમ તત્કાલ યુવતીના ઘરે પહોંચી હતી, જ્યાં યુવતી રડતી અને ગભરાયેલી હાલતમાં મળી આવી હતી.

કાઉન્સેલિંગ દરમિયાન યુવતીએ જણાવ્યું કે તે ત્રણ બહેનોમાં સૌથી મોટી છે. માતા-પિતા અન્ય બે નાની બહેનોને અભ્યાસ કરાવે છે, પરંતુ મોટી દીકરી હોવાને કારણે તેની પાસે માત્ર ઘરકામ કરાવવામાં આવે છે અને તેને વાંચવા માટે સમય આપવામાં આવતો નથી. યુવતીએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે તે પાર્લરનું કામ શીખીને આત્મનિર્ભર બનવા માંગે છે, પરંતુ તેના પિતાએ માનસિક ત્રાસ આપીને કોર્સ કરવાની મનાઈ કરી છે.

આ પણ વાંચો:લોકોના ઘર તેમની સામે જ તોડી પાડયા…કોઈ કુબલિયાપરામાં, કોઈ સગાને ત્યાં રહેવા ગયું, જુઓ રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશનના ભાવુક દૃશ્યો

અભયમ્ ટીમ દ્વારા જ્યારે યુવતીના પિતાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું, ત્યારે પિતાએ જણાવ્યું હતું કે જો મોટી દીકરી ભણવા જાય તો ઘરની જવાબદારી અને કામ કોણ સંભાળે. પિતાના નકારાત્મક અભિગમ અને યુવતીની સુરક્ષાને ધ્યાને રાખીને ટીમે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, યુવતીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો તેને જબરદસ્તીથી ઘરે રાખવામાં આવશે તો તે આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ભરી શકે છે.

પિતા દીકરીના ભવિષ્ય માટે સમજવા તૈયાર ન થતા, અંતે યુવતીની માનસિક શાંતિ અને સુરક્ષા માટે તેને રાજકોટ સ્થિત ‘સખી વન સ્ટોપ સેન્ટર’ ખાતે સુરક્ષિત આશ્રય માટે રીફર કરવામાં આવી હતી. સમયસર મદદ મળતા યુવતીએ 181 અભયમ્ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Share Article

Other Articles

Previous

‘ટી.બી. મુક્ત ભારત’ અભિયાન: રાજકોટનો 6 માસનો વીર બન્યો યંગેસ્ટ ‘નિક્ષય મિત્ર’, 6 દર્દીઓને ક્ષયમુક્ત બનવામાં સહભાગી થશે રાયચુરા પરિવાર

Next

લોકોના ઘર તેમની સામે જ તોડી પાડયા…કોઈ કુબલિયાપરામાં, કોઈ સગાને ત્યાં રહેવા ગયું, જુઓ રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશનના ભાવુક દૃશ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
‘The wedding of Virosh’: રોયલ વેડિંગ માટે ઉદયપુર પહોંચ્યા રશ્મિકા મંદાના-વિજય દેવેરકોંડા, એરપોર્ટ પર કપલ થયું સ્પોટ
9 મિનિટutes પહેલા
ભારતીય વાયુસેનાનું કોઈ તેજસ ફાઇટર જેટ ક્રેશ થયું નથી!  HALએ તમામ અહેવાલોને નકાર્યા, જાણો શું છે સમગ્ર મામલો
28 મિનિટutes પહેલા
T20 વર્લ્ડ કપ 2026 પૂરો થતાં જ સૂર્યા સહિત આ 5 ખેલાડીઓ થઈ શકે નિવૃત્ત: વધતી ઉંમર, ખરાબ ફોર્મ સહિતના કારણો જવાબદાર
1 કલાક પહેલા
જીવના જોખમે સ્મગલિંગ: અમદાવાદ એરપોર્ટ પર અબુ ધાબીથી પેટમાં સોનું છુપાવી લાવનાર યુવક ઝડપાયો, એક્સ-રે બાદ 89 લાખનું સોનું કઢાયું
1 કલાક પહેલા
Categories

નેશનલ

2917 Posts

Related Posts

આજથી અમલમાં આવેલા 3 નવા ક્રિમિનલ કાયદાથી શું બદલાશે ? જાણો તેમના વિશે….
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રેલવે તંત્રને મળ્યો કાર્યદક્ષ કર્મચારી….જુઓ કોણ છે…..
રાજકોટ
2 વર્ષ પહેલા
મહારાષ્ટ્રની મહાયુતિમાં નવા જુનીના એંધાણ:અજીત પવાર ભારે નારાજ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મૂળે કોલકાતાના પ્રોફેસર જય ભટ્ટાચાર્ય ટ્રમ્પની સરકારમાં નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થના ડાયરેક્ટર બનશે ??
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર