Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલરાજકોટ

નવો માઈલસ્ટોન સર્જાશે: રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દેશનાં 11 એરપોર્ટ માટેની સુવિધાઓનું કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીના હસ્તે થશે ઉદ્ઘાટન

Fri, March 27 2026

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવાર, 29 માર્ચે વિકાસનો મહત્વપૂર્ણ માઈલસ્ટોન સર્જાશે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુના હસ્તે રાજકોટ ઉડાન યાત્રી કાફેનું લોકાર્પણ થશે અને સાથે દેશના 11 એરપોર્ટ પર ઉડાન કાફે, 8 એરપોર્ટ પર ડીજી યાત્રા તથા 111 એરપોર્ટ પર વિવિધ સુવિધાઓનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ, મંત્રી નાયડુ સૌપ્રથમ ભાવનગર એરપોર્ટ પર નવી મુંબઈ માટેની નવી ફ્લાઈટને લીલી ઝંડી આપશે. ત્યારબાદ તેઓ રાજકોટ આવી અહીંથી દેશભરના વિવિધ એરપોર્ટ પર સુવિધાઓનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે.

29 માર્ચે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કેન્દ્રીય ઉડ્ડયનમંત્રી રામ મોહન નાયડુ આવી રહ્યા છે. જેમની સાથે રાજ્યકક્ષાના ઉડ્ડયન મંત્રી મુરલીધર મોહોલ ઉપસ્થિત રહેશે.આ સમયે એક સાથે સુવિધાઓનું લોન્ચિંગ કરશે.જેને લીધે પેસેન્જરોને નવી સગવડતાઓ મળી રહેશે.

આ પણ વાંચો:RTE હેઠળ 4 એપ્રિલથી પ્રવેશ પ્રકિયા શરૂ થશે: આ તારીખ સુધી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે, જાણો કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે

રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રેલવે સ્ટેશન અને બસ પોર્ટ  કરતાં પણ ઓછા ભાવે ચા, કોફી,સમોસા તો મળશે તેની સાથે અન્ય સગવડો મળશે.મળતી વિગતો મુજબ રાજકોટ પૂર્વે ભાવનગર એરપોર્ટ ખાતે 29 મી માર્ચે ભાવનગર થી નવી મુંબઈ માટેની નવી ફ્લાઈટની સિવિલ એવિએશન મિનિસ્ટર નાયડુની હાજરીમાં ઉડાન ભરાવશે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી નિમુ બાંભણિયાની આગેવાનીમાં ભાવનગર એરપોર્ટ ઓથીરિટી દ્વારા આમંત્રણ અપાયું હતું.

ભાવનગર એરપોર્ટ ખાતે નવી મુંબઈ માટેની ફ્લાઈટ ની ટેક ઓફ કરાવ્યા બાદ એવિએશન મિનિસ્ટર રાજકોટ ખાતે આવશે અને અહીં બપોરે રાજકોટ સહિત દેશના 111 એરપોર્ટ પર ડીજી યાત્રા,ફ્લાઈબરી, અવસર સ્ટોલ,કિડ્સ ઝોન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના ઉદ્ઘાટન કરશે.

11 એરપોર્ટ પર ઉડાન યાત્રી કાફેનું ઉદ્ઘાટન

રાજકોટ, ઇન્દોર, અમૃતસર, વારાણસી, ગ્વાલિયર, અગરતલા, ચંદીગઢ, જયપુર અને લખનઉ

8 એરપોર્ટ પર ડીજી યાત્રા ખુલ્લી મુકાશે

પેસેન્જરોનો સમય બચી શકે અને સુવિધા મળે એ માટે ડીજીયાત્રા શરૂ કરાઇ છે.જેમાં 29 માર્ચે રાજકોટથી ચંદીગઢ, શ્રીનગર, દેહરાદુન, જમ્મુ,ઈમફાલ, અગરતલા, ભોપાલ, અમૃતસર ડીજી યાત્રા ખુલ્લી મુકાશે

50 એરપોર્ટ પર વાઈફાઈ  સર્વિસ, 13 એરપોર્ટ પર ફલાયબ્રેરી ખુલ્લી મુકાશે

લાઇબ્રેરીની જેમ એરપોર્ટ પર ફ્લાયબ્રેરીની સુવિધા હોય છે જે રાજકોટ એરપોર્ટ પર તાજેતરમાં જ શરૂ કરવામાં આવી છે જ્યાં ટર્મિનલમાં પેસેન્જરને ફ્રી બુક અને ઈ બુક વાંચવાની સુવિધા મળે છે. મુસાફરી દરમિયાન રીડિંગ એક્સપિરિયન્સ વધારવાનો એરપોર્ટ દ્વારા પ્રયાસ કરવામાં આવે છે એરપોર્ટના ટર્મિનલમાં નાનો લાયબ્રેરી કોર્નર ઊભું કરાય છે. અહીં બાળકો માટે પણ સ્ટોરી બુક ની સુવિધા ઉપલબ્ધ છે રવિવારે રાજકોટ ખાતેથી ચંદીગઢ, આદમપુર,બરેલી,ખજુરાહો,ઇન્દોર, પ્રયાગરાજ, શ્રીનગર,જમ્મુ,ઈમફાલ, જામનગર, અગરતલા,હિંડોન એરપોર્ટ પર આ આ સુવિધાનું મંત્રીના હસ્તે  વર્ચ્યુઅલી લોકાર્પણ થશે.

10 એરપોર્ટ પર કિડસઝોન અને 8 એરપોર્ટ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું લોન્ચિંગ

ચંદીગઢ, આદમપુર,જમ્મુ, દેહરાદુન, અમૃતસર ગ્વાલિયર અને અગરતાલા  સહિત 10 જેટલા એરપોર્ટ પર બાળકો માટેનો કીડસ ઝોન અને આઠ એરપોર્ટ જેમાં ઈન્દોર, ભોપાલ, શ્રીનગર ભુવનેશ્વર, ઈમફાલ, જોધપુરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું કામનું લોકાપર્ણ થશે.

Share Article

Other Articles

Previous

રાજકોટ રેલવેએ 87 ડબ્બાની માલગાડી દોડાવી મોટી સિદ્ધિ કરી હાંસલ: ડિવિઝનને 40 લાખની આવક, 306 કિમીનું અંતર કાપ્યું

Next

RTE હેઠળ 4 એપ્રિલથી પ્રવેશ પ્રકિયા શરૂ થશે: આ તારીખ સુધી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે, જાણો કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
5 મિનિટutes પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
25 મિનિટutes પહેલા
વારસાઈ સંબંધિત જમીન વ્યવહારોમાં સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત: રૂ.300ની ટોકન સ્ટેમ્પ ડ્યુટી લેવાનો ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
45 મિનિટutes પહેલા
રેન્જ DIG નિર્લિપ્ત રાયે 5 જિલ્લાના 29 ભાગેડુ આરોપીઓનું લિસ્ટ કર્યું જાહેર: સચોટ માહિતી આપનારને મળશે રોકડ ઈનામ
1 કલાક પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

અયોધ્યામાં ત્રેતાયુગની ઝલક, આખી અયોધ્યા નગરી ફૂલથી શણગારાઇ…જુઓ…
ધાર્મિક
2 વર્ષ પહેલા
જામનગર: જોડીયાના બલંભા ગામના પાટિયા પાસે અકસ્માત, ટ્રકે અડફેટે લેતા પગપાળા દ્વારકા દર્શને જતાં ત્રણ શ્રદ્ધાળુઓના મોત
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ભાજપની બીજી યાદી જાહેર, જુઓ ગુજરાતમાં આ સાત ઉમેદવારોને અપાઈ ટિકિટ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
સ્વાતિ માલિવાલ પર હુમલા અંગે એક્શન : જાણો કોની થઈ ધરપકડ ?
નેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર