Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ભાજપના 60 કોર્પોરેટરોની એક જ વાત, RMCના આરોગ્ય અધિકારીને ઘરભેગા કરો

Sat, May 31 2025


રાજકોટ મહાપાલિકામાં છેલ્લા ઘણા સમયથી આરોગ્ય અધિકારી ડૉ.જયેશ વંકાણી અને ભાજપના કોર્પોરેટરો વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો હોય થોડા દિવસ પહેલાં જનરલ બોર્ડ અને ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીની સંકલન બેઠકમાં સપાટી પર આવી ગયો હતો. આ પછી ડૉ.વંકાણીની સત્તા જેમાં ખાસ કરીને આર્થિક બાબતોની સત્તા પર કાપ મુકી દેવાયા બાદ શુક્રવારે મળેલી સ્ટેન્ડિંગ સંકલન બેઠકમાં ફરી ૬૦થી વધુ કોર્પોરેટરો ડૉ.વંકાણીને ઘરભેગા કરવા માટેની ફરી મેયર સમક્ષ માંગણી કરતા હવે તેમની વિદાયનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ જવા પામ્યું હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.

આ અંગે જાણવા મળેલી વિગતો પ્રમાણે સંકલન બેઠકમાં કોર્પોરેટરોએ મેયરને કહ્યું હતું કે આરોગ્ય અધિકારીની સત્તા પર કાપ મુક્યે કશું થવાનું નથી. તેમને ડિસમિસ કરવા જરૂરી બની જાય છે કેમ કે તેમના વિરુદ્ધ ભ્રષ્ટાચાર સહિતના અનેક પૂરાવા ઉપલબ્ધ છે. આ પ્રકારની વાતચીત થયા બાદ મેયર દ્વારા હવે મ્યુનિસિપલ કમિશનરને આ અંગે પત્ર લખવામાં આવશે.

આ પણ વાંચો : વિસાવદર બેઠક માટે કેજરીવાલની હાજરીમાં ગોપાલ ઇટાલીયા ભર્યું ફોર્મ : જન આર્શિવાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

આ પછી મામલો સિલેક્શન કમિટી સમક્ષ પહોંચશે કેમ કે ડૉ.વંકાણીની પસંદગી સિલેક્શન કમિટી મારફતે જ થવા પામી હોય તેમને ડિસમિસ કરવા માટે પણ કમિટી જ મામલો હાથ પર લેશે. આ કમિટીમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને વિપક્ષ નેતા સામેલ હોય છે. જો કે હાલ મહાપાલિકામાં વિપક્ષના નેતા ન હોવાથી કમિટીમાં ચાર લોકો જ સમાવિષ્ટ છે. કમિટી દ્વારા ડૉ.વંકાણીને ડિસમીસ કરવા માટેની દરખાસ્ત મ્યુ.કમિશનરને રવાના કરાયા બાદ તેમની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ જશે તેવું જાણકારોએ જણાવ્યું હતું.

Share Article

Other Articles

Previous

હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક

Next

વિસાવદર બેઠક માટે કેજરીવાલની હાજરીમાં ગોપાલ ઇટાલીયા ભર્યું ફોર્મ : જન આર્શિવાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ટ્રેનના મુસાફરોને માસ્ક પહેરવાની સલાહ : કોરોના અને વાયરલ બિમારીઓનું સંક્રમણ વધતા રેલવેની અપીલ
21 મિનિટutes પહેલા
RTEના બે રાઉન્ડ પછી 9 હજારથી વધુ બેઠક ખાલી : આજથી શરૂ થયો ત્રીજો રાઉન્ડ, 4 જૂન સુધી કરી શકાશે શાળા પસંદગી
2 કલાક પહેલા
મુખ્યમંત્રીના રાજકોટના કાર્યક્રમની તૈયારીમાં લાગ્યું તંત્ર :  સંભવિત મુલાકાતને લઈને યોજાઇ બેઠક
3 કલાક પહેલા
9 મહિના બાદ રાજકોટના તમામ કોમ્યુનિટી હોલ ફરી શરૂ : આ રીતે કરો ઓનલાઈન બુકિંગ
3 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

ચુંટણી પેહલા ઘરેલુ ગેસ સિલિન્ડરમાં રૂપિયા 200 ઘટાડ્યા
નેશનલ
2 વર્ષ પહેલા
રાજકોટમાં રફતારનો કહેર : નશાની હાલતમાં કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા, વૃદ્ધનુ ઘટનાસ્થળે જ મોત, 2 લોકો ઇજાગ્રસ્ત
ક્રાઇમ
3 મહિના પહેલા
ક્યારેક તો દિમાગનો ઉપયોગ કરો: રોહિતનો પાક.ને જવાબ !
સ્પોર્ટ્સ
11 મહિના પહેલા
મહાકુંભમાં નાસભાગ થયા બાદ યોગી સરકાર એક્શનમાં : VVIP પાસ રદ, સીમા પર નાકાબંધી, વન-વેનો અમલ કરાશે
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર