Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ગાંધીનગર નજીક રાંધેજા પાસે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત

Fri, November 17 2023

ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ઝાડ સાથે અથડાઇ: 1 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ

ગાંધીનગરના રાંધેજા નજીક ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં પાંચ લોકોના મોત થયા હતા. આ અંગે મળતી માહિતી મુજબ કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ઝાડ સાથે અથડાઇ હતી અને અકસ્માત સર્જાયો હતો.

રાજ્યમાં અકસ્માતની બનતી ઘટનામાં ગાંધીનગર પાસે વધુ એક ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે એક ઇજાગ્રસ્તને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર એક કારમાં 6 લોકો માણસાથી પેથાપુર ખાતે ફિલ્મ જોવા ગયા હતા. ફિલ્મ જોઈને પેથાપુર જતાં સમયે અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે કાબૂ ગુમાવતાં કાર ઝાડ સાથે અથડાઇ હતી અને કારમાં સવાર પાંચ લોકોના મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. કારમાં સવાર તમામ મુસાફરો માણસાના વતની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. 

Share Article

Other Articles

Previous

અમદાવાદ રિવરફ્રન્ટમાં એક જ દિવસમાં 4 મૃતદેહ મળતા ચકચાર

Next

ફિલિપાઇન્સ ભયંકર ભૂકંપના આંચકા, 6.9ની તીવ્રતા નોંધાઈ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
યુદ્ધની અસર સમુદ્ર સુધી પહોંચી: જહાજો પર થયેલા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત, સરકારે કરી પુષ્ટિ
1 દિવસ પહેલા
અમદાવાદમાં નશાકારક દવાના કાળા કારોબારનો પર્દાફાશ: ક્રાઈમ બ્રાન્ચથી 800 મીટર દૂર 12 લાખની 3,000 ગોળીઓ જપ્ત, 3 આરોપી ઝડપાયા
1 દિવસ પહેલા
મધ્ય પૂર્વમાં તણાવ: કાચા તેલની સપ્લાય 86% ઘટી,’હોર્મુઝ’માં 700 ટેન્કરો અટવાયા! ઇંધણની અછતના સંકેત,ભારત પર પણ સંકટની છાયા
1 દિવસ પહેલા
દિલ્હીથી લંડનની ફ્લાઇટની ટિકિટના 10 લાખ રૂપિયા…મધ્ય પૂર્વ યુદ્ધની અસરથી હવાઈ ભાડામાં ઉછાળો, મુસાફરોનું બજેટ ખોરવાયું
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2949 Posts

Related Posts

કોંગ્રેસના સંસદ સભ્ય ચરણજીતસિંઘ ચન્નીએ 2019ની સર્જીકલ સ્ટ્રાઈક અંગે સવાલો ઉઠાવી કહ્યું, કોઈએ જોયું નથી
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
Japanના ટોક્યોના હનેડાએરપોર્ટ પર જાપાન એરલાઇન્સના વિમાનમાં લાગી આગ
Breaking
2 વર્ષ પહેલા
તિરુપતિ પ્રસાદ વિવાદમાં SIT કરશે સ્વતંત્ર તપાસ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
આ તારીખ જોવા મળશે ખગ્રાસ ચંદ્રગ્રહણનો અદ્ભુત અવકાશી નજારો : સમગ્ર ભારતમાં ગ્રહણ નરી આંખે જોઈ શકાશે
ગુજરાત
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર