પ્રજાસત્તાક દિને 43 જવાનોને રાજ્યપાલ-મુખ્યમંત્રીના ચંદ્રકો એનાયત થશે: હોમગાર્ડઝ-બોર્ડર વિંગ હોમગાર્ડ્ઝના જવાનોને મળશે બહુમાન
ડાયરેકટર જનરલ, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડઝ-ગુજરાતના નિયંત્રણ હેઠળના હોમગાર્ડઝ-બોર્ડર વિંગ હોમગાર્ડઝ, નાગરિક સંરક્ષણ તેમજ ગ્રામરક્ષક દળ માટે કુલ 43 અધિકારી-સભ્યોની સુદીર્ઘ, પ્રસંશનીય તેમજ વિશિષ્ટ સેવા બદલ તેઓની રાજ્યપાલશ્રીના ચંદ્રકો તેમજ મુખ્યમંત્રીના ચંદ્રકો માટે પસંદગી કરાઇ છે. જેમાં 25 હોમગાર્ડઝ, 03 બોર્ડર વિંગ હોમગાર્ડઝ, 05 નાગરિક સંરક્ષણ અને 10 ગ્રામ રક્ષક દળ-સાગર રક્ષક દળના અધિકારી-સભ્યોનો સમાવેશ થાય છે, જે આ મુજબ છે:

મુખ્યમંત્રીના ચંદ્રકો માટે સભ્યોના નામોની યાદી

આ પણ વાંચો :પ્રયોશા જવેલર્સમાંથી 2 લાખથી વધુની ખરીદી કરનારાને નોટિસ ફટકારાશે: પ્રથમ વખત રાજકોટમાં જવેલરી સેકટર નિશાને


