Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઓસ્ટ્રેલિયા જઇ રહેલા 4 ગુજરાતીઓનું ઇરાનમાં અપહરણ : નગ્ન કરી માર મારી ખંડણી માંગી, સરકારની મદદથી પહોંચ્યા ભારત

Tue, October 28 2025

અમેરિકા અને કેનેડા સહિતના દેશોમાં ભારતીયો વિરુદ્ધ નફરત વચ્ચે હવે ઇરાનમાં પણ આવી હરકતો થઈ રહી છે અને ગુજરાતથી દિલ્હી થઈને ઓસ્ટ્રેલિયા જવા નીકળેલા ચાર ગુજરાતીઓના અપહરણની ઘટના સામે આવતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. એક મહિલા અને ત્રણ પુરુષોને તહેરાનમાં કિડનેપ કરીને બંધક બનાવી લેવામાં આવ્યા હતા.ત્યારે હવે ઈરાનમાં બંધક બનાવાયેલા 4 ગુજરાતીઓ અંતે સરકારની મદદથી મુક્ત થયા છે ભારત આવવા રવાના થયા છે.

ગાંધીનગર પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવશે

ઈરાનમાં બંધક બનાવાયેલા માણસા તાલુકાના બાપુપુરા ગામના 4 લોકો ભારત પહોંચી ગયા છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ, ચારેય પેસેન્જર દિલ્હી એરપોર્ટ ઉપર ઉતરી ચૂક્યા છે. ત્યાંથી ગાંધીનગરના માણસા જશે. પેસેન્જર પરત આવી ગયા પછી ગાંધીનગર પોલીસ દ્વારા ચારેય જણાની પૂછપરછ હાથ ધરવામાં આવશે. જો તેઓ પોલીસ ફરિયાદ કરવા માગતા હશે તો ગુનો દાખલ કરવામાં આવશે.

 શું છે સમગ્ર મામલો?

ગુજરાતથી દિલ્હી થઈને ઓસ્ટ્રેલિયા જઈ રહેલા ચાર ગુજરાતીઓના અપહરણની ઘટના પ્રકાશમાં આવી છે. ઈરાનના તેહરાનમાં એક મહિલા સહિત ત્રણ પુરુષોને બંધક બનાવવામાં આવ્યા છે. અપહરણકારોએ ઓસ્ટ્રેલિયા મોકલનારા એજન્ટ અને પરિવારને ત્રાસનો વીડિયો મોકલીને કરોડો રૂપિયાની ખંડણી માંગી છે. આ ઘટનાના ખુલાસા બાદ માણસાના ભાજપ ધારાસભ્ય જયંતિ પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસે મદદ માંગી છે. પોતાના પત્રમાં આ ઘટનાનો ઉલ્લેખ કરતા ધારાસભ્યએ લખ્યું છે કે મહિલા સહિત ત્રણ પુરુષો માનસાના બાપુપુરા ગામના રહેવાસી છે. ચારેય દિલ્હીથી અમીરાતની ફ્લાઇટમાં નીકળ્યા હતા. ઉલ્લેખનીય છે કે માનસા કેન્દ્રીય ગૃહમંત્રીનો ગૃહનિર્માણ ક્ષેત્ર છે.

આ પણ વાંચો : સમગ્ર ગુજરાતમાં માવઠાનો માર : આજે 13 જિલ્લામાં યલો એલર્ટ, માવઠાને પગલે પ્રધાનોને દોડાવતા CM, છેલ્લાં 24 કલાકમાં 236 તાલુકામાં વરસાદ

અપહરણકારોએ આ ગુજરાતીઓને ઓસ્ટ્રેલિયા મોકલનાર એજન્ટ અને પરિવારોને ટોર્ચર કરતો વીડિયો મોકલીને કરોડો રૂપિયાની ખંડણી પણ માંગી હતી. આ ચારેય ગુજરાતીઓ માણસા પાસેના બે ગામના રહેવાસી છે. આ ઘટનાને પગલે માણસાના ભાજપના ધારાસભ્ય જયંતી પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મદદ માંગી હતી.

આ પણ વાંચો : થિયેટરોમાં જોરદાર હિટ થયેલી ફિલ્મ Kantara Chapter 1  OTT પર થશે રીલીઝ : જાણો ક્યારે અને કયા જોવા મળશે બ્લોકબસ્ટર ફિલ્મ

એમણે એવી માહિતી આપી હતી કે મહિલા સહિત માણસાના નિવાસી ત્રણ પુરુષ બાપુપુરા ગામના મૂળ રહેવાસી છે. દિલ્હીથી આ ચારેય અમીરાતની ફ્લાઈટમાં રવાના થયા હતા. ચારેય ગુજરાતીઓને પ્રથમ દિલ્હી લઈ જવાયા હતા અને ત્યાંથી બેંગકોક અને દુબઇ લઇ જવાયા હતા અને ત્યાંથી તહેરાન મોકલી દેવાયા હતા. ઈરાન પહોંચ્યા બાદ એમને એક ટેક્સીમાં બેસાડીને અજ્ઞાત સ્થળે લઈ જવાયા હતા. ત્યાં એમને ભયંકર યાતનાઓ પણ આપવામાં આવી હતી તેમ નવભારત ટાઈમ્સના અહેવાલમાં જણાવાયું હતું. ઈરાનમાં બાબા નામના એક શખસે ગુજરાતીઓનું અપહરણ કર્યું હોવાનું બહાર આવ્યું છે.

Share Article

Other Articles

Previous

પેસેન્જર્સની સુવિધા વધશે! રાજકોટ એરપોર્ટ પરથી દિલ્હીની નાઈટ ફલાઇટ ઉડાન ભરશે

Next

મોથા ચક્રવાતની ગતિ વધી રહી છે, યુપી બિહાર સહિતના રાજ્યોમાં ભારે વરસાદ શરૂ, ઓડિશા અને છત્તીસગઢમાં પણ હાઈ એલર્ટ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
સૂર્યા ‘સેના’નું પાકિસ્તાન પર ‘તાંડવ’: શાનદાર જીત સાથે જીત સાથે ટીમ ઈન્ડિયાની સુપર-8માં વટભેર એન્ટ્રી, ઈશાન કિશનની પાક.સામે ફાસ્ટેસ્ટ ફિફ્ટી
1 મિનિટute પહેલા
ફરાર આરોપીઓને આગોતરા જામીન આપી શકાય નહીં, સુપ્રીમ કોર્ટનો તમામ હાઇકોર્ટને મહત્વનો નિર્દેશ
26 મિનિટutes પહેલા
લુધિયાણાના આપના ધારાસભ્ય કુલવંત સિદ્ધુને ખાલિસ્તાની આતંકી પન્નુ તરફથી જાનથી મારી નાખવાની ધમકી
28 મિનિટutes પહેલા
હરિયાણામાં દૂષિત પાણી પીવાથી 15 દિવસમાં 12 લોકોના મોત, તપાસ શરૂ
29 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

BZના સંચાલક ભુપેન્દ્રસિંહ ઝાલાના નામે આલીશાન ફાર્મ હાઉસ અને જમીનો
ગુજરાત
1 વર્ષ પહેલા
Sunny Sanskari Ki Tulsi Kumari : ફિલ્મમાં જોવા મળશે વરુણ-જાનવીની ફેક લવ સ્ટોરી, ટ્રેલર જોઈને ફેન્સે કહ્યું બ્લોકબસ્ટર
Entertainment
5 મહિના પહેલા
નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં વધગાળાનું બજેટ રજૂ કર્યું, સમાજના દરેક વર્ગના વિકાસ માટે અલગ અલગ યોજનાઓ
Breaking
2 વર્ષ પહેલા
બિહારની રાજધાની પટનામાં આ ટ્રેનોને ઉડાવી દેવાની ધમકી મળી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર