Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતરાજકોટ

20 રૂપિયાની લાંચના કેસમાં 20 વર્ષે નિર્દોષ છૂટ્યા, તે જ રાત્રે પૂર્વ પોલીસકર્મીનું અમદાવાદમાં મોત

Sat, February 7 2026

20 વર્ષના સંઘર્ષ બાદ ન્યાય તો મળ્યો પણ જીવ બચ્યો નહીંઃ નિર્દોષ છૂટ્યાના ગણતરીના કલાકોમાં જ હૃદય બંધ પડી ગયું


ન્યાય મળવામાં થતો વિલંબ ક્યારેક વ્યક્તિના જીવન પર કેવી ગંભીર અસર કરે છે તેનો જીવતો-જાગતો અને કરુણ કિસ્સો સામે આવ્યો છે. 1997માં માત્ર 20 રૂપિયાની લાંચ લેવાના આરોપમાં ફસાયેલા અને 20 વર્ષ સુધી કાયદાકીય લડત લડનારા પૂર્વ પોલીસ કોન્સ્ટેબલ બાબુભાઈ પ્રજાપતિનો ગતરોજ હાઈકોર્ટે નિર્દોષ છુટકારો કર્યો હતો. જોકે, આ ખુશીના સમાચાર સાંભળ્યા બાદ તે જ રાત્રે પાટણના તેમના નિવાસસ્થાને તેમનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે.
વર્ષ 1997માં અમદાવાદના ફરજ બજાવતા નટવરજી સોલંકી પર એક 20 રૂપિયાની લાંચ લેવાનો આક્ષેપ થયો હતો. એસીબી (અઈઇ) એ વિશાલા સર્કલ પાસે પાર્ક થયેલી ટ્રક પાસે ટ્રેપ ગોઠવી તેમની ધરપકડ કરી હતી. વર્ષ 2012માં નીચલી અદાલતે તેમને દોષિત ઠેરવી સજા ફટકારી હતી. આ સજા સામે તેમણે હાઈકોર્ટમાં અપીલ કરી હતી.નટવરજી સતત 20 વર્ષ સુધી પોતાની નિર્દોષતા સાબિત કરવા
લડતા રહ્યા. આ દરમિયાન તેઓ પોલીસ સેવામાંથી નિવૃત્ત પણ થઈ ગયા હતા. ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપતા જણાવ્યું કે, માત્ર 20 રૂપિયા માટે કોઈ પોલીસકર્મી પોતાની કારકિર્દી દાવ પર ન લગાવે અને પુરાવાઓના અભાવે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા.

હાશ, હવે હું શાંતિથી મરી શકીશ
મોડી સાંજે વકીલે તેમની ઓફિસમાં બોલાવીને જાણ કરી કે “તમે કેસ જીતી ગયા છો અને નિર્દોષ છૂટ્યા છો”, ત્યારે બાબુભાઈએ એવી પ્રતિક્રિયા આપી હતી કે, હાશ, હવે હું શાંતિથી મરી શકીશ. કમનસીબે ત્યાંથી પાટણના ઘરે ગયા બાદ મોડીરાત્રે અચાનક ગભરામણ થતા અને હૃદયરોગનો હુમલો આવતા હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.

Share Article

Other Articles

Previous

ટી-20ના ‘ધુરંધર’ બનવા આજથી 20 ટીમ વચ્ચે જંગ! 8 માર્ચ સુધી 55 મુકાબલા થશે: ચેમ્પિયન બનવા ભારત ડાર્કહોર્સ

Next

બગદાણા પ્રકરણ: લોકસાહિત્યકાર માયાભાઈ આહીરનાં પુત્ર સહિત 6 આરોપીઓના જામીન મંજૂર, જયરાજ આહીર 14મા દિવસે જેલ બહાર આવશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
IPL 2026ના બીજા તબક્કાના મુકાબલાઓની તારીખ જાહેર: 13 એપ્રિલથી 24 મે દરમિયાન અમદાવાદ સહિત 12 શહેરોમાં રમાશે 50 મેચ
11 કલાક પહેલા
આંધ્ર પ્રદેશમાં કાળજું કંપાવી દેનારો અકસ્માત: બસ-ટ્રક વચ્ચે ટક્કર બાદ બસમાં આગ લાગી, 14 યાત્રિકોના મોત
12 કલાક પહેલા
લાંબુ અંતર-મોટો પડકાર: આર્જેન્ટિનાએ ભારતને 20,000 કિમી દૂરથી કરી મદદ, પહેલા ક્વાર્ટરમાં જ 50,000 ટન LPG સપ્લાય
12 કલાક પહેલા
ગુજરાતમાં વીજ દરોમાં કોઈ વધારો નહીં: પ્રીપેઈડ સ્માર્ટ મીટર પર હવે 3% રિબેટ મળશે, નવા નાણાકીય વર્ષથી અમલ
12 કલાક પહેલા
Categories

નેશનલ

3023 Posts

Related Posts

બાંગ્લાદેશમાં ભારે વિરોધ પ્રદર્શન કરનાર હિન્દુઓ પર ફરી હુમલો : પોલીસની પક્ષપાતી કાર્યવાહી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
જમ્મુ કાશ્મીરમાં આજે શપથ ગ્રહણ પહેલા જ રંગમાં ભંગ : ઉમર અબ્દુલ્લા સરકારને બહારથી ટેકો આપવાની કોંગ્રેસની જાહેરાત
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ડિસેમ્બરથી રાજકોટથી દિવ,સુરતની ફલાઇટ ટેકઓફ થશે
રાજકોટ
1 વર્ષ પહેલા
રામલલાની મૂર્તિની ઝલક જુઓ ..
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર