Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતરાજકોટ

બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ

Sun, February 15 2026


બોર્ડ પરીક્ષાઓ નજીક આવતા શિક્ષણ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. તાજેતરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા સંચાલન માટે એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ જિલ્લા સ્તરે વિગતવાર આયોજન રજૂ કર્યું છે.
આ આયોજનના ભાગરૂપે ધોરણ ૧૦ના પ્રશ્નપત્રો રાજકોટ ખાતે સુરક્ષિત સ્ટ્રોંગ રૂમમાં સીલ કરી દેવામાં આવ્યા છે. શહેરની ચૌધરી હાઇસ્કુલ ખાતે ખાસ સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. શુક્રવારે બોર્ડના અધિકારીઓએ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ જિલ્લાઓમાંથી લાવવામાં આવેલા પ્રશ્નપત્રોને સઘન સુરક્ષા વ્યવસ્થામાં સીલ કર્યા હતા. સમગ્ર પ્રક્રિયા દરમિયાન અધિકારીઓની દેખરેખ અને સીસીટીવી મોનીટરીંગ હેઠળ કામગીરી હાથ ધરાઈ હતી.
શિક્ષણ તંત્રના સૂત્રો મુજબ આગામી ૨૨ અને ૨૩ તારીખે પ્રશ્નપત્રોને તબક્કાવાર રીતે અલગ અલગ જિલ્લાઓમાં મોકલવામાં આવશે. આ કામગીરી દરમિયાન પણ કડક સુરક્ષા જાળવવામાં આવશે અને જિલ્લા કક્ષાએ પહોંચ્યા બાદ પ્રશ્નપત્રોને નિર્ધારિત કેન્દ્રોમાં પહોંચાડવાની પ્રક્રિયા હાથ ધરાશે. બોર્ડ પરીક્ષાઓ નિષ્પક્ષ અને સુચારૂ રીતે યોજાય તે માટે તંત્ર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવાઈ હોવાનું જણાવાયું છે.

સૌરાષ્ટ્ર-કચ્છના પ્રશ્નપત્ર બોર્ડના અધિકારીઓ દ્વારા સજ્જડ સુરક્ષા સાથે રાજકોટ લવાયાં:૨૨ અને ૨૩ ફેબ્રુઆરીએ પોલીસ બંદોબસ્ત સાથે અલગ અલગ જિલ્લામાં પહોંચાડાશે

Share Article

Other Articles

Previous

રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ

Next

કાલે મહાશિવરાત્રિમેળાનો આખરી દિવસભાવિકો ઊમટ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
1 કલાક પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
2 કલાક પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
2 કલાક પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

Agni Prime Missile : ભારતની શક્તિમાં અદભુત વધારો! પહેલીવાર ટ્રેનમાંથી અગ્નિ-પ્રાઈમ મિસાઈલનું પરીક્ષણ,પાક-ચીનની ઉડી ઊંઘ
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો: ડેન્ગ્યુના 246 કેસ નોંધાયા
ગુજરાત
2 વર્ષ પહેલા
નવા વર્ષના એક દિવસ પહેલા ઇઝરાયલ પર હુમલાની શરૂઆત : યમન તરફથી બેલેસ્ટિક મિસાઈલો ફેકાઈ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
વડાપ્રધાને વિપક્ષને શું કહ્યું ? જુઓ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર