Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

પિતાનું સ્વપન, પુત્રીની સાધનાઃ માત્ર 15 વર્ષની વયે તૃષ્ટિ પટેલનો આરંગેત્રમ સાથે મંચપ્રવેશ

Sat, February 7 2026

રાજકોટનાં તબીબદંપતીની પુત્રીને મળી પનૃત્યાંગનાથની પદવી, કલાગુરૂ વિનસ ઓઝા અને
હેતલ મકવાણાની પ્રેરણા હેઠળ ખીલેલી પ્રતિભાએ `ભરતનાટ્યમ’ સાથે સ્પર્શ્યું સિદ્ધિનું શિખર


સંગીત અને નૃત્ય જેવી કલાઓ માત્ર અભિવ્યક્તિનો માધ્યમ નથી, પરંતુ તે સંસ્કૃતિના આત્માની જીવંત અભિવ્યક્તિ છે. જ્યારે આજના યુગમાં યુવાનો આધુનિકતા તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે રાજકોટના તબીબ દંપતીની માત્ર 15 વર્ષની પુત્રીએ પોતાની અડગ મહેનત, સમર્પણ અને કલાપ્રેમથી ભરતનાટ્યમના પવિત્ર મંચ પર આરંગેત્રમ દ્વારા મંચ પ્રવેશ કરી એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. આ આરંગેત્રમ માત્ર એક પ્રસ્તુતિ નહોતું, પરંતુ સંસ્કાર, પરંપરા અને અથાગ અભ્યાસની સુગંધથી મહેકતું એક યાદગાર પળ બની રહ્યું. નાની ઉંમરે આકર્ષક અભિનય, લય અને ભાવભંગિમા દ્વારા તેણે ભારતીય શાસ્ત્રીય નૃત્યની ગૌરવમય પરંપરાને ઉજાગર કરી, સાથે જ શહેર અને પરિવારનું નામ ગૌરવથી ઊંચું કર્યું છે.
તાજેતરમાં મંચપ્રવેશ સાથે તૃષ્ટિને કલાગુરૂ વિનસ ઓઝા અને હેતલ મકવાણાનાં હસ્તે નૃત્યાંગના'ની પદવી એનાયત કરવામાં આવી હતી, જે તેની વર્ષો સુધીની અથાગ સાધનાનો ગૌરવમય પરિચય છે.વોઈસ ઓફ ડે’ ની શુભેચ્છા મુલાકાતમાં તૃષ્ટિએ ભાવુકતાપૂર્વક જણાવ્યું કે, “મારી આ કલાને મંચ સુધી પહોંચાડવામાં મારા મમ્મી ડો. અમિતા અને ડો. જયેશ પટેલની સૌથી મોટી ભૂમિકા રહી છે. તેમના પ્રોત્સાહન અને વિશ્વાસે જ મને આ સ્થાન સુધી પહોંચાડી છે.”
માત્ર 8 વર્ષની ઉંમરે તેણે ભરતનાટ્યમની શરૂઆત કરી અને ભરતનાટ્યમ નૃત્યશૈલીમાં અંલકાર એમ.એ. કલાગુરૂ વિનસ ઓઝા અને હેતલ મકવાણાના માર્ગદર્શન હેઠળ પોતાની કલાને ઘડતી ગઈ. અભ્યાસ સાથે
સાથે એસ.એન.કે.ની વિદ્યાર્થીની તૃષ્ટિએ વોલીબોલ અને ટ્રેિંકગમાં પણ વિશેષ રસ દર્શાવ્યો છે, તેમજ ત્રણેય ભાષાની મુખપાઠ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે.
મોટી બહેન મૈત્રી પટેલ, જે હાલમાં મેડિકલ સ્ટુડન્ટ છે, તેના પગલે ચાલી તૃષ્ટિને ઓલ રાઉન્ડ એક્સેલન્સ એવોર્ડ પણ મળ્યો છે. નાની વયે જ આરંગેત્રમ સાથે મંચપ્રવેશ કરીને તૃષ્ટિએ સાબિત કર્યું છે કે જ્યારે સ્વપનો સાથે મહેનત અને સંસ્કાર જોડાય, ત્યારે ઉંમર માત્ર એક આંકડો બની રહે છે અને સિદ્ધિઓ નવા આકાશને સ્પર્શવા લાગે છે.તૃષ્ટિ આજે માત્ર એક નૃત્યાંગના નથી બની, આ કાર્યક્રમમાં વાદ્યવૃંદમાં નટુઆંગમ
કલાગુરૂ ચંદન ઠાકોર, ગાયકા સિંધુ બાલરાજ મૃદંગમ શ્રીનિવાસ રાઘવન, વાયોલિન વાદક ફેનિલ સોની રહ્યા હતા. તૃષ્ટિને તૈયાર કરવા માટે મેક અપ મેન આકાશ તપોધન હતા. પરંતુ આવનારા સમયમાં ભારતીય શાસ્ત્રીય નૃત્યના આકાશમાં તેજસ્વી તારો બનવાની દિશામાં આગળ વધી રહી છે.

કથ્થક' શીખવા ગયેલી તૃષ્ટિએભરતનાટ્યમ`માં કલાસાધના શરૂ કરી
મમ્મી ડો. અમિતા પટેલની ઈચ્છા હતી કે અભ્યાસની સાથે તેમની દીકરી કોઈ એક કલામાં પણ પારંગત બને. આ ઈચ્છાને સાકાર કરવા માટે તેમણે તૃષ્ટિને માત્ર 7 વર્ષની નાની ઉંમરે કથ્થક શીખવા માટે ક્લાસ શરૂ કરાવ્યા. જોકે, તે સમયે તૃષ્ટિ ખૂબ નાની હોવાને કારણે ક્લાસમાં સહજતા અનુભવતી નહોતી અને રડવા લાગી. તૃષ્ટિની ભાવનાને સમજી ગુરૂએ સલાહ આપી કે એક વર્ષ પછી ફરીથી પ્રયત્ન કરવો.ત્યારબાદ, એક વર્ષ પછી જ્યારે તૃષ્ટિને ભરતનાટ્યમના ક્લાસમાં દાખલ કરવામાં આવી, ત્યારે આ નૃત્યશૈલી પ્રત્યે તેનો સ્વાભાવિક લગાવ જોવા મળ્યો. ઘુંઘરૂના તાલ ને ભાષાએ તેને એટલી આકર્ષી કે ત્યાંથી તેની કલાસાધનાની સફર શરૂ થઈ, જે આજે આરંગેત્રમ જેવી ગૌરવમય સિદ્ધિ સુધી પહોંચી છે.

Share Article

Other Articles

Previous

બેન્ક ફ્રોડના કેસમાં હવે રૂપિયા25,000નું વળતર મળશે

Next

મોતીના તોરણ,ઝુમર, આભૂષણમાંમહિલાઓ ગૂંથી રહીછે સ્વાભિમાન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીમા ભંગાણ: લડાયક ખેડૂત નેતા રાજુ કરપડાએ બોટાદ હળદડ પ્રકરણમા જામીનમુક્ત થયા બાદ આપ્યું રાજીનામું
27 મિનિટutes પહેલા
કેનેડામાં બ્રિટિશ કોલંબિયાની એક હાઈસ્કૂલમાં ભયાનક ગોળીબાર:શૂટર સહિત 10નાં મોત,25ને ઈજા
1 કલાક પહેલા
રાષ્ટ્રગીત વંદે માતરમને લઈને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: રાષ્ટ્રગાન જન ગણ મન પહેલા રાષ્ટ્રગીત ગવાશે, સાવધાન મુદ્રામાં ઊભા રહેવું ફરજિયાત
1 કલાક પહેલા
લોકસભાના સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર બજેટ સત્રના બીજા તબક્કાના પ્રથમ દિવસે 9મી માર્ચે ચર્ચા થઈ શકે છે
1 કલાક પહેલા
Categories

નેશનલ

2884 Posts

Related Posts

નવા શૈક્ષણિક વર્ષનો આજથી પ્રારંભ : ફાયર NOCનું કોકડું ઉકેલ્યા બાદ સ્કૂલો ખુલી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રુનેઈ પહોંચ્યા, રાજધાનીમાં પ્રિન્સ દ્વારા થયું ભવ્ય સ્વાગત, સેમિકન્ડક્ટર અને હાઇડ્રોકાર્બન સહિતના ક્ષેત્રોમાં કરારો થઈ શકે છે
Breaking
1 વર્ષ પહેલા
મોહમ્મદ કૈફે યમુનામાં ડૂબકી મારીતે ખૂબ ખોટું થયું: યતિ નરસિંહાનંદ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
જેતપુરની સગીરાનું અપહરણ કરી ધોરાજીના સગીરે દુષ્કર્મ આચર્યું
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર