Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટ્રેન્ડિંગ

ધો.૧૦-૧૨ બોર્ડની પરીક્ષાનું કાઉન્ટડાઉન શરૂ: સાયન્સની પ્રેક્ટીકલ પરીક્ષાનો પ્રારંભ

Fri, February 6 2026

ટૂંક સમયમાં બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર થશે, રાજકોટ જિલ્લામાંથી કુલ ૭૮,૩૯૦ પરીક્ષાર્થીઓ નોંધાયા
પ્રાયોગિકનાં માર્કસ સ્ફુલો દ્વારા ઓનલાઈન અપલોડ કરાશે

બોર્ડની પરીક્ષાનો માહોલ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટીકલ પરીક્ષા સાથે થયો છે. ગઈકાલથી શરૂ થયેલી પ્રેક્ટીકલ પરીક્ષા આગામી તારીખ ૧૬ ફેબ્રુઆરી ચાલશે ત્યારબાદ ૧૭મીથી સીબીએસઈ બોર્ડની પરીક્ષા અને ૨૬ મીથી ગુજરાત બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ ની લેખિત પરીક્ષા લેવામાં આવશે.


રાજકોટ શહેરના ૧૪ અને ગ્રામ્યમાં આઠ કેન્દ્ર મળી રાજકોટ જિલ્લામાં કુલ ૨૨ પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે. ધોરણ ૧૨ સાયન્સ ની પ્રેક્ટીકલ પરીક્ષા શરૂ થતા પરીક્ષા બાદ તેના માર્કસ ઓનલાઈન પોર્ટલ પર એ જ દિવસે અપલોડ કરવાના રહેશે. રાજકોટમાંથી કુલ ૧૯૦૩૨ વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહની જુદા જુદા વિષયો પર પ્રેક્ટીકલ પરીક્ષા આપી રહ્યા છે આ પરીક્ષા ૧૬ ફેબ્રુઆરી સુધી લેવાશે ત્યારબાદ થીયરીટીકલ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને માત્ર દસ દિવસ જ તૈયારી માટે મળશે..!!


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષાના જાહેર થયેલા કાર્યક્રમમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ માં ૭૮,૩૯૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે એમાં રાજકોટ શહેરમાંથી ૩૦૮ બિલ્ડીંગ અને ૨૭૫૩ બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે. આગામી સપ્તાહમાં રાજકોટ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડની પરીક્ષાને લઈને એક્શન પ્લાન જાહેર થાય તેવી સંભાવનાઓ છે.

Share Article

Other Articles

Previous

ભારતની એરલાઇન્સમાં અડધા વિમાનોમાં ખામી, એર ઇન્ડિયા ટોચ પર, ઇન્ડિગોના વિમાનમાં મોટા પ્રમાણમાં ખામી, જુઓ એરલાઇન્સ-વાઇઝ આંકડા

Next

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે અમેરિકાની યાત્રા કરી નથી કે કોઈને ધમકી આપી નથી, વિદેશ મંત્રાલયની ચોખવટ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી ગોવાની ફ્લાઈટ એક મહિના માટે કેન્સલ: મુંબઇની ડેઈલી 7 ફ્લાઈટ ઉડાન ભરશે
21 મિનિટutes પહેલા
ટ્રમ્પ ટાઢા પડયા! ઇરાનના પાવર પ્લાન્ટ પર 5 દિવસ માટે હુમલો ટાળવાની જાહેરાત છતાં ઈરાન-ઇઝરાયેલ વચ્ચે મિસાઈલ વડે હુમલા યથાવત
40 મિનિટutes પહેલા
ટ્રમ્પે પાંચ દિવસ માટે યુદ્ધ રોકયાની જાહેરાત કરી છતાં ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સામ સામે મિસાઈલ વડે હુમલા યથાવત
1 કલાક પહેલા
યુદ્ધમાં સક્રિય રહેલું વિશ્વનું સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર ગેરાલ્ડ ફોર્ડ પોર્ટ પર પાછુ ફર્યું
1 કલાક પહેલા
Categories

નેશનલ

3013 Posts

Related Posts

ગુજરાતનો ‘બાલવીર’ નેપાળની ‘લાડી’ લાવ્યો : દેવ જોશીએ કર્યા લગ્ન, પત્ની સાથેની સુંદર તસવીરો કરી શેર
Entertainment
1 વર્ષ પહેલા
એમપીના રીવામાં કેવી બની દુર્ઘટના ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
અમદાવાદ ફાઇનલ મેચના ક્રિકેટ ગ્રાઉન્ડ પર કોહલી સુધી પોહચી જનાર યુવકની ધડપકડ જુઓ…
ગુજરાત
2 વર્ષ પહેલા
ઇન્ડિગો ઉપર કેન્દ્રની ચાબુક 10% ફ્લાઇટ્સ ઘટાડી
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર