Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં સરકારી વીજ વિતરણમાં વર્ષે સરેરાશ 14 ટકા મોટું નુકસાન!

Mon, February 9 2026

ગુજરાતમાં સરકારી વીજ વિતરણ કંપનીઓની સ્થિતિ અંગે ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. કેન્દ્રીય વીજળી મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, રાજ્યમાં વીજ ચોરી અને લિકેજીસને કારણે કુલ વીજ વિતરણમાં સરેરાશ 14 ટકા જેટલી મોટી ઘટ નોંધાઈ રહી છે. રાજ્યની ચાર મુખ્ય સરકારી વીજ કંપનીઓમાં નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન સરેરાશ 8.25 ટકા એગ્રીગેટ ટેકનિકલ એન્ડ કોમર્શિયલ (AT&C) લોસ જોવા મળ્યો છે.


અહેવાલ મુજબ, ગુજરાતમાં વીજ વિતરણ દરમિયાન થતું આ નુકસાન અન્ય રાજ્યો જેવા કે કેરળ અને આંધ્ર પ્રદેશની તુલનાએ ઘણું વધારે છે. ખાસ કરીને સેન્ટ્રલ ગ્રીડ દ્વારા અંદાજે 3.5 ટકા અને જેટકોના (GETCO) ટ્રાન્સમિશનમાં 3.5 ટકા મળીને કુલ 7 ટકા જેટલો વીજલોસ માત્ર ટ્રાન્સમિશન પ્રક્રિયામાં જ થઈ રહ્યો છે. આ ઉપરાંત, હાઈપાવર ટ્રાન્સમિશન લાઈનોમાં પણ સરેરાશ 1.99 ટકાનું નુકસાન નોંધાયું છે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં પૂર્વ પ્રેમિકાનું પિસ્ટલની અણીએ અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

Next

જલારામ બાપાની 145મી પૂણ્યતિથિ નિમિત્તે રાજકોટથી ભાવિકોની પદયાત્રા વીરપુર પહોંચી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
16 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
1 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
1 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

યુધ્ધને પગલે વડાપ્રધાન મોદીએ ઈમોશનલ થઈને શું કહ્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આર્કિટેક્ટના મકાનમાં હાથ સાફ કરનાર રીઢો ઘરફોડિયો પકડાયો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Race 4માં સાથે જોવા મળશે સિધ્ધાર્થ મલ્હોત્રા અને સૈફ અલી ખાન : આ દિવસે શરૂ થશે ફિલ્મનું શૂટિંગ
Entertainment
2 વર્ષ પહેલા
યુપીમાં ધર્મ પરિવર્તન કરાવનાર જમાલુદ્દીન ઉર્ફે છાગુર બાબાની કરોડો રૂપિયાની હવેલી પર ચાલ્યું બુલડોઝર
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર