Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

એશિયા કપ-વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને લાગી શકે ઝટકો: રાહુલ-અય્યર બહાર થવાના ભણકારા

Thu, August 3 2023
એશિયા કપ-વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને લાગી શકે ઝટકો: રાહુલ-અય્યર બહાર થવાના ભણકારા

એનસીએમાં ફિટનેસ માટે મથી રહેલા બન્ને હજુ સંપૂર્ણ ફિટ નથી થયા

નવીદિલ્હી, તા.3
એશિયા કપ અને વન-ડે વર્લ્ડકપ પહેલાં ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ઈજા અને સર્જરી બાદ નેશનલ ક્રિકેટ એકેડેમી (એનસીએ)માં સાજા થઈ રહેલા સ્ટાર ખેલાડી કે.એલ.રાહુલ અને શ્રેયસ અય્યર હજુ સંપૂર્ણ ફિટ થયા નથી જેના કારણે એશિયા કપમાંથી બહાર થઈ શકે છે.

જો આમ થયું તો પછી આ બન્નેનું વર્લ્ડકપમાં રમવું પણ મુશ્કેલ બની જશે. એશિયા કપ 30 ઑગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી રમાશે જેના ચાર મુકાબલા પાકિસ્તાન તો બાકીની નવ મેચ શ્રીલંકામાં રમાશે.

ક્રિકબઝે બીસીસીઆઈના સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે, રાહુલ અને અય્યર હજુ સાજા થઈ શક્યા નથી આવામાં બન્નેને એશિયા કપ માટે પસંદ કરવામાં આવે તેવી શક્યતા નહીંવત્ છે. એશિયા કપ માટે રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમનું એલાન ચાલું સપ્તાહે થઈ શકે છે.

આમ તો રાહુલ અને અય્યર બન્ને સોશ્યલ મીડિયા પર સતત પોતાના વીડિયો અને તસવીરો શેયર કરી ફિટનેસ અંગે જાણકારી આપી રહ્યા છે. હવે મુશ્કેલી એ છે કે જો બન્ને એશિયા કપમાંથી બહાર થાય છે તો પછી વર્લ્ડકપમાં પણ રમવું મુશ્કેલ થઈ જશે. એશિયા કપ બાદ ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ મેચની ઘરેલું વન-ડે શ્રેણી રમશે.

આ શ્રેણીમાં બન્નેને તક આપવામાં આવી શકે છે પરંતુ ત્રણ મેચમાં ખુદને વર્લ્ડકપ માટે ફિટ સાબિત કરવા મુશ્કેલ બની જશે. જો બન્ને ટેસ્ટમાં ખરા નહીં ઉતરે તો પછી તેમનું સિલેક્શન થવું મુશ્કેલ બની જશે.

ઉલ્લેખનીય છે કે, બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા એનસીએમાં રિહેબ કરી રહ્યા હતા પરંતુ આ બન્ને સંપૂર્ણપણે ફિટ થઈ ગયા છે. સાથે જ આયર્લેન્ડ પ્રવાસ માટે બન્નેની પસંદગી કરવામાં આવી છે. મોટી વાત એ છે કે બુમરાહને આયર્લેન્ડ પ્રવાસ માટે કેપ્ટનશિપ મળી છે.

Share Article

Other Articles

Previous

ફરી માલામાલ થશે બીસીસીઆઈ: મીડિયા રાઈટસ માટે ટેન્ડર જાહેર

જાપાનમાં વાવાઝોડા 'ટાઈફૂન ખાણુંન' થી બગડી સ્થિતિ , ઘણા શહેરોમાં વીજળી ગુલ , અનેક ફ્લાઈટ્સ રદ
Next

જાપાનમાં વાવાઝોડા ‘ટાઈફૂન ખાણુંન’ થી બગડી સ્થિતિ , ઘણા શહેરોમાં વીજળી ગુલ , અનેક ફ્લાઈટ્સ રદ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
1 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
1 દિવસ પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
1 દિવસ પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

પોતાને કલ્કી અવતાર ગણાવી ચર્ચાસ્પદ બનેલા રાજકોટના રમેશ ફેફરનો ઘરે ફાંસો ખાઈને આપઘાત : બાબા બાગેશ્વરને ઢોંગી ગણાવ્યા’તા
ક્રાઇમ
5 મહિના પહેલા
રાહુલ ગાંધી તેમના સંસદીય મતવિસ્તાર રાયબરેલી પહોંચ્યા : બછરાવનમાં ચુરુવા હનુમાન મંદિરમાં પૂજા કરી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
અમરેલીની ધરા ધ્રુજી : ખાંભાનાં ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.3 નોંધાઈ
ગુજરાત
12 મહિના પહેલા
સુરતમાં IPLની નકલી ટિકિટ વેચવાનું કૌભાંડ પકડાયુ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર